બીએસએનએલ કંપની ની ધમાકેદાર ઓફર, ના નહીં કહી શકો.

By: anuj prajapati

રિલાયન્સ જિયો ઘ્વારા આવતાની સાથે જ એવી આકર્ષિત ઓફર જાહેર કરી દીધી કે બીજી ટેલિકોમ કંપનીઓ પોતાના યુઝરને બનાવી રાખવા માટે આકર્ષિત ઓફર આપવા માટે મજબુર થવું પડ્યું. બીએસએનએલ પણ પોતાના યુઝરને ટકાવી રાખવા માટે લલચાવી નાખે તેવી ઓફર આપી રહ્યું છે.

બીએસએનએલ કંપની ની ધમાકેદાર ઓફર, ના નહીં કહી શકો.

પરંતુ આ બધું જ યુઝર માટે ખુબ જ સારું છે કારણકે આ કંપનીના યુઝર ફિક્સ છે અને તેઓ જલ્દી મુવ નથી કરતા. તેવામાં તેમને આ ઓફર ખુબ જ પસંદ આવશે અને તેઓ રિલાયન્સ જિયો નો ઉપયોગ કરવાનો વિચાર પડતો મૂકી દેશે. બીએસએનએલ ની નવી સ્કીમને ખુબ જ ફાયદાકારક બતાવવામાં આવી રહી છે.

ભારતનો પહેલો 4જી VoLTE આધારકાર્ડ ઇનેબલ સ્માર્ટફોન આઈરીશ સ્કેનર સાથે..

તો જાણો એવું શુ ખાસ છે આ બીએસએનએલ કંપની ની નવી સ્કીમમાં..

149 રૂપિયા મહિને

149 રૂપિયા મહિને

આ સ્કીમ મુજબ તમારે મહિનાનું 149 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે. જેમાં યુઝરને મહિના સુધી ફ્રી વોઇસ કોલની સુવિધા મળશે અને 300 એમબી ઈન્ટરનેટ ડેટા મળશે. આ પ્લાન 1 જાન્યુઆરી 2017 થી લાગુ થશે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

અનલિમિટેડ વોઇસ કોલ

અનલિમિટેડ વોઇસ કોલ

149 રૂપિયા નું રિચાર્જ કર્યા પછી યુઝરને અનલિમિટેડ વોઇસ કોલની સુવિધા મળશે. તેઓ લોકલ અને એસટીડી કોલ સરળતાથી કરી શકે છે. તેમને તેના માટે કોઈ જ પ્રકારના પૈસા ચૂકવવા નહીં પડે.

300 એમબી ઈન્ટરનેટ ડેટા

300 એમબી ઈન્ટરનેટ ડેટા

149 રૂપિયામાં ફ્રી અનલિમિટેડ વોઇસ કોલની સાથે સાથે તમને 300 એમબી ઈન્ટરનેટ ડેટા પણ ફ્રી મળશે. જે ખુબ જ ઓછું છે, પરંતુ જો તમે વાઇફાઇ નો ઉપયોગ કરતા હોવ ત્યારે 300 એમબી ઈન્ટરનેટ ડેટાથી પણ તમારું કામ ચાલી શકે છે.

આખા મહિના માટે

આખા મહિના માટે

ઘણી વાર એવું બને છે કે તમે કોઈ રિચાર્જ કરો છો અને તે રિચાર્જ 28 દિવસ માટે જ હોય છે. પરંતુ અહીં એવું નથી. આ પેકમાં તમને આ સુવિધા આખા મહિના માટે આપવામાં આવશે.

લો વેલ્યુ પેક

લો વેલ્યુ પેક

આ એક ઓછી કિંમતની પેક છે. જે બીજી કંપનીઓની સરખામણીમાં તેની કિંમત ઓછી છે. બીજી કંપનીઓ વધારે કિંમતમાં 28 દિવસ માટે જ પેકને ઉપલબ્ધ કરાવે છે.

ન્યૂ Android સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
BSNL offers unlimited voice calls to any network across India and 300MB data with its Rs. 149 plan to take over Reliance Jio. In one way, this plan is better than the Reliance Jio Rs. 149 plan. Take a look!

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot