ભારતી એરટેલ ના નવા rs.345 ના પ્લાન દ્વારા રિચાર્જ કરાવવા ના 5 ફાયદા

Posted By: Keval Vachharajani

ભારતી એરટેલ કે જેની પાસે ઇન્ડિયા નું સૌથી મોટું સબસ્ક્રિબર નેટવર્ક છે જેમાં 262 મિલિયન યુઝર્સ નો સમાવેશ થઇ જાય છે તેલોકો પણ રિલાયન્સ જીઓ ની ગરમી નો અનુભવ કરી રહ્યા છે. હા કંપની એ અમુક નવા પ્લાન બહાર પડ્યા છે કે જે રિલાયન્સ જીઓ ના ટેરિફ પ્લાન થી એક્દુમ મળતા આવે છે.

ભારતી એરટેલ ના નવા rs.345 ના પ્લાન દ્વારા રિચાર્જ કરાવવા ના 5 ફાયદા

વર્ષ 2017 માં સેમસંગ ફોલ્ડિંગ સાથે બે ડ્યુઅલ સ્ક્રીન સ્માર્ટફોન લોન્ચ કરશે.

એવું કેહવા માં આવી રહ્યું છે કે એક નવો પ્લાન બહાર આવ્યો છે જેના દ્વારા યુઝર્સ 345 રૂપિયા માં કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ વોઈસકોલ કરી શકશે, આ વાત સાંભળવા માં તો એક્દુમ ખોટી જ લાગે છે, તો આવો નજીક થી સરખી રીતે જાણીયે કે આ નવા પ્લાન ને આપણ ને શું આપવું છે.

અનલિમિટેડ લોકલ કોલિંગ

અનલિમિટેડ લોકલ કોલિંગ

અગાવ કેહવા મા આવ્યું છે તે રીતે નવી સ્કીમ દ્વારા તમે 28 દિવસ સુધી ફ્રી કોલિંગ કરી શકો છો, યુઝર્સ કોઈ પણ સમયે કોઈ પણ નેટવર્ક માં કોલ કરી શકે છે અને ફ્રી કોલિંગ ની માજા માણી શકે છે.

તેવી જ રીતે અનલિમિટેડ STD કોલ્સ

તેવી જ રીતે અનલિમિટેડ STD કોલ્સ

લોકોલ કોલ્સ ઓફર ની સાથે જ 345 રૂપિયા ના પ્લાન માં બીજા પણ ઘણા બધા ફાયદા છે જેમ કે આખા ઇન્ડિયા માં કોઈ પણ જગ્યાએ અને કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલ્સ. તેવું કેહવા માં આવ્યું છે કે યુઝર્સે હવે થી રોમિંગ ચાર્જ ની ચિંતા નહિ કરવી પડે.

1GB 4G ડેટા પણ

1GB 4G ડેટા પણ

સામાન્ય ફોન કોલ્સ ની સાથે સાથે એરટેલ પોતાના યુઝર્સ ને 1GB 4G ડેટા પણ આપી રહ્યું છે તે પણ 4G સિમ કાર્ડ ની સાથે, અને આ ડેટા ને 28 દિવસ ની જ વેલિડિટી આપવા માં આવશે.

વધારા ના 50MB ડેટા

વધારા ના 50MB ડેટા

1GB 4G ડેટા કે જે માત્ર 4G સિમ કાર્ડ પર જ આપવા માં આવશે ત્યારે તેની સાથે સાથે જ કંપની બીજા બધા જ સીમકાર્ડ ને વધારા ના 50MB ડેટા આપશે, કે જે સોશ્યિલ મીડિયા નો ઉપીયોગ કરવા માટે પૂરતા રહેશે.

માત્ર 28 દિવસ માટે જ વેલીડ રહેશે

માત્ર 28 દિવસ માટે જ વેલીડ રહેશે

અંતિમ વાત, આ બધા જ ગૂડીઝ, રિચાર્જ કરાવ્યા બાદ માત્ર 28 દિવસ માટે જ વેલીડ રહેશે અને તેમા 1GB 4G અને 50MB ડેટા આ બંને નો સમાવેશ તેમાં થઇ જાય છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Bharti Airtel, yesterday introduced two new plans of Rs. 145 and Rs. 345. Here are the five benefits of the latter. Read on...

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot