વિન્ડોઝ 10 ની અંદર એક્સેસ ડિનાઇડ પ્રોબ્લેમ ને કઈ રીતે ફિક્સ કરવી

અમુક સરળ હેક્સ નો ઉપીયોગ કરવા થી તમે માત્ર એક્સેસ ડિનાઇડ ની સમસ્યા ને જ હલ કરી શકશો ઉપરાંત બીજા યુઝર્સ ને એક્સેસ આપી પણ શકશો.

|

આપડે બધા જ કે જે વિન્ડોઝ કમ્પ્યુટર નો ઉપીયોગ કરીએ છીએ તેમને ક્યારેક ને ક્યારેક તો આ સમસ્યા નો સામનો કર્યો જ હશે કે, આપડા જ કોમ્પ્યુટર પર ઘણી વખત ડિનાઇડ પરમિશન આવી જાય છે. અને ઘણી બધી બધી વખત તો એવું પણ બન્યું છે કે ડિનાઇડ પરમિશન આવતું હોવા છત્તા જો તમે તે ફોલ્ડર ને એક્સેસ કરવા ની કોશિશ કરો તો તમને લોક આઉટ કરી આપશે.

વિન્ડોઝ 10 ની અંદર એક્સેસ ડિનાઇડ પ્રોબ્લેમ ને કઈ રીતે ફિક્સ કરવી

વધુ માં કહેતા, કે જો તમે ડિવાઈઝ ને શેર કરી રહ્યા છો અને જો તમે તેના એડમિનિસ્ટ્રેટર નથી તો તમને આ સમસ્યા નો સામનો કરવો પડ્યો હશે અથવા કરવો પડશે, જો તમે કોઈ બીજા ના ફોલ્ડર ને એક્સેસ કરવા ની કોશિશ કરશો તો. પરંતુ જો તમે ડિવાઈઝ ના એડમીન છો અને તેમ છત્તા તમને આ સમસ્યા આવી રહી છે તો તેને ફિક્સ કરવા માટે અમે અમુક ટિપ્સ અને ટ્રિક્સ લઇ ને આવ્યા છીએ.

એડમીન પ્રિવિલેજીસ

એડમીન પ્રિવિલેજીસ

શેર્ડ ડિવાઈઝ ના તમે એડમીન છો એવું માની લઈએ છીએ, તમે આ સમસ્યા ને હલ કરી શકો છો અને તમારી જરૂરિયાત મુજબ વસ્તુઓ ને સેટ પણ કરી શકો છો. તમારે ફાઈલ એક્સપ્લોરર વિન્ડો ને ઓપન કરવી પડશે, ત્યાર બાદ તમારે તે ફોલ્ડર સુધી જાવું પડશે જેને તમે ઓપન કરવા માંગો છો, ત્યાર બાદ તેના પર રાઈટ ક્લિક કરી અને પ્રોપર્ટીસ માં જાવ.

આવું કરવા થી તમારી સમક્ષ એક પૉપ અપ વિન્ડો ઓપન થશે જેની અંદર તમારે સિક્યોરિટી ટેબ પર કિલ્ક કરી અને ત્યાર બાદ, નીચે ની તરફ એડવાન્સ્ડ બટન પર ક્લિક કરવા નું રહેશે.

સેમસંગ પે ભારતમાં ઓફિશ્યિલ લોન્ચ થયુંસેમસંગ પે ભારતમાં ઓફિશ્યિલ લોન્ચ થયું

હાવ ટુ ગો અબાઉટ:

હાવ ટુ ગો અબાઉટ:

ત્યાર બાદ, હવે તમને એક ટેક્સ્ટ દેખાશે જેની અંદર લખ્યું હશે ઓવનર: જેની બાજુ માં લગભગ કરન્ટ ઓવનર નું નામ નહિ બતાવે, ત્યાર બાદ, ત્યાર બાદ તેની જમણી બાજુ પર ચેન્જ લિંક આપેલી હશે તેના પર ક્લિક કરો, જેથી તમે આઈટ્મ ના ઓવનર નું નામ બદલી શકો.

ત્યાર બાદ તમારે પસન્દ કરવા નું આવશે કે ક્યાં ક્યાં પ્રકાર ના લોકો આનો ઉપીયોગ કરી શકે જેની અંદર તમારે સિલેક્ટ બોક્સ માં નામ નાખવા ના રહેશે.

ગ્રાન્ટિંગ એક્સેસ

ગ્રાન્ટિંગ એક્સેસ

ત્યાં બાદ તમારે એડમિનિસ્ટ્રેટર્સ માં ફીલ ઈન કરવા નું રહેશે, જે બધા જ PC એડ્મીન્સ ને તે ફોલ્ડર નો ઉપીયોગ કરવા ની અનુમતિ આપશે, અથવા માત્ર તમારું જ યુઝર નેમ આવશે એ તમારા પ્રેફરન્સ પર નક્કી થશે. ત્યાર બાદ ચેક નેમ્સ પર ક્લિક રો ત્યાર બાદ બોક્સ ટેક્સ્ટ તેની મેળે જ ઓટો કરેક્ટ કરી અને PCNAMEAdministrators કરી નાખશે, ત્યાર બાદ તેને એક્સેપટ કરવા માટે ઓકે પર ક્લિક કરો.

એન્ડિંગ એરર્સ:

એન્ડિંગ એરર્સ:

ત્યાર બાદ અંતે તમે પાછા એડવાન્સ્ડ સેટિંગ્સ ની વિન્ડો પર આવી જશો, એક વખત જયારે તમે પાંચ આવી જાવ છો ત્યારે તમારે રિપ્લેસ ઓવનેર ની માહિતી ને સબ કન્ટેનર્સ ની અંદર ચેક કરવા ની રહેશે.

આવું કર્યા બાદ તમે તે ફોલ્ડર ની અંદર આ સ્ટેપ્સ ને રિપીટ કર્યા વગર એક્સેસ કરી શકશો. ત્યાર બાદ ઓકે પર ક્લિક કરો અને હવે તમે સેટિંગ્સ ને ચેન્જ કરી લીધા છે તેથી હવે તમારી સામે એક્સેસ ડિનાઇડ ની સમસ્યા નહિ આવે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
With few simple hacks you can not only stop facing Access denied errors but go on to grant access to others users as well.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X