એન્ડ્રોઇડ ફોન્સ ને ઇન્ડિયા માં બનાવવા માટે બેલ્કબેરી એ Optiemus સાથે પાર્ટનરશીપ કરી

Posted By: Keval Vachharajani

કેનેડિયન મોબાઈલ કંપની એ બેલ્કબેરી એ સોમવારે Optiemus સાથે ના પોતાના જોડાણ ને જાહેર કર્યું હતું, કે જે એક દિલ્હી બેઝડ ટેલિકોમ એન્ટરપ્રાઇઝ છે, કે જે ઇન્ડિયા, શ્રી લંકા, નેપાળ, બાંગ્લાદેશ, ની જેવા દેશો ની અંદર, સુરક્ષિત એન્ડ્રોઇડ હેન્ડસેટ બનાવવા માટે લાઇસન્સ સોફ્ટવેર અને સર્વિસ આપે છે.

એન્ડ્રોઇડ ફોન્સ ને ઇન્ડિયા માં બનાવવા માટે બેલ્કબેરી એ Optiemus સાથે

અને કરાર મુજબ બ્લેકબેરી પોતાના સિકયુરિટી સોફ્ટવેર અને સર્વિસ સૂટ માટે પણ લાઇસન્સ મેળવશે, અને તેટલું જ નહિ Optiemus Infracom Ltd. ની બીજી પણ બધી અસ્કયામતો મેળવશે કે જે તે બ્રાન્ડ ની અંદર આવે છે.

ભાગીદાર ડિઝાઇન કરશે, ઉત્પાદન, વેચાણ, પ્રોત્સાહન આપશે, અને બ્લેકબેરી બ્રાન્ડેડ મોબાઈલ ડિવાઈઝ માટે કસ્ટમર સપોર્ટ પણ આપશે, જેની અંદર સંપૂર્ણ બ્લેકબેરી નો અનુભવ આપવા માં આવતો હશે અને, અને તેટલું જ નહિ તેની અંદર એન્ડ્રોઇડ ના સુરક્ષિત સોફ્ટર માટે એક ભરોસાપાત્ર બ્લેકબેરી નું પ્લેટફોર્મ આપવા માં આવ્યું છે.

"તેના ઇન્ફ્રાસ્ટક્ચર ના લીધે અને તેના મેન્યુફેક્ચરિંગ ના અનુભવ ના લીધે, અને અમારા સફળ ડિસ્ટ્રીબ્યુશન પાર્ટનર ની ભૂમિકા ભજવનારા Optiemus Infracom ltd એ એન્ડ્રોઇડ માટેના એક સુરક્ષિત બ્લેકબેરી ફોન બનાવવા માટે ની અમારી સૌથી સારી પસન્દગી છે જેના લીધે ઇન્ડિયા અને તેના પાડોશી દેશો ની અંદર ગ્રાહકો ને એક સારો બ્લેકબેરી નો અનુભવ આપી શકીશું" એલેક્સ Thurber, સિનિયર વાઇસ પ્રેસિડન્ટ જનરલ મેનેજરે આવું જણાવ્યું હતું.

હુવાઈ હોનોર 6એક્સ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ નોગૅટ બીટા અપડેટ શરૂ

બ્લેકબેરી પોતાના સિકયુરિટી સોફ્ટર ને કંટ્રોલ અને ડેવલોપ કરવા નું કામ ચાલુ જ રાખશે અને ટ્રસ્ટેડ બ્લેકબેરી સિકયુરિટી સોફ્ટવેર ને પણ મેઇન્ટેન કરવા નું ચાલુ જ રાખશે, જેની અંદર રેગ્યુલર એન્ડ્રોઇડ સિકયુરિટી અપડેટ્સ નો પણ સમાવેશ થઇ જાય છે.

"અમે એક મજબૂત મોબાઈલ એકો સિસિતમ નો ભાગ રહી ચુક્યા છી જેની અંદર ઉત્પાદન, ડિસ્ટ્રીબ્યુશન, અને સપોર્ટ નો સમાવેશ થઇ જય છે અને તેના જ આધાર પર અમને પૂરો વિશ્વાસ છે કે બ્લેકબેરી સાથે ની અમારી આ યાત્રા ખુબ જ લાંબી અને એક્દુમ સફળતા પૂર્વક ચાલશે." Optiemus Infracom ltd ના ચેરમેન અશોક ગુપ્તા દ્વારા કહેવા માં આવ્યું હતું.

અને આ કરાર નવેમ્બર 2016 ની અંદર Optiemus Infracom સાથે કરવા માં આવેલા કરાર ને જ આગળ લંબાવે છે, કે જેને બ્લેકબેરી ના DTEK50 અને DTEK60 ના ડિસ્ટ્રીબ્યુશન અને વેચાણ માટે કરવા માં આવેલ હતો, અને કંપની ની આ DTEK સિરીઝ એ એક સુરક્ષિત એન્ડ્રોઇડ સ્માર્ટફોન્સ છે કે જેની અંદર બ્લેકબેરી સિકયુરિટી સોફ્ટર નો અમાવેશ કરવા માં આવેલ છે.

અને આ બધા જ ડિવાઈઝ કંપની ના ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક દ્વારા ઉપલબ્ધ કરવા માં આવે છે.

English summary
Canadian mobile maker BlackBerry on Monday announced its partnership with Optiemus, a Delhi-based telecom enterprise to licence software and services for the production of secure Android handsets in India, Sri Lanka, Nepal and Bangladesh.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot