માત્ર 2 વર્ષમાં એરટેલ ડબલ મોબાઈલ સાઈટ

ભારતનું સૌથી મોટું ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર એરટેલ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે છેલ્લા 2 વર્ષમાં તેમનું મોબાઈલ નેટવર્ક ડેવલોપમેન્ટ ડબલ થઇ ચૂક્યું છે.

By Anuj Prajapati
|

ભારતનું સૌથી મોટું ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર એરટેલ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે છેલ્લા 2 વર્ષમાં તેમનું મોબાઈલ નેટવર્ક ડેવલોપમેન્ટ ડબલ થઇ ચૂક્યું છે.

માત્ર 2 વર્ષમાં એરટેલ ડબલ મોબાઈલ સાઈટ

અભય સાવરગાઓનકાર ડિરેક્ટર નેટવર્ક્સ, ભારતી એરટેલ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે "એરટેલ દેશની ટેલિકોમ વૃદ્ધિ વાર્તા મોખરે રહી છે અને આ રેકોર્ડ ડિપ્લોયમેન્ટ ભાવિ કે ડિજિટલ ભારત સેવા આપશે. તેમને આગળ જણાવ્યું છે કે તેમનો ઉદેશ ડિજિટલ ઇન્ડિયાને આગળ લઇ જવા અને વર્લ્ડ ક્લાસ સેવા આપવાનો છે.

સાવરગાઓનકાર ઘ્વારા આગળ જણાવવામાં આવ્યું કે આ ડિપ્લોયમેન્ટ અમારા સ્પેક્ટ્રમ ક્ષમતા લાભ અને અમલ શ્રેષ્ઠતામાં એરટેલ દ્વારા હજુ સુધી અન્ય બેન્ચમાર્ક છે કરશે. અમે અમારા નેટવર્ક પાર્ટનરનો તેમના સપોર્ટ અને ડેવલોપમેન્ટ માટે આભાર માનીયે છે.

આઈડિયા 4જી હેન્ડસેટ યુઝર માટે રોજ 1જીબી ડેટા આપી રહ્યું છે.

એરટેલ ઘ્વારા ભારતમાં છેલ્લા 2 વર્ષમાં લગભગ 180,000 મોબાઈલ સાઈટ ડિપ્લોય કરવામાં આવી છે. કંપની ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે આટલા નંબરની મોબાઈલ સાઈટ તેમના શરૂઆતના 20 વર્ષમાં લગાવવામાં લાગ્યો હતો.

કંપની ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ ત્રણ વર્ષમાં લગભગ 60,000 કરોડ જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરશે. હાલમાં જ બ્રોડબેન્ડ ટેસ્ટિંગ અને નેટવર્ક એપ્લિકેશન ઓકલા ઘ્વારા એરટેલને ભારતનું સૌથી ઝડપી નેટવર્કનો ખિતાબ આપવામાં આવ્યો છે.

પરંતુ એડ્વર્ટાઇઝ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ઘ્વારા તેમની તેની એડ હટાવી દેવા માટે જણાવવામાં આવ્યું છે, કારણકે રિલાયન્સ જિયો ઘ્વારા એરટેલ અને ઓકલા વિરુદ્ધ ઝડપી નેટવર્ક માટે ફરિયાદ નોંધાવી દેવામાં આવી છે.

એરટેલ કંપની ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે એરટેલ આખા ભારતમાં લગભગ 71 ટકા નેટવર્ક કવરેજ ધરાવે છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

Read more about:
English summary
Travel app Railyatri recently said that Airtel has the maximum connectivity on most routes followed by Vodafone and Idea.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X