ગુગલ, માઈક્રોસોફ્ટે પોતાની પાઈરસી પોલિસીને કાબુ માં રાખવી પડશે, બ્રિટન IPO દ્વારા કોડ બ્રોક કરવામાં આવ્યો

Posted By: Keval Vachharajani

થોડા સમય બાદ, જે વેબસાઇટ્સ પર પ્રિન્ટેડ મટીરીઅલ રાખવા માં આવતા હશે તેને આગેવાન સર્ચ એન્જીન જેમ કે ગુગલ અને માઈક્રોસોફ્ટ ના ફ્રન્ટ પેજ પર નહિ બતાવવા માં આવે. આ સમાચાર આવ્યા છે એક ડીલ પર થી કે જે સર્ચ એંજીન્સ અને બ્રિટિશ ગવર્નમેન્ટ વચ્ચે કરવા માં આવી છે, આ વસ્તુ ને હવે અંતે જાહેર કરવા માં આવી છે જેની અંદર વર્ષો થી ઘણી બધી મીટિંગ્સ કરવા માં આવી હતી.

ગુગલ, માઈક્રોસોફ્ટે પોતાની પાઈરસી પોલિસીને કાબુ માં રાખવી પડશે, બ્રિટન

બ્રિટન્સ ઇન્ટેલેક્ટયુઅલ પ્રોપર્ટી ઓફિસ (IPO), એ એક કોડ ને બ્રોક કર્યો છે જેની, અંદર તેલોકો એ એવું જણાવ્યું છે કે, તેમનો હેતુ ગેરકાયદે વેબસાઇટ્સ પર થી આવતા ટ્રાફિક ને કંટ્રોલ કરવા નો અથવા તો રોકવા નો છે.

ગુગલ અને બિંગ જેવા મોટા સર્ચ એંજીન્સે આવી વેબસાઇટ્સ ને પાછળ ના પેજીસ પર રાખવું પડશે જેના કારણે તેના પર ઓછો ટ્રાફિક જાય, કે જે જો તેના પ્રથમ પેજ પર રાખે તો તેને ખુબ જ વધારે ટ્રાફિક આવે. અને જે જે વેબસાઇટ્સ પર પ્રિન્ટેડ મટીરીઅલ નો ઉપીયોગ કરવા માં આવે છે તેને પર કોપીરાઈટ ભંગ કર્યા ની નોટિસ મોકલવા માં આવશે.

જિયો પાર્ટનર એરવાયર, ભારતમાં આપશે એક અલગ કેબ સુવિધા

કેમ કે આ કોડ એક સ્વૈચ્છિક કોડ છે જેના કારણે ગુગલ અને બિંગ પર થોડા મહિનાઓ માટે નજર રાખવા માં આવશે કે ગુગલ અને બિંગ આ કોડ ને કઈ રીતે પોતાનો નો પ્રતિસાદ આપી રહ્યા છે. અને તેની આકારણી પર આધાર રાખીને સજ્જડ પગલાં ભવિષ્યમાં લાગુ કરી શકાય છે.

અને એવા ઘણા બધા અનુમાનો લગાવવા માં આવી રહ્યા છે કે આ પગલાં દ્વારા TV, ફિલ્મ અને સંગીત ના ઉદ્યોગ પર કેવી કેવી અસર થઇ શકે શકે છે. થોડા સમય પહેલા એક ચર્ચા ની અંદર ગુગલ એ જણાવ્યું હતું કે, પાઈરસી વેબસાઈટ ના ટ્રાફિક સોર્સ ની અંદર સર્ચ એન્જીન નો ખુબ મોટો ભાગ રહેતો નથી હોતો.

તેથી અત્યાર થી આ કોડ કઈ રીતે કામ કરશે એને તેનું શું પરિણામ આવશે તેના વિષે કંઈ પણ કહેવું ખુબ જ મુશ્કેલ છે. પરંતુ કેમ કે આ પગલાં ની અંદર ગુગલ અને માઈક્રોસોફ્ટ બંને નો સમાવેશ થઇ રહ્યો છે તેથી હવે આ પગલાં ની અંદર આગળ શું થાય છે તે જોવું રસપ્રદ હશે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Google and Microsoft along with the British government after years of meeting have finally come together in the battle against piracy.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot