આરકોમે 20 મિલિયન સબસ્કાયબર ગુમાવ્યા, જિયોની વેલકમ ઓફર બન્યો ખતરો

રિલાયન્સ કોમ્યુનિકેશન હાલમાં જ અનલિમિટેડ વોઇસ કોલ વિશે ઘણા પ્લાન બહાર પાડ્યા છે. ખાસ કરીને રિલાયન્સ જિયો સામે ટક્કર તેવા માટે અને તેમણે ગુમાવેલા કસ્ટમર પાછા મેળવવા.

By Anuj Prajapati
|

રિલાયન્સ કોમ્યુનિકેશન હાલમાં જ અનલિમિટેડ વોઇસ કોલ વિશે ઘણા પ્લાન બહાર પાડ્યા છે. ખાસ કરીને રિલાયન્સ જિયો સામે ટક્કર તેવા માટે અને તેમણે ગુમાવેલા કસ્ટમર પાછા મેળવવા માટે રિલાયન્સ કોમ્યુનિકેશન તેમના નેટવર્કમાં કેટલાક સુધારા અને તેમનો કસ્ટમર બેઝ વધારી રહ્યો છે.

આરકોમે 20 મિલિયન સબસ્કાયબર ગુમાવ્યા, જિયોની વેલકમ ઓફર બન્યો ખતરો

રિલાયન્સ જિયો આવ્યા પછી બધા જ નાના અને મોટા ટેલિકોમ ઓપરેટરો માર્કેટમાં ટકી રહેવા માટે ચાર્જ થઇ ચુક્યા છે. રિલાયન્સ કોમ્યુનિકેશનમાં પણ છેલ્લા કેટલાક દિવસોમાં ઘણી બધી મિટિંગ થઇ જેમાં તેમના આગળના ટેરિફ પ્લાન વિશે પણ ચર્ચા કરવામાં આવી.

ગૂગલ પિક્સલ સ્માર્ટફોનમાં અજીબ ભૂલ, વધુ જાણો અહીં..

અહીં કેટલીક ટિપ્સ આપવામાં આવી છે કે કેમ રિલાયન્સ કોમ્યુનિકેશને માર્કેટમાં પોતાની જગ્યા બનાવવા માટે વધારે સારી પ્લાંનિંગ સાથે આવવું જોઈએ...

રિલાયન્સ કોમ્યુનિકેશનને જરૂર એક સારી પ્લાંનિંગની

રિલાયન્સ કોમ્યુનિકેશનને જરૂર એક સારી પ્લાંનિંગની

રિલાયન્સ જિયો માર્કેટમાં આવ્યા પછી અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન ઘ્વારા ઘણા નવા પ્લાન લોન્ચ કરવામાં આવ્યા. જેનાથી તેઓ માર્કેટમાં પોતાની જગ્યા બચાવી શકે.

રિલાયન્સ કોમ્યુનિકેશન છેલ્લા કેટલાક મહિનામાં ઇન્ડિયાની ચોથી બેસ્ટ ટેલિકોમ કંપનીથી હટીને છઠ્ઠા નંબર પર આવી ગયી છે.

TRAI રિપોર્ટ

TRAI રિપોર્ટ

TRAI રિપોર્ટ અનુસાર રિલાયન્સ કોમ્યુનિકેશન યુઝર ગુમાવી રહ્યું છે. ઓગસ્ટ મહિનામાં રિલાયન્સ કોમ્યુનિકેશને ઓવરઓલ 8.40 મિલિયન સબસ્કાયબર ગુમાવ્યા. તેની પાછળનું કારણએ હતું કે તેમને સીડીએમએ સર્વિસ બંધ કરી નાખી હતી.

ન્યૂ Android સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

સીડીએમએ સર્વિસ બંધ કરવી ખોટો નિર્ણય

સીડીએમએ સર્વિસ બંધ કરવી ખોટો નિર્ણય

રિલાયન્સ કોમ્યુનિકેશને ઓગસ્ટ મહિનામાં સીડીએમએ સર્વિસ બંધ દીધી, જેના કારણે તેમને 20 મિલિયન સબસ્કાયબર ગુમાવ્યા.

રિલાયન્સ કોમ્યુનિકેશન એરસેલ અને એમટીએસ સાથે જોડાયું

રિલાયન્સ કોમ્યુનિકેશન એરસેલ અને એમટીએસ સાથે જોડાયું

રિલાયન્સ કોમ્યુનિકેશને હાલમાં જ જાહેરાત કરી કે તેઓ એરસેલ અને એમટીએસ બંને ટેલિકોમ ઓપેરટર સાથે જોડાયું છે, જેનાથી તેઓ બીજી મોટી ટેલિકોમ કંપનીઓને ટક્કર આપી શકે. રિલાયન્સ કોમ્યુનિકેશન અને એરસેલ સાથે જોડાવવાથી તેમના કસ્ટમરની સંખ્યા 125 થી 135 મિલિયન ચોક્કસ થઇ જશે.

રિલાયન્સ જિયો વેલકમ ઓફર 2 તેમને હેરાન કરી શકે છે

રિલાયન્સ જિયો વેલકમ ઓફર 2 તેમને હેરાન કરી શકે છે

રિલાયન્સ જિયોની વેલકમ ઓફરે તો ઘણા બધા ટેલિકોમ ઓપેરટરની ઉંગ ઉડાડી દીધી હતી અને નાના ટેલિકોમ ઓપરેટરો જેવા કે એરસેલ અને રિલાયન્સ કોમ્યુનિકેશનની તો વાત જ ક્યાં કરવી.

પરંતુ હવે રિલાયન્સ જિયો વેલકમ ઓફર 2 લઈને આવી રહ્યું છે, જે બીજા ઓપરેટરોને વધુ 3 મહિના હેરાન કરશે.

ન્યૂ Android સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

Read more about:
English summary
RComm dropped down from fourth to sixth, and lost nearly 20 million customers, thanks to Reliance Jio..

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X