Just In
- 539 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 542 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
વહાર્ટસપ ઘ્વારા બનાવવામાં આવેલા 5 ટૂલ તમને સુરક્ષિત રાખશે
વહાર્ટસપ ખુબ જ ફેમસ મેસેજિંગ એપ છે, જેમનો ખુબ જ મોટો એક્ટિવ યુઝર બેઝ છે.
વહાર્ટસપ ખુબ જ ફેમસ મેસેજિંગ એપ છે, જેમનો ખુબ જ મોટો એક્ટિવ યુઝર બેઝ છે. દુનિયાભર માં બિલિયન કરતા પણ વધારે યુઝર વહાર્ટસપ ઉપયોગ કરી રહ્યા છે. જેના કારણે હેક થઇ જવાનો પણ ખતરો રહ્યા કરે છે.

જેના કારણે એવી શક્યતા પણ રહી શકે છે કે આપણી વાતચીત, ફોટો અને ડેટા ચોરી પણ થઇ શકે છે. આવા કેટલાક ખતરાઓથી બચવા માટે વહાર્ટસપ ઘ્વારા તમને કેટલાક ટૂલ આપવામાં આવ્યા છે, જે તમને તેનાથી બચાવશે.

1. આ ઓપશનની મદદથી તમે લાસ્ટ સીન અને તમારા ડિસ્પ્લે પિક્ચરને કંટ્રોલ કરી શકો છો. જો તમે એવરીવન ઓપશન પસંદ કરો છો ત્યારે તમારો પ્રોફાઈલ ફોટો બધા જ જોઈ શકશે.
જો તમે "માય કોન્ટેક" ઓપશન કરો છો, તેવા સમયમાં તમારા ફોટો અને સ્ટેટ્સ તમારા કોન્ટેક લિસ્ટમાં રહેલા લોકોને જ જોવા મળશે.
હવે તમે એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ઓફલાઈન પણ ઇન્સ્ટાગ્રામ ચલાવી શકશો
ત્રીજો ઓપશન છે "કોઈ જ નહીં". જો તમે આ ઓપશન પસંદ કરો છો તો તમારા ફોટા અને સ્ટેટ્સ કોઈને પણ જોવામાં નહીં આવે.

2. તમે કોઈ પણ કોન્ટેકને બ્લોક કરી શકો છો. જેમની સાથે તમે કોઈ પણ પ્રકારની વાતચીત કરવા માંગતા ના હોય.

3. તમે તેવી જ રીતે WhatsApp પર તમારા સંપર્કોને આપવાનું પસંદ કરી શકો છો, અને સામગ્રી વહેંચતા પહેલા બે વાર વિચારવું વધુ સારું છે. કંપની મુજબ, જ્યારે એક વપરાશકર્તા ફોટો, વીડિયો અથવા અન્ય ડેટા મોકલે છે, ત્યારે રીસીવર પાસે તે જ ડેટાની એક નકલ હશે.
વધુમાં, અમે મોકલો સંદેશાઓની સલામતી, ગુપ્તતા અને સલામતીને સુનિશ્ચિત કરવામાં મદદ કરવા માટે, કંપની તેને ડેટાબેસમાં સાચવશે નહીં.

4. જો તમને કોઈ કારણસર એવું લાગતું હોય કે વહાર્ટસપ પર તમારી ઉપર કોઈ નજર રાખી રહ્યું છે તેવા સમયમાં નીચે મુજબ કોન્ટેક કરી શકો છો.
એન્ડ્રોઇડ: WhatsApp > Menu Button > Settings > About and help > Contact Us.
આઈફોન: WhatsApp > Settings > About and Help > Contact Us.
વિન્ડોઝ ફોન: WhatsApp > more > settings > about > support.

5. શરૂઆત વાતચીતો દરમિયાન, વહાર્ટસપ તમે રિપોર્ટ નંબર સાથે વિકલ્પ પૂરો પાડે છે. વધુમાં, તે કોઈપણ સૂચના વિના પ્રતિબંધિત કરવાનો અધિકાર ધરાવે છે, જો તે ચોક્કસ એકાઉન્ટ નિયમો અને શરતોનું ઉલ્લંઘન કરે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications