એસર પ્રેડેટર 21 એક્સ: જાણો શુ કરી શકવા માટે સક્ષમ છે.

By: anuj prajapati

સીઇએસ 2017 ટેક્નોલોજી ઇવેન્ટ લાસ વેગાસ માં થઇ ચુકી છે. આ ઇવેન્ટમાં કેટલીક પાવરફુલ ડિવાઈઝ રજુ કરવામાં આવી. કેટલીક ટેક્નોલોજીએ લોકોનું ધ્યાન પોતાની તરફ ચોક્કસ ખેંચ્યું. કેટલીક ટેક્નોલોજી સમાચારોની હેડલાઈન પણ બની ચુકી છે. ઘણી ટેક્નોલોજી માટે લોકો તેની રિલીઝ ડેટ અને કિંમત જાણવા માટે આતુર છે.

એસર પ્રેડેટર 21 એક્સ: જાણો શુ કરી શકવા માટે સક્ષમ છે.

આ ઇવેન્ટમાં એક એવી પણ ડિવાઈઝ છે જેને ગેમ પ્રેમી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું. આ ડિવાઈઝ બીજી કોઈ નહીં પરંતુ એસર પ્રેડેટર 21 એક્સ છે. 21 ઇંચની કર્વ ડિસ્પ્લે ડિવાઈઝને પોતાની બનાવવા માટે લોકો આતુર છે. વધારે સાઈઝ અને વધારે વજન લગભગ 8 કિલોગ્રામ ધરાવતી આ ડિવાઈઝ ખરેખર માં એક પ્રેડેટર જ છે.

ગેલેક્ષી એક્સ, સેમસંગનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન ખુબ જ જલ્દી આવશે.

21 ઇંચ સ્ક્રીન (21:9 આસ્પેક્ટ રેસિયો) 2560*1080 પિક્સલ રિઝોલ્યૂશન

 • 120GHz રિફ્રેશ રેટ
 • 2000R કર્વ સ્ક્રીન
 • નવીડિયા જી-સિંક
 • ટોબી આઈ ટ્રેકિંગ 
 • સેવન જનરેશન ઇન્ટેલ કોર i7-7820HK
 • એક જ સમયે પાંચ સ્ટોરેજ ડ્રાઈવરને સ્ટોર કરી શકે છે. 
 • બે પાવર સપ્લાય ચલાવી શકે
 • પાંચ સિસ્ટમ ફેન 
 • 9 હિટ પાઇપ કૂલ રહેવા માટે
 • 4 સ્પીકર અને 2 સબવૂફર
 • મિકેનિકલ કીબોર્ડ અને દરેક કી અંદર આરજીબી એલઇડી લાઈટ 
 • એસડી કાર્ડ રીડર

આ બધું જ એસર પ્રેડેટર 21 એક્સમાં આપવામાં આવ્યું છે. તો એક નજર કરો કઈ રીતે પ્રેડેટર 21 એક્સ બીજા કરતા અલગ છે અને તેનામાં કઈ કઈ ક્ષમતા રહેલી છે.

કર્વ ડિસ્પ્લે, ટોબી આઈ ટ્રેકિંગ

કર્વ ડિસ્પ્લે, ટોબી આઈ ટ્રેકિંગ

એસર પ્રેડેટર 21 એક્સ વિશે વાત કરવામાં આવે તો તેમાં 21 ઇંચની કર્વ ડિસ્પ્લે આપવામાં આવી છે. જે તેને દુનિયાનું પહેલું કર્વ સ્ક્રીન ધરાવતું નોટબૂક બનાવે છે.

એસર પ્રેડેટર 21 એક્સ ટોબી આઈ ટ્રેકિંગ સપોર્ટ સાથે આવે છે. તેમના માટે જેઓ આઈ ટ્રેકિંગ ટેક્નોલોજી વિશે જાણતા નથી અને બીજી ઇનપુટ મેથડ જેવી કે કીબોર્ડ, માઉસ, ગેમપેડ સાથે આવે છે. તેના માટે તેમનો મુખ્ય ઉદેશ જયારે તમે ગેમ રહી રહ્યા છે ત્યારે તમે તમારા કમ્પ્યુટર પાસેથી કેવી અપેક્ષા રાખો છો તેના માટે છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

બે નવીડિયા જિફૉર્સ જીટીએક્સ 1090 જીપીયુ

બે નવીડિયા જિફૉર્સ જીટીએક્સ 1090 જીપીયુ

નવીડિયા જિફૉર્સ જીટીએક્સ 1090 જીપીયુ પાસ્કલ આર્કિટેક્ચર પર આધારિત છે. આ આર્કિટેક્ચર માં ધ્યાન આપવામાં જેવી બાબત છે કે તે ખુબ જ ઓછી મેન્યુફેક્ચર પ્રોસેસનો ઉપયોગ કરે છે. જેનો મતલબ છે કે વધારે ટ્રાન્જેક્શન કોઈ પણ સર્કિટ પર કરી શકાય છે.

હવે જો એક સિંગલ જિફૉર્સ જીટીએક્સ 1090 જીપીયુ પાવર કંજનશન ને અસર કર્યા વિના આટલું સારું પરફોર્મર્સ આપી શકે છે. તો બે જિફૉર્સ જીટીએક્સ કેટલું વધારે સારું પરફોર્મન્સ કરી શકશે.

સેવન જનરેશન ઇન્ટેલ કોર i7-7820HK

સેવન જનરેશન ઇન્ટેલ કોર i7-7820HK

સેવન જનરેશન ઇન્ટેલ કોર સીપીયુ ઇન્ટેલ પોસ્ટ ટીક ટોક ઘ્વારા બનાવવામાં આવેલી પહેલી ડેસ્કટોપ ચિપસેટ છે. જે આર્કિટેક્ચર પ્રોસેસમાં થતી અપગ્રેડ પર ધ્યાન આપે છે. આ બધું જ તેની પાવર અને વધુ ક્લોક સ્પીડ વધારે છે.

4 સ્પીકર અને 2 સબવૂફર

4 સ્પીકર અને 2 સબવૂફર

જો તમે એક પ્રોપર ગેમિંગ લેપટોપ બનાવો છો તો પછી ચોક્કસ તેમાં તમે સાઉંડ સિસ્ટમને લઈને કોઈ જ બાંધછોડ નહીં કરવા માંગો. એસર પ્રેડેટર 21 એક્સ લેપટોપમાં તમને તમારો ગેમિંગ અનુભવ સારો બનાવવા માટે ચાર સ્પીકર અને 2 સબવૂફર આપવામાં આવ્યા છે.

ન્યૂ લેપટોપ શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Read more about:
English summary
The Acer Predator 21 X is the all new gaming laptop from the Acer. Take a look at the standout features of the notebook here.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot