હાઇપર એક્સ એલોય ગેમિંગ કીબોર્ડ 8999 રૂપિયામાં લોન્ચ

By: anuj prajapati

કિંગ્સ્ટન ટેક્નોલોજી ડિવિઝન હાઇપર એક્સ ઘ્વારા આજે હાઇપર એક્સ એલોય એફપીએસ મિકેનિકલ ગેમિંગ કીબોર્ડ વિશે જાહેરાત કરવામાં આવી છે. આ કીબોર્ડ અમેઝોન પર ખાસ ઉપલબ્ધ છે.

હાઇપર એક્સ એલોય ગેમિંગ કીબોર્ડ 8999 રૂપિયામાં લોન્ચ

થોડા સમય પછી આ કીબોર્ડ ભારતમાં મોટા ભાગના સ્ટોર પર 8999 રૂપિયામાં મળી શકશે. ફુલ સાઈઝનું મિકેનિકલ ગેમિંગ કીબોર્ડમાં સ્પેસ સેવિંગ લેઆઉટ હોય છે, જે ગેમર્સને માઉસ મુવમેન્ટ ડેસ્કટોપ મેક્સિમાઈઝ કરવામાં મદદ કરે છે.

સેમસંગ ગીઅર S3 ક્લાસિક અને ફ્રન્ટીઅર પર ફેક્ટરી ડેટા રીસેટ કઈ રીતે કરવું

એલોય એફપીએસ કીબોર્ડ માં ચેરી એમએકસ બ્લુ મિકેનિકલ સ્વીચ ફીચર આપવામાં આવેલું હોય છે. જે ખુબ જ એક્સ્ટ્રીમ ગેમ પ્લે દરમિયાન ગેમર્સને સારું પરફોર્મન્સ આપવામાં મદદ કરે છે.

હાઇપર એક્સ એલોય ગેમિંગ કીબોર્ડ 8999 રૂપિયામાં લોન્ચ

હાઇપર એક્સ એલોય એફપીએસ કીબોર્ડ જેમાં સોલિડ સ્ટીલ એલોય ફ્રેમ જેમાં લાલ કલરની એલઇડી બેકલાઇટિંગ અને 6 ટકા એલઇડી મોડ સાથે કસ્ટમ મોડ પણ આપવામાં આવ્યું છે. આ કીબોર્ડ તમને ગેમ મોડ પણ ઓફર કરે છે. જેના કારણે ગેમ પ્લેને ખલેલ પહોંચાડતી વિન્ડોઝ કી ડિસએબલ કરી દેવામાં આવી છે.

હાઇપર એક્સ એલોય ગેમિંગ કીબોર્ડ 8999 રૂપિયામાં લોન્ચ

ફ્લેક્સિબિલિટી અને પરફોર્મન્સ વધારવામાં માટે કીબોર્ડ ની પાછળ તરફ યુએસબી ચાર્જિંગ પોર્ટ રાખવામાં આવ્યો છે. આખરે ખુબ જ વધારે રિસર્ચ અને કલાકો સુધી ગેમ પ્લે ટેસ્ટિંગ કર્યા પછી હાઇપર એક્સ ઘ્વારા મિકેનિકલ કીબોર્ડ બનાવવામાં આવ્યું, જે ખુબ જ ઇન્ટેન્સ ગેમ પણ સરળતાથી રમી શકાય.

હાઇપર એક્સ એલોય ગેમિંગ કીબોર્ડ 8999 રૂપિયામાં લોન્ચ

ગેમર્સ જેઓ એફપીએસ ક્લાસિક CS:GO અથવા તો ઓવરવોચ તેઓ ચોક્કસ તેની સ્ટડી ડિઝાઇનના વખાણ કરશે. હાઇપર એક્સ એલોય એફપીએસ કીબોર્ડ ડિઝાઇન ગેમર્સને ડેસ્કટોપ સેટઅપ કરવા માટે ઘણો સમય આપે છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Read more about:
English summary
HyperX,a division of Kingston Technology, today, announced the launch of HyperX Alloy FPS Mechanical Gaming Keyboard, which will be exclusively available on Amazon India.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot