સીજીએસ 2017: 5જી લોકોને આકર્ષિત કરવામાં સફળ રહ્યું.

નવું વર્ષ શરુ થવાની સાથે સાથે જ ટેક્નોલોજીની ભેટો લઈને આવ્યું છે. જાન્યુઆરી 5 થી 8 તારીખમાં લાસ વેગાસમાં ટેક્નોલોજી સેક્ટર કન્ઝ્યુમર ઇલેટ્રોનિક શૉ 2017 (CES 2017) ચાલી રહ્યો છે.

By Anuj Prajapati
|

નવું વર્ષ શરુ થવાની સાથે સાથે જ ટેક્નોલોજીની ભેટો લઈને આવ્યું છે. જાન્યુઆરી 5 થી 8 તારીખમાં લાસ વેગાસમાં ટેક્નોલોજી સેક્ટર કન્ઝ્યુમર ઇલેટ્રોનિક શૉ 2017 (CES 2017) ચાલી રહ્યો છે.

સીજીએસ 2017: 5જી લોકોને આકર્ષિત કરવામાં સફળ રહ્યું.

અત્યાર થી જ લોકોમાં 5જી કનેક્ટિવિટી લઈને વાત ચાલી જ રહી છે અને લોકો હાઈ સ્પીડ કનેક્શનની માંગ પણ કરી જ રહ્યા છે. વધારેમાં કન્ઝ્યુમર ઇલેટ્રોનિક શૉ 2017 દરમિયાન ડ્રાઈવરલેસ કાર, આઇઓટી ડિવાઈઝ, વર્ચુઅલ રિયાલિટી જેવી ટેક્નોલોજી બતાવવામાં આવી છે. આ બધું જ શક્ય બનાવવા માટે આપણે જરૂર પડે છે હાઈ સ્પીડ ઈન્ટરનેટ અને યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રકચ. જેના માટે 5જી ઈન્ટરનેટ બેસ્ટ ઓપશન છે.

વાઈટ શ્યોમી મી મિક્સ સીઇએસ 2017 માં લોન્ચ થઇ શકે છે.

5જી ઈન્ટરનેટ ટેક્નોલોજી વિશે વાત કરવામાં માટે કન્ઝ્યુમર ઇલેટ્રોનિક શૉ 2017 બેસ્ટ જગ્યા છે. રિપોર્ટ અનુસાર 5જી ઈન્ટરનેટ આપણી ધારણા કરતા પણ વધારે ઝડપથી કામ કરે છે. 5જી ટેક્નોલોજી વિશે ઓફિશ્યિલ કોઈ જ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ અત્યારથી જ 5જી ઈન્ટરનેટ વિશે લોકમાં ક્રેઝ ખુબ જ વધી ચુક્યો છે.

સીજીએસ 2017: 5જી લોકોને આકર્ષિત કરવામાં સફળ રહ્યું.

5જી અત્યારથી જ ટેસ્ટ થઇ ચૂક્યું છે.

વર્ષ 2011 માં વેરિઝોન વાયરલેસ ઘ્વારા પ્રેસ કોન્ફરન્સમાં 4જી ટેક્નોલોજી વિશે જાહેરાત કરવામાં આવી હતી. એટલા માટે ઇતિહાસ પણ જણાવે છે કે 5જી ટેક્નોલાજી પણ ખુબ જ ઝડપથી આવી શકે છે.

વેરિઝોન અને એટીએનટી 5જી ટેક્નોલોજી માટે ફોલો અપ કરી રહ્યા છે. ગયા વર્ષે તેમને જણાવ્યા હતું કે તેઓ 5જી ટેક્નોલોજી ટેસ્ટિંગ કરી રહ્યા છે. 5જી ટેક્નોલોજી વિશે તેઓ કન્ઝ્યુમર ઇલેટ્રોનિક શૉ 2017 દરમિયાન જણાવી પણ શકે છે.

સીજીએસ 2017: 5જી લોકોને આકર્ષિત કરવામાં સફળ રહ્યું.


કેરિયર અસાઈડ

એરિકશન પણ 5જી ટેક્નોલોજી વિશે વધુ જણાવી શકે છે. તેઓ લગભગ 30 મિનિટનું ડેમો આવનારી ટેક્નોલોજીને ધ્યાનમાં લઈને બતાવી શકે છે. જેમાં સ્માર્ટસિટી, ફાસ્ટ નેટવર્કમાં મીડિયા ટ્રાન્સફરને ધ્યાનમાં રાખવામાં આવશે.

જ્યાં સુધી આવશે નહીં ત્યાં સુધી ચર્ચા થશે.

ડેમો ઘ્વારા તમને 5જી નેટવર્ક વિશે માહિતી મળી જ જશે. પરંતુ કંપની હજુ સુધી પણ અંદાઝો લગાવી રહી છે કે વર્ષ 2018 માં આ ટેક્નોલોજી કઈ લઇ જઈ શકે છે. 5જી નેટવર્ક ખુબ જ આરામદાયક નેટવર્ક સાબિત થશે. પરંતુ હજુ પણ આપણે તેને ટેસ્ટ કર્યા પછી જ કંઈક જણાવી શકીએ છે.

ન્યૂ Android સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

Read more about:
English summary
CES 2017 will happen from January 5 to January 8 and the show is all set to be the major spotlight for the upcoming 5G technology as the same will be demonstrated over there.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X