Just In
- 494 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 495 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 496 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 496 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
AnTuTu બેન્ચમાર્કના આધારે જાણો ટોપ 10 સ્માર્ટફોન
AnTuTu બેન્ચમાર્ક ઘ્વારા થોડા દિવસ પહેલા જ તેના ઓવરઓલ બેન્ચમાર્કના આધારે ટોપ 10 સ્માર્ટફોનનું લિસ્ટ બહાર પાડ્યું.
ફેમસ બેન્ચમાર્ક ટૂલ, AnTuTu બેન્ચમાર્ક ઘ્વારા થોડા દિવસ પહેલા જ તેના ઓવરઓલ બેન્ચમાર્કના આધારે ટોપ 10 સ્માર્ટફોનનું લિસ્ટ બહાર પાડ્યું.

આ લિસ્ટમાં કેટલાક ચોંકાવી નાખે તેવા નામ છે. બંને એપલ આઈફોન 7 અને આઈફોન 7 પ્લસ ચાર્ટમાં સૌથી ઉપર 172644 અને 170124 સ્કોર સાથે હતું. આ લિસ્ટમાં લેઇકો લે પ્રો3 અને હાલમાં જ રિલીઝ થયેલો ઝિઓમી મી5 એસ પ્લસ ને પણ જગ્યા મળી છે.
ટોપ 5 એસેસરીઝ જે તમે ભારતમાં 500 રૂપિયાની અંદર જ મેળવી શકો છો..
એક વાત અહીં ધ્યાન રાખો કે AnTuTu ઘ્વારા રિલીઝ કરવામાં આવેલું લિસ્ટ દુનિયાભરમાં ના સ્માર્ટફોન માટે છે. એટલા માટે બની શકે કે કેટલાક સ્માર્ટફોન ભારતમાં લોન્ચ પણ ના થયા હોય. તો એક નજર કરો AnTuTu બેન્ચમાર્કના આધારે ટોપ 10 સ્માર્ટફોન....

એપલ આઈફોન 7 પ્લસ: AnTuTu સ્કોર - 172644
કિંમત: 70499 રૂપિયા
ખરીદવા માટે અહીં ક્લિક કરો
ફીચર
- 5.5 ઇંચ (1920 x 1080 પિક્સલ) 401 પીપીઆઈ ડિસ્પ્લે, 1300:1 કોન્ટ્રાસ્ટ રેસિયો, 3ડી ટચ.
- કવાડકોર એ10 ફ્યુશન, 64 બીટ પ્રોસેસર, એમ10 મોશન કો-પ્રોસેસર.
- 3 જીબી રેમ
- 32 જીબી, 128 જીબી ઇન્ટરનલ મેમોરી
- આઇઓએસ 10
- વોટર અને ડસ્ટ રજિસ્ટન્ટ
- 12 મેગાપિક્સલ વાઈડ એંગલ રેર કેમેરા, 7 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
- ટચ આઈડી ફિંગરપ્રિન્ટ સેન્સર, સ્ટેરીઓ સ્પીકર
- 2,900 mAh બેટરી
- 4.7 ઇંચ રેટિના એચડી ડિસ્પ્લે, 3ડી ટચ
- કવાડકોર એ10 ફ્યુશન પ્રોસેસર
- 2 જીબી રેમ
- 32 જીબી, 128 જીબી, 256 જીબી ઇન્ટરનલ મેમોરી
- વોટર અને ડસ્ટ રજિસ્ટન્ટ
- 12 મેગાપિક્સલ વાઈડ એંગલ રેર કેમેરા, 7 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
- ટચ આઈડી
- 5.5 ઇંચ (1920 x 1080 પિક્સલ) ફુલ એચડી 2.5 ડી કર્વ ગ્લાસ ડિસ્પ્લે
- 2.35GHz કવાર્ડકોર સ્નેપડ્રેગન 821 પ્રોસેસર
- 4જીબી રેમ, 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે, 6જીબી રેમ, 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે.
- એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
- ડ્યુઅલ સિમ
- 16 મેગાપિક્સલ રેર કેમેરા, 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
- ફિંગરપ્રિન્ટ સેન્સર, ઇન્ફ્રારેડ સેન્સર
- ડ્યુઅલ સ્પીકર, ડોલ્બી એટમ
- 4070mAh બેટરી
- 5.5 ઇંચ (1920 x 1080 પિક્સલ) ફુલ એચડી ડિસ્પ્લે
- 2.35GHz કવાર્ડકોર સ્નેપડ્રેગન 821 પ્રોસેસર
- 4જીબી રેમ, 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે, 6જીબી રેમ, 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે.
- એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
- ડ્યુઅલ સિમ
- 13 મેગાપિક્સલ રેર કેમેરા, 4 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
- ફિંગરપ્રિન્ટ સેન્સર
- 3800mAh બેટરી
- 5.7 ઇંચ (2560 x 1440 પિક્સલ) ફુલ એચડી ડિસ્પ્લે, કોરીંગ ગોરીલા ગ્લાસ
- 2.35GHz કવાર્ડકોર સ્નેપડ્રેગન 821 પ્રોસેસર
- 6જીબી રેમ, 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે
- 23 મેગાપિક્સલ રેર કેમેરા, 4 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
- સ્માર્ટીશન ઓપરેટિંગ સિસ્ટમ 3
- 4080mAh બેટરી
- સપોર્ટ ટચ આઈડી
- 5.7 ઇંચ અમોલેડ ડિસ્પ્લે
- 2.35GHz કવાર્ડકોર સ્નેપડ્રેગન 821 પ્રોસેસર
- 4જીબી રેમ, 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે, 6જીબી રેમ, 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે
- 23 મેગાપિક્સલ રેર કેમેરા, 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
- ડ્યુઅલ સિમ
- બ્લ્યુટૂથ
- ઇન્ફ્રારેડ સેન્સર
- 4070mAh બેટરી
- 2.4 GHz ઓક્ટાકોર કિરીન 960 પ્રોસેસર
- 4જીબી રેમ, 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે
- 5.9 ઇંચ ટચ સ્ક્રીન ડિસ્પ્લે
- 20MP + 12MP રેર કેમેરા, ડ્યુઅલ ટોન એલઇડી ફ્લેશલાઈટ સાથે
- 4જી/વાઇફાઇ/બ્લ્યુટૂથ 4.2
- ફિંગરપ્રિન્ટ
- 4000mAh બેટરી
- 2.15GHz કવાર્ડકોર સ્નેપડ્રેગન 821 પ્રોસેસર
- 3જીબી રેમ, 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે, 4જીબી રેમ, 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે
- 5.15 ઇંચ ફૂલ લેમિનેશન ડિસ્પ્લે
- 12 મેગાપિક્સલ રેર કેમેરા, 4 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
- ડ્યુઅલ સિમ
- બ્લ્યુટૂથ
- 3200mAh બેટરી
- 5.5 ઇંચ ઓપ્ટિક અમોલેડ ડિસ્પ્લે
- 2.2GHz કવાર્ડકોર સ્નેપડ્રેગન 820 પ્રોસેસર
- 4જીબી રેમ, 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે, 6જીબી રેમ, 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે
- 16 મેગાપિક્સલ રેર કેમેરા, 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
- ડ્યુઅલ સિમ
- 4જી/વાઇફાઇ/બ્લ્યુટૂથ
- 3000mAh બેટરી
- 5.43 ઇંચ (2560 x 1440 પિક્સલ) સુપર અમોલેડ ડ્યુઅલ કર્વ ડિસ્પ્લે, ગોરીલા ગ્લાસ પ્રોટેક્શન સાથે
- કવાર્ડકોર સ્નેપડ્રેગન 820 પ્રોસેસર
- 4જીબી રેમ, 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે, 6જીબી રેમ, 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે
- એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
- ડ્યુઅલ સિમ
- 16 મેગાપિક્સલ રેર કેમેરા, 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
- ફિંગરપ્રિન્ટ સેન્સર
- 3600mAh બેટરી

એપલ આઈફોન 7: AnTuTu સ્કોર - 170124
કિંમત: 57499 રૂપિયા
ખરીદવા માટે અહીં ક્લિક કરો
ફીચર:

લેઇકો લે પ્રો3
ફીચર:

ઝિઓમી મી5 એસ પ્લસ
ફીચર

સ્માર્ટીશન એમ1એલ
ફીચર

શ્યોમી મી નોટ 2
ફીચર

હુવાઈ મેટ 9
ફીચર

શ્યોમી મી 5 એસ
ફીચર

વનપ્લસ 3
ખરીદવા માટે અહીં ક્લિક કરો
ફીચર

વિવો એક્સપ્લે 5
ફીચર
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications