એમેઝોન પ્રાઈમ, નેટફ્લિક્સ અને હોટસ્ટાર $272 મિલિયન ભારતીય માર્કેટ

ભારતમાં સ્માર્ટફોન ઘ્વારા એમેઝોન પ્રાઈમ, નેટફ્લિક્સ અને હોટ સ્ટાર કન્ટેન્ટ કંઝંપ્શન ખુબ જ વધી રહ્યું છે.

By Anuj Prajapati
|

ભારત આજે દુનિયાનું બીજા નંબરનું સૌથી ઝડપથી આગળ વધી રહેલું સ્માર્ટફોન માર્કેટ છે. ભારતમાં સ્માર્ટફોન ઘ્વારા એમેઝોન પ્રાઈમ, નેટફ્લિક્સ અને હોટ સ્ટાર કન્ટેન્ટ કંઝંપ્શન ખુબ જ વધી રહ્યું છે. ટેલિકોમ કંપનીઓ ઘ્વારા ફાસ્ટ ઈન્ટરનેટ કનેક્શન, ઓછી કિંમતમાં 4જી પ્લાન આપવામાં આવી રહ્યા છે. બજેટ સ્માર્ટફોન પણ તેમનો બિઝનેસ વધારવામાં મદદ કરી રહ્યો છે.

એમેઝોન પ્રાઈમ, નેટફ્લિક્સ અને હોટસ્ટાર $272 મિલિયન ભારતીય માર્કેટ

વર્ષ 2015 પહેલા ગ્રોથ થોડો ઓછો હતો તેવા સમયમાં સ્ટાર ઇન્ડિયા ઘ્વારા હોટ સ્ટાર લોન્ચ કરવામાં આવ્યું. જયારે સોની લીવ માર્કેટમાં જ હતું. હોટ સ્ટારની માર્કેટિંગ અને પ્રોમોશન સ્ટ્રેટેજીને કારણે તેને લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું. જાન્યુઆરી 2016 દરમિયાન નેટફ્લિક્સ ની એન્ટ્રી થયી.

એટલું જ નહીં પરંતુ એમેઝોન પ્રાઈમ ઘ્વારા તેમની સર્વિસ ભારતમાં લોન્ચ કરવામાં આવી. હવે ભારતીય કસ્ટમર માટે કન્ટેન્ટ પસંદ કરવાની ઘણીં વેરાયટી મળી ચુકી છે.

એમેઝોન પ્રાઈમ, નેટફ્લિક્સ અને હોટસ્ટાર $272 મિલિયન ભારતીય માર્કેટ


નેટફ્લિક્સ

નેટફ્લિક્સ દુનિયાની લીડીંગ સ્ટ્રીમિંગ સર્વિસ છે. ભારતમાં સબસ્કાઇબ બેઝ સર્વિસ $8 બેઝિક પ્લાનથી શરૂ થાય છે. હાલમાં નેટફ્લિક્સ ઘ્વારા ઘણી ફેમસ સિરીઝ લોન્ચ કરવામાં આવી રહી છે.

બીજા શું જોવે છે તેને કંટ્રોલ કરી અને તમારી ગુગલ પ્રોફાઈલ ને સુરક્ષિત રાખો

નેટફ્લિક્સ સર્વિસ ખુબ જ જલ્દી ભારતી એરટેલ અને વીડિયોકોન જેવા ડીટીએચ પ્લેટફોર્મ પર જોવા મળશે. નેટફ્લિક્સ ઘ્વારા મોબાઈલ ઑડિયન્સ સુધી પહોંચવા માટે વોડાફોન ઇન્ડિયા સાથે કરાર કરવામાં આવ્યા છે. હવે નેટફ્લિક્સ ભારતીય ટેસ્ટ આપવામાં માટે ઓરિજિનલ લોકલ કન્ટેન્ટ બનાવવા માટે પણ ધ્યાન આપી રહ્યું છે.

એમેઝોન પ્રાઈમ, નેટફ્લિક્સ અને હોટસ્ટાર $272 મિલિયન ભારતીય માર્કેટ

એમેઝોન પ્રાઈમ વીડિયો

એમેઝોન ઘ્વારા ભારતમાં $300 મિલિયનનું રોકાણ કરવામાં આવ્યું છે. જે ત્રણ હિન્દી ચેનલના વાર્ષિક બજેટ કરતા પણ વધારે છે. એમેઝોન પ્રાઈમ વીડિયો ભારતીય લોકોને આકર્ષિત કરવા માટે ફિલ્મ કન્ટેન્ટ પર ધ્યાન આપી રહ્યું છે.

એમેઝોન પ્રાઈમ વીડિયો ઘ્વારા તેમની લાઈબ્રેરીમાં લેટેસ્ટ ફિલ્મો જેવી કે સુલતાન, કાબિલ અને ફેન આવી ચુકી છે. એમેઝોન પ્રાઈમ વીડિયો ટીવી શૉ અને ફિલ્મોને લેવા માટે ઘણા પૈસા રોકી રહી છે. આ પ્લાનના સબસ્કાઇબ ચાર્જ $7 રાખવામાં આવ્યો છે.

Best Mobiles in India

Read more about:
English summary
Amazon Prime Video, Netflix and Hotstar try various methods to take advantage of the $272M video streaming market of India.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X