ગૂગલ પેએબલ તમને ગેમ ખરીદતા પહેલા તેને રમવાની આઝાદી આપશે

ગેમ ડેવલોપર કોન્ફરન્સ 2017 ઇવેન્ટ દરમિયાન ગૂગલ ઘ્વારા પ્લેસ્ટોર અપડેટ વિશે કેટલીક જાહેરાતો કરવામાં આવી છે.

By Anuj Prajapati
|

ગેમ ડેવલોપર કોન્ફરન્સ 2017 ઇવેન્ટ દરમિયાન ગૂગલ ઘ્વારા પ્લેસ્ટોર અપડેટ વિશે કેટલીક જાહેરાતો કરવામાં આવી છે. ગેમ ડેવલોપરને મદદ કરવા માટે ગૂગલે તેના પ્રોમોશનલ અલ્ગોરિથમમાં ફેરફાર કરવાની સાથે સાથે એક નવા ફીચર "પેએબલ" વિશે પણ જણાવ્યું છે.

ગૂગલ પેએબલ તમને ગેમ ખરીદતા પહેલા તેને રમવાની આઝાદી આપશે

આ ફીચર મીની ગેમ અથવા તો ટીઝર તરીકે પ્રોમોટ કરવામાં આવ્યું છે. જેમાં યુઝર ગેમને તેની ડિવાઈઝમાં ડાઉનલોડ કર્યા વિના જ રમી શકશે. જેના કારણે યુઝરની ડિવાઈઝમાં જગ્યા પણ બચી જશે અને ગેમ રમતાની સાથે સાથે તેને અંદાઝો પણ આવી જશે કે તેને આ ગેમ ઇન્સ્ટોલ કરવી જોઈએ કે નહીં. જો ગેમ યુઝરને પસંદ આવશે તો તેને તેઓ ડાઉનલોડ કરશે.

બીજી બાજુ જે ગેમ માટે તમારે પૈસા આપવા પડતા હોય તેવી ગેમ માટે પૈસા આપતા પહેલા તેને રમવાનો મોકો મળે છે. જેનાથી યુઝર યોગ્ય નિર્ણય પણ લઇ શકે છે. નવું પેએબલ ફીચર એચટીએમએલ5 ઉપયોગ કરે છે. આવનારા મહિનાઓમાં યુઝર આ ફીચરનો ઉપયોગ કરી શકે છે.

વહાર્ટસપમાં ખુબ જ જલ્દી સાઈઝ ટેબ આવશે

કંપની ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ હાઈ કવોલિટી અનુભવ ડેવલોપર અને યુઝર બંને માટે તેમના એંગેજમેન્ટ પર આપશે, ઇન્સ્ટોલ પર નહીં. ગૂગલ ઘ્વારા પ્લેસ્ટોર પર એક નવું પેજ આવ્યું છે. જેમાં એડિટર ઘ્વારા પસંદ કરવામાં આવેલી ગેમ બતાવવામાં આવશે. ગૂગલ ઘ્વારા આપવામાં આવી રહેલું આ નવું ફીચર ચોક્કસ યુઝરને બેસ્ટ ગેમિંગ અનુભવ અપાવશે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
At Game Developer's Conference (GDC) 2017 event, Google has announced several updates on Playstore.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X