હૅપ્ટિક 5.0 ભારતમાં લોન્ચ: સ્માર્ટવોલેટ, જિનિયસ મોડ, બીજું ઘણું....

ખુબ જ ઓછા સમયમાં સફળતા મેળવનાર હૅપ્ટિક, હવે તેમની એપ નવા વર્ઝન હૅપ્ટિક 5.0 ન્યુબી અપડેટ કરવા જઈ રહ્યું છે.

By Anuj Prajapati
|

ખુબ જ ઓછા સમયમાં સફળતા મેળવનાર હૅપ્ટિક, હવે તેમની એપ નવા વર્ઝન હૅપ્ટિક 5.0 ન્યુબી અપડેટ કરવા જઈ રહ્યું છે. હૅપ્ટિક ભારતનું ચેટ બેઝ પ્લેટફોર્મ છે, જે યુઝરના પર્સનલ આસિસ્ટન્ટ તરીકે કામ કરે છે. તમારી ટ્રાવેલ ટિકિટ, ફિલ્મ ટિકિટ, જમવાનું ઓર્ડર કરવું, મોબાઈલને રિચાર્જ કરવું તે બધું જ હૅપ્ટિક સરળતાથી કરી આપે છે.

હૅપ્ટિક 5.0 ભારતમાં લોન્ચ: સ્માર્ટવોલેટ, જિનિયસ મોડ, બીજું ઘણું....

કંપનીના જણાવ્યા અનુસાર હૅપ્ટિક ડિસેમ્બર 2016 દરમિયાન હૅપ્ટિક ભારતની 75,000 રીવ્યુ સાથે બેસ્ટ રેટિંગ ધરાવતી એપ છે. હૅપ્ટિક ની એવરેજ રેટિંગ 4.55 છે. આ એપ તમારી ટાસ્ક સરળ કરવાની સાથે સાથે યુઝરને તેના રોજના કામ કરવાનું નોટિફિકેશન ઘ્વારા યાદ પણ કરાવે છે. જેના ઘ્વારા યુઝર તેના રોજના કામને સરળતાથી ટ્રેક કરી શકે છે.

સ્વાઇપ એલિટ સ્ટાર 4G VoLTE અને ભાષા સપોર્ટ, ખાલી 3333 રૂપિયા

હૅપ્ટિક નવું વર્ઝન 5.0 લઈને આવી રહ્યું છે તેની પાછળ તેમનો ઉદેશ એપને વધુ સારી બનાવવાનો છે. જે ફીડબેક તેમને તમને 2 મિલિયન યુઝર તરફથી મળ્યો છે તેના ઘ્વારા આ સુધારા કરવામાં આવ્યા છે. જેનાથી તેમના યુઝરની ડેલી લાઈફ વધુ સરળ અને સિમ્પલ બની શકે.

હૅપ્ટિક 5.0 ભારતમાં લોન્ચ: સ્માર્ટવોલેટ, જિનિયસ મોડ, બીજું ઘણું....

આ નવા અપડેટ સાથે આ એન્ડ્રોઇડ એપ ઓનલાઇન ટ્રાન્જેક્શન સરળ અને ફાસ્ટ બનાવવા માટે સ્માર્ટવોલેટ ફીચર લઈને આવ્યું છે. આ ફીચર યુઝરના એક કરતા વધારે ટ્રાન્જેક્શન એક જ પ્લેટફોર્મ પર સરળતાથી કરશે. સ્માર્ટવોલેટ ફીચર ઘ્વારા યુઝર ખાલી એક સિંગલ ટેપ ઘ્વારા તેના ટ્રાન્જેક્શન પુરા કરી શકશે.

હૅપ્ટિક 5.0 ભારતમાં લોન્ચ: સ્માર્ટવોલેટ, જિનિયસ મોડ, બીજું ઘણું....

સ્માર્ટવોલેટ ફીચરની સાથે સાથે આ એપ 25 બીજી ફેમસ બ્રાન્ડ સાથે પણ ટાઇઅપ કર્યું છે. જેમાં ઉંબર, ઝોમાટો, બુક માય શો, ગોઆઇબિબો, ક્લિયરટ્રિપ, અર્બનક્લેપ અને બીજી ઘણી જેનો આપણે રોજ ઉપયોગ કરીએ છે.

તેની સાથે હૅપ્ટિક નો ઉદેશ યુઝર માટે કેબ બુક કરવી તેની ટ્રાવેલ ટિકિટ બુક કરવી, આ બધું જ એક સિંગલ પ્લેટફોર્મ ઘ્વારા. જેના કારણે તમારા સ્માર્ટફોનમાં વધારે એપ ડાઉનલોડ કરવાનો ભાર પણ ઓછો થઇ જશે.

હૅપ્ટિક 5.0 નવા વર્ઝનમાં એક નવું ફીચર એડ કરવામાં આવ્યું છે, જેને જિનિયસ મોડ ફીચર તરીકે ઓળખવામાં આવી રહ્યું છે. જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી લેસ છે, જે યુઝરને તેની પોપઅપ સર્વિસથી અપડેટ રાખે છે.

ન્યૂ લેપટોપ શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
Haptik 5.0 launched and brings about an improved AI, the SmartWallet feature and more. Read to know more.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X