એક એક્સપર્ટ ની જેમ ટ્વિટર પર સર્ચ કરવા માટેની અમુક હેન્ડી ટિપ્સ

By: Keval Vachharajani

સમાચારો માટે ટ્વિટર એ ઈન્ટરનેટ માટે ગુગલ જેવું છે,અને તમને તેના પર બધી જ રીત ની બધી જ વસ્તુઓ મળી જશે,(થોડું વધી ગયું પણ તમે સમજી ગયા ને કે હું શું કહેવા માંગુ છું?) જો કે ટ્વિટર પર કરન્ટ અફેર્સ સાથે જોડાયેલા રહેવા માં એક ડાઉન સાઈડ પણ છે અને તે છે, કે ખુબ જ વધુ માત્રા માં ઓનલાઇન પૉપ અપ થતા સમાચારો.

એક એક્સપર્ટ ની જેમ ટ્વિટર પર સર્ચ કરવા માટેની અમુક હેન્ડી ટિપ્સ

હા જો તમે ઓછા યુઝર્સ ને ફોલો કરો તો થોડા ઘણા અંશ સુધી આ સમસ્યા નું નિરાકરણ જરૂર થી થઇ શકે, પરંતુ તેની સાથે સાથે તમે એ વાત ને ભી ખોટી ના કહી શકો કે એ હંમેશા શક્ય નથી અને તમારે જે અમુક પ્રકાર ની ફીડ જોઈ એ એ તો જોઈએ જ. અને પછી ભલે તે ખુબ જ વધારે ચડાવી દીધેલું અફેર હોઈ કે તમારું લાબું ફોલોવર હોઈ. સામાન્ય રીતે તમે જે માહિતી ને ચુકી ગયા છો તમે તેને ટ્વિટર પર શોધો છો.

વિન્ડોઝ 10 ની અંદર એક્સેસ ડિનાઇડ પ્રોબ્લેમ ને કઈ રીતે ફિક્સ કરવી

પરંતુ જો સર્ચ ની વ્યાખ્યા ને ફરીથી જણાવીએ તો, તમારે અમુક ટ્વિટર સર્ચ ઓપરેટર્સ વિષે જાણવું પડશે કે જેના વગર, ટ્વિટર પર સર્ચ કરવું એ સરળ નહિ બને જેટલું તે લાગે છે. તો થોડો પણ સમય વેડફ્યા વગર ચાલો તેના વિષે વધુ જાણીએ.

કોઈ ચોક્કસ શબ્દ ને સર્ચ કરવા માટે

કોઈ ચોક્કસ શબ્દ ને સર્ચ કરવા માટે

"ટ્વિટર સર્ચ": આ ઓપરેટર તમને "ટ્વિટર સર્ચ" નામ વાળા બધા જ ચોક્કસ શબ્દસમૂહ ને તમારી સમક્ષ રજુ કરશે.

"હેલો" અને "વર્લ્ડ": આના દ્વારા તમારી સમક્ષ તેવા બધા જ ટ્વિટ ને રજુ કરશે જેની અંદર "હેલો" અને "વર્લ્ડ" શબ્દ નો ઉપીયોગ થતો હોઈ.

"હેય" અથવા "વોટ્સ અપ": તમારી સામે એવા બધા જ ટેઇટ ને રજુ કરશે જેની અંદર "હેય" અથવા "વોટ્સ અપ" નો ઉપીયોગ થતો હોઈ.

"હેલો" પરંતુ "ગુડબાય" નહિ: આના દ્વારા તમારી સમક્ષ તેવા બધા શબ્દો રજૂ કરશે જેની અંદર માત્ર "હેલો" નો ઉપીયોગ થતો હોઈ અને "ગુડબાય" નો નહિ.

ઓસમ

ઓસમ

બધા જ ટ્વિટ કે જેની અંદર હેશટેગ "#ઓસમ" નો ઉપીયોગ થયો છે તે તમારી સમક્ષ રજુ થઇ જશે.

કોઈ ચોક્કસ વ્યક્તિ ને સર્ચ કરવા માટે

કોઈ ચોક્કસ વ્યક્તિ ને સર્ચ કરવા માટે

"ફ્રોમ: આલિયા ભટ્ટ": આના દ્વારા તમારી સમક્ષ તે બધા જ ટ્વિટ રજુ થઇ જશે કે જે "આલિયા ભટ્ટ" દ્વારા સેન્ટ કરવા માં આવ્યા હોઈ.

"ટુ: ગીઝબોટ": આવું કરવા થી તમારી સામે તે બધા જ ટ્વિટ આવી જશે કે જે "ગીઝબોટ" ને મોકલવા માં આવ્યા છે.

"@ગીઝબોટ": આવું કરવા થી તમારી સામે "ગીઝબોટ" વિષે ના બધા જ ટ્વિટ્સ રજૂ થઇ જશે.

#કોઈ ચોક્કસ તારીખ અને સ્થળ જાણવા માટે

"ફ્રી પીઝા" નીઅર:"Koramangala": આવું કરવા થી તમારી સામે બધા "ફ્રી પીઝા" કે જને "Koramangala" થી નજીક ની અંદર મોકલવા માં આવેલા બધા જ ટ્વિટ્સ ને રજૂ કરી આપશે.

"સિંગલ સીન્સ: 1994-09-19": આવું સામે જ ટ્વિટ આવી જશે જેની અંદર "સિંગલ" શબ્દ નો ઉપીયોગ થતો હોઈ, અને જેને તારીખ 1994-09-19થી સેન્ટ કરવા માં આવેલ હોઈ(વર્ષ-મહિનો-દિવસ).

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Missing out on information owing to cluttered Twitter feed? These handy tips will help you search for a particular information like an expert. Keep reading to know more about them.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot