Just In
- 586 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 587 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 588 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
બીએસએનએલ રોજ 10 જીબી ડાઉનલોડ ડેટા ઓફર આપી રહ્યું છે.
બીએસએનએલ ઘ્વારા વધારે યુઝરને આકર્ષિત કરવા માટે અનલિમિટેડ બ્રોડબેન્ડ પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે.
બીએસએનએલ ઘ્વારા વધારે યુઝરને આકર્ષિત કરવા માટે અનલિમિટેડ બ્રોડબેન્ડ પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે. જેની કિંમત 249 રૂપિયા રાખવામાં આવી છે. જેની સ્પીડ 2 Mbps છે અને રોજ 10 જીબી ડેટા ઓફર કરી રહ્યું છે.

એનકે ગુપ્તા જેઓ બીએસએનએલ બોર્ડ ડાયરેક્ટર છે તેમને જણાવ્યું કે બીએસએનએલ પહેલું એવું ઓપરેટર છે જેઓ આટલા સસ્તા રૂપિયામાં રોજ 10 જીબી ડેટા ઓફર કરી રહ્યું છે.
તેમને આગળ જણાવ્યું કે બીએસએનએલ ઘ્વારા લોન્ચ કરવામાં આવી રહેલા પ્લાનને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. બીએસએનએલ બ્રોડબેન્ડ સર્વિસ સાથે ઘણા નવા કસ્ટમર જોડાઈ રહ્યા છે. આ પ્લાનને એક્સપિરિયન્સ અનલિમિટેડ બીબી 249 પ્લાન ઘ્વારા ઓળખવામાં આવી રહ્યો છે.
આઈડિયા 4જી હેન્ડસેટ યુઝર માટે રોજ 1જીબી ડેટા આપી રહ્યું છે.
આ પ્લાન મુજબ યુઝર રોજ 10 જીબી ડેટા ડાઉનલોડ કરી શકે છે. તેના માટે તેને ખાલી મહીને 249 રૂપિયા ચૂકવવા પડશે. તેની સાથે સાથે યુઝર 9 PM થી 7 AM સુધી ફ્રી અનલિમિટેડ કોલ કરી શકશે.
બીએસએનએલ પણ તાજેતરમાં જાહેરાત કરી છે છે કે કંપની આ તમામ સ્માર્ટફોન વપરાશકર્તાઓ કે જે બીએસએનએલ કનેક્શનનો ઉપયોગ કરીને આવે છે, પરંતુ તેના ઇંટરનેટ સેવાઓનો ઉપયોગ નથી માટે ફ્રી ડેટા 1GB ઓફર કરી રહ્યું છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications