ગૂગલે ભારતમાં એરો ઇન્ડિયા એપ લોન્ચ કરી, જાણો કઈ સુવિધા આપશે

Posted By: anuj prajapati

ગૂગલ ઘ્વારા ભારતમાં એરો ઇન્ડિયા એપ લોન્ચ વિશે જાહેરાત કરવામાં આવી ચુકી છે. આ લોકલ સર્વિસ એપ ઘ્વારા તમે ફૂડ ઓર્ડર કરી શકો છો. એટલું જ નહીં પરંતુ તમે હોમ મેન્ટેનન્સ સુવિધા જેવું કે ઇલેક્ટ્રિક બોર્ડ ફિક્સ અથવા તો મેકઅપ આર્ટિસ્ટ પણ બોલાવી શકો છો. પરંતુ હજુ સુધી ગૂગલ ઘ્વારા તેની ઓફિશ્યિલ જાહેરાત કામ કરવામાં આવી નથી તે જાણવામાં આવ્યું નથી.

ગૂગલે ભારતમાં એરો ઇન્ડિયા એપ લોન્ચ કરી, જાણો કઈ સુવિધા આપશે

તેમ છતાં ગૂગલ મેપ ઓફ ડેટાબેઝ મારફતે વિવિધ સેવાઓ સંપર્ક વિગતો યાદી છે, તે માત્ર Oreo એપ્લિકેશન વિવિધ સેવાઓ સંચિત છે. ઉદાહરણ તરીકે, જો તમે ખોરાક ઓર્ડર કલમ ખોલો, તમે Freshmenu, Faasos અને Box8 જોશે. ગૂગલ નથી જણાવ્યું હતું કે આવી નથી એપ્લિકેશન ગ્લોબલ પ્રકાશન અથવા કરશે કે કેમ.

જયારે તમે બીજા સેક્શન જેવા કે બ્યુટી અને હોમ સર્વિસ ઓપન કરો ત્યારે તમને અર્બનકલેપ મુખ્ય સર્વિસ પ્રોવાઇડર તરીકે જોવા મળશે.

આ એપની ખુબ જ ઉપયોગી વાત છે કે તેમાં જયારે તમે ફૂડ સેક્શન ઓપન કરો ત્યારે તમે સર્ચ ફંક્શન ઘ્વારા તમારા મનપસંદ ફૂડ કેટેગરી સર્ચ કરી શકો છો. તમે વેજ અને નોન વેજ સેક્શન ઘ્વારા તેને ફિલ્ટર પણ કરી શકો છો.

નકલી ખબર ઓળખવા માટે ગૂગલે કાઢ્યો નવો રસ્તો

હવે જો પેમેન્ટની વાત કરવામાં આવે તો તમને નેટ બેન્કિંગ ઘ્વારા ઓનલાઇન પેમેન્ટ અને કેશ પેમેન્ટ પણ કરી શકો છો.

હાલમાં આ એરો ઇન્ડિયા એપ ખાલી મુંબઈ અને બેંગ્લોરમાં જ લોન્ચ કરવામાં આવી છે. પરંતુ ખુબ જ જલ્દી તેને બીજા શહરોમાં પણ લોન્ચ કરી દેવામાં આવશે.

ગૂગલ એરો એપ ખુબ જ ઉપયોગી એપ સાબિત થશે. તેના ઘ્વારા તમારે દરેક અલગ અલગ વસ્તુ માટે વધારે એપ ઇન્સ્ટોલ કરવાની જરૂર નહીં રહે. આ એપ ઘ્વારા તમે અલગ અલગ બધી જ સર્વિસ મેળવી શકો છો. ભવિષ્યમાં ગૂગલ એપમાં બીજી પણ ઘણી સર્વિસ એડ કરવા જઈ રહ્યું છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Google has launched a new app called Areo App in India. It helps to get avail food delivery, beauty and home maintenance services. Right now, Areo app has been released only in Mumbai and Bangalore.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot