ભારતનો પહેલો 4જી VoLTE આધારકાર્ડ ઇનેબલ સ્માર્ટફોન આઈરીશ સ્કેનર સાથે..

Posted By: anuj prajapati

ઈન્ફોકસ કંપની ઘ્વારા હાલમાં જ એપિક સિરીઝ સ્માર્ટફોન ઈન્ફોકસ એપિક 1 લોન્ચ કરવામાં આવ્યો. આ સ્માર્ટફોનની કિંમત 12,999 રૂપિયા રાખવામાં આવી છે. આ સ્માર્ટફોન વર્ષ 2017 માં આધારકાર્ડ ઓર્થેન્ટિકેશન અને ઇનબિલ્ટ આઈરીશ સ્કેનર સાથે લોન્ચ થશે.

ભારતનો પહેલો 4જી VoLTE આધારકાર્ડ ઇનેબલ સ્માર્ટફોન આઈરીશ સ્કેનર સાથે..

ઈન્ફોકસ ભારતનો પહેલો આધારકાર્ડ ઇનેબલ સ્માર્ટફોન લઈને આવી રહી છે. કંપની 4જી VoLTE આધારકાર્ડ ઓર્થેન્ટિકેશન સ્માર્ટફોન વર્ષ 2017 માં લોન્ચ કરશે. જેની કિંમત લગભગ 12,000 રૂપિયા હોય શકે છે.

વોડાફોન બધા જ 4જી રિચાર્જ પર ડબલ ડેટા ફાયદો આપી રહ્યું છે.

કંપનીનો મુખ્ય ઉદેશ આધારકાર્ડ ઓર્થેન્ટિકેશન સપોર્ટ કરતા વધારે ને વધારે સ્માર્ટફોન લોન્ચ કરવાનો છે.

કંપનીનો મુખ્ય ઉદેશ

કંપનીનો મુખ્ય ઉદેશ

ભારતીય માર્કેટમાં આધારકાર્ડ ઓર્થેન્ટિકેશન સ્માર્ટફોન લાવવા પાછળ યુઝરને ઇમેજ કવોલિટી એસેસમેન્ટ અને સાચી ઈડેન્ટીટી માટે મદદ કરવાનો છે. યુનિક આઇડેન્ટિટી ઓફ ઇન્ડિયા સાથે સાથે આઈરીશ ટેક યુએસ સરકાર, કેન્યા અને કોલમ્બિયા સરકાર સાથે કામ કરી રહી છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

નવો ઈન્ફોકસ સ્માર્ટફોન શુ કરી શકે છે?

નવો ઈન્ફોકસ સ્માર્ટફોન શુ કરી શકે છે?

ઇનબિલ્ટ વિથ આઈરીશ ટેક, નવો આવનારો ઈન્ફોકસ સ્માર્ટફોનમાં અલ્ગોરિથમ એડ કરવામાં આવ્યો છે. જે યુઝરને 2 સેકન્ડની અંદર જ ઇમેજ ક્લિક કરવામાં મદદ કરે છે.

આ સ્માર્ટફોન યુઝરને અલગ અલગ પરિસ્થતિ જેવી કે સનલાઇટ અને ઓછી લાઈટ જેવી હાલતમાં ઇમેજ લેવામાં મદદ કરે છે.

યુઝરના ડેટા સેફ

યુઝરના ડેટા સેફ

આ સ્માર્ટફોન તમારા ખાનગી ડેટાને સુરક્ષિત રાખશે. યુઝરના ડેટા સુરક્ષિત રહેશે કારણકે આધારકાર્ડ સર્વર જ તે માહિતીને જોઈ શકે છે. આ સ્માર્ટફોન ખુબ જ હાઈલી એન્ક્રિપ્ટેડ કરેલો હોવાથી તમારા બધા જ ડેટા બિલકુલ સુરક્ષિત છે.

સ્માર્ટફોન આધારિત ભારતની પહેલી આઈરીશ રેકોગ્નેશન ટેક્નોલોજી

સ્માર્ટફોન આધારિત ભારતની પહેલી આઈરીશ રેકોગ્નેશન ટેક્નોલોજી

હાલમાં સેમસંગ જ એક એવું મોબાઈલ મેન્યુફેક્ચર છે. જેના ગેલેક્ષી ટેબ આઈરીશમાં આઈરીશ રેકોગ્નેશન ટેક્નોલોજી એમ્બેડ કરવામાં આવી છે. પરંતુ ઈન્ફોકસ પહેલો એવો સ્માર્ટફોન લોન્ચ કરશે, જેમાં આ સુવિધા આપવામાં આવી છે. આ સ્માર્ટફોન ફેબ્રુઆરી 2017 માં લોન્ચ થઇ શકે છે.

આ સ્માર્ટફોન ઘ્વારા તમે શુ કરી શકો છો?

આ સ્માર્ટફોન ઘ્વારા તમે શુ કરી શકો છો?

નવો આધારકાર્ડ ઓર્થેન્ટિકેશન સ્માર્ટફોન ઘ્વારા તમે ઉપયોગી સ્માર્ટફોન એપ્લિકેશન જેવી કે ઇન્સ્ટન્ટ બેન્ક એકાઉન્ટ, મર્ચન્ટ માટે માઈક્રોએટીએમ પેમેન્ટ સરળતાથી કરી શકો છો.

Source

નવા ગોળીઓ શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
InFocus to launch India's first Aadhaar enabled smartphone 2017.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot