ઇન્સ્ટાગ્રામ, હવે તમે તમારા ફોનમાં લાઈવ વીડિયો સેવ પણ કરી શકશો

By Anuj Prajapati
|

લાઈવ વીડિયો તેની સાથે યુઝર રિએક્શન અને કમેન્ટ સફળતાપૂર્વક સોશ્યિલ નેટવર્ક સાઈટ પર રાજ કરી રહી છે. જાન્યુઆરીમાં ઇન્સ્ટાગ્રામ ઘ્વારા ફીચર એડ કરવામાં આવ્યું. જેમાં બ્રોડકાસ્ટ કરેલો વીડિયો 24 કલાકમાં તેની જાતે જ ગાયબ થઇ જાય.

ઇન્સ્ટાગ્રામ, હવે તમે તમારા ફોનમાં લાઈવ વીડિયો સેવ પણ કરી શકશો

પરંતુ હાલમાં ઇન્સ્ટાગ્રામ ઘ્વારા લાઈવ વીડિયોમાં વધુ એક ફીચર એડ કરવામાં આવ્યું છે. હવે આ ફીચર તમને તમારો લાઈવ વીડિયો સેવ કરવાની મંજૂરી આપે છે. જેને તમે પાછળથી જોઈ પણ શકો છો. તેના માટે તમારે ઉપર આપેલા સેવ ટેપ પર ક્લિક કરવી રહેશે. આ ખુબ જ સારું ફીચર છે જેના કારણે યુઝર તેમના સારા લાઈવ વીડિયો જોવાનું મિસ નહીં કરી શકે.

આ ફીચર ઘ્વારા ખાલી લાઈવ વીડિયો જ સેવ થઇ શકશે. વીડિયો પર આવેલી લાઈક, કમેન્ટ અને વ્યુ નહીં થઇ શકે. વીડિયો તમારા કેમેરા રોલમાં સેવ થઇ જશે. જેના તમે વહાર્ટસપ, ફેસબૂક અને બીજી ઘણી એપ ઘ્વારા તમારા મિત્રોને શેર કરી શકો છો.

એન્ડ્રોઇડ ઓ, પિક્ચર ઈન પિક્ચર, એપ આઇકોન બેજ અને બીજું ઘણું

આ અપડેટ ઘ્વારા ઇન્સ્ટાગ્રામ તમને જણાવે છે કે તમારો લાઈવ વીડિયો એપમાં ઉપલબ્ધ નહીં હોય. ધ્યાન આપવા જેવી બાબત છે કે તમે એવા જ વીડિયો સેવ કરી શકશો જેને તમે બ્રોડકાસ્ટ પછી તરત સેવ કરો. પરંતુ જો તમે સેવ કરવાનું ભૂલી ગયા તો તેને ફરી સેવ નહીં કરી શકો.

વીડિયો સેવ કરવા માટે કેટલો સમય લાગે છે તે વીડિયોની સાઈઝ પર આધાર રાખે છે. આ અપડેટ તમને ઇન્સ્ટાગ્રામ વર્ઝન 10.12 ઉપર એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને યુઝર માટે મળી રહશે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
On Monday, Instagram added another concept to their newborn live video. Now, it allows you to save those videos which you feel like rewatching later.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X