નોકિયા: આ સ્માર્ટફોન્સ MWC 2017 માં બોક્સ ની બહાર આવા માટે આતુર છે

Posted By: Keval Vachharajani

આજે જયારે MWC 2017 કે જે એક ખુબ જ મોટી ટેક ઇવેન્ટ છે તેને ચાલુ થવા માં હવે રહ્યો, બસ માત્ર આ મહિના ના અંત માં આપણ ને ખબર પડી જશે અમુક નવા કાયા ફ્લેગશિપ સ્માર્ટફોન આવા ના છે અને તેના ફીચર્સ શું રાખવા માં આવ્યા હશે, આ બધી જ માહિતી બાર્સલોના માં યોજવા જય રહેલી ઇવેન્ટ દ્વારા આપણ ને ખબર પડી જશે.

નોકિયા: આ સ્માર્ટફોન્સ MWC 2017 માં બોક્સ ની બહાર આવા માટે આતુર છે

જો અત્યારે ચાલી રહેલી અફવાઓ અને અનુમાનો ની વાત કરીયે તો, આ વખતે MWC ની અંદર નોકિયા, LG, અને લેનોવા ના મોટોરોલા તરફ થી નવા ફ્લેગશિપ ફોન ને લોન્ચ કરવા માં આવે તેવી શક્યતાઓ છે.

નોકિયા 6 હવે ઇન્ડિયા માં પ્રીમિયમ પ્રાઈઝ ટેગ સાથે ઉપલબ્ધ

અને આમાંથી પણ જો નોકિયા ની વાત કરીયે તો, તે આ ઇવેન્ટ ની અંદર સૌથી વધુ ફ્લેગશિપ સ્માર્ટફોન્સ ને લોન્ચ કરે તેવી શક્યતાઓ છે, અને તેના માટે એક ખુબ જ મોટો ફેન નો વર્ગ પણ છે કે જે ખુબ જ આતુરતા થી નોકિયા ના ફોન્સ ને લોન્ચ થવા ની રાહ જોઈ રહ્યો છે.

નોકિયા 3

નોકિયા 3

અફવો મુજબ ના કિ સ્પેક્સ

-5.0 ઇંચ આઇપીએસ એલસીડી 1080 X 1920 પિક્સેલ ડિસપ્લે

-એન્ડ્રોઇડ 7.0 નોગટ અને તેના ફીચર્સ

-ઓક્ટા કોર પ્રોસેસર ક્યુઅલકોમ સ્નેપડ્રેગનમાં 430 પ્રોસેસર સાથે

-2GB રેમ

-16GB નેટિવ સ્ટોરેજ કેપેસીટી

-12MP મેઈન કેમેરા પાછળ ની તરફ

-5MP સેલ્ફી કેમેરા

-ડ્યુઅલ સિમ

-નોન રિમુવેબલ લિ-ઈઓન 3100 mAh ની બેટરી

આધુનિક નોકિયા 3310 નોકિયા 3310 નો અનુગામી

આધુનિક નોકિયા 3310 નોકિયા 3310 નો અનુગામી

અફવો મુજબ ના કિ સ્પેક્સ

-113 x 48 x 22 mm, 97 cc ડાયમેન્શન

-વજન, 133g(સ્ટાન્ડરડ બેટરી)

-GPRS નહિ, HSCSD નહિ, EDGE નહિ, 3G નહિ, વાયરલેસ નહિ, બ્લૂટૂથ નહિ, ઇન્ફ્રારેડ પોર્ટ નહિ

-1000 mAh લિ આયોન (BLC 2) બેટરી

નોકિયા 5

નોકિયા 5

અફવો મુજબ ના કિ સ્પેક્સ

-5.2-ઇંચ પૂર્ણ એચડી ડિસ્પ્લે અને આ એક સબ રેન્જડ ફોન હશે

-ક્વાલકોમ સ્નેપડ્રેગન 430, કલોક્ડ એટ 1.4 Ghz

-એન્ડ્રોઇડ ના લેટેસ્ટ વરઝ્ન 7.0 નોગટ પર ચાલશે

-જો હવે આગળ સ્ટોરેજ કેપેસીટી ની વાત કરીયે તો

-2GB રેમ

-16GB ઇન્ટરનલ સ્ટોરેજ કેપેસીટી

-12MP રિઅર કેમેરા

-7MP સેલ્ફી કેમેરા

-નોન રિમુવેબલ લિ આયોન 3400 mAh ની બેટરી

મોટોરોલા મોટો G5

મોટોરોલા મોટો G5

અફવો મુજબ ના કિ સ્પેક્સ

-5.5 ઇંચ 1080 X 1920 પિક્સેલ્સ સ્ક્રીન

-એન્ડ્રોઇડ 7.0 નોગટ

-ઓક્ટા કોર, 2.2 ગીગાહર્ટ્ઝ, કોર્ટેક્સ A53 પ્રોસેસર

-16/32GB ઇન્ટરનલ મેમેરી

-3/4GB રેમ

-16MP પ્રાઈમરી કેમેરા

-5MP ફ્રન્ટ કેમેરા

-નોન રિમુવેબલ લિ આયોન 3000mAh બેટરી

LG G6

LG G6

અફવો મુજબ ના કિ સ્પેક્સ

-5.7 ઇંચ 2160 X 4096 પિક્સેલ્સ સ્ક્રીન

-એન્ડ્રોઇડ 7.0 નોગટ

-ઓક્ટા કોર 3.0 ગીગાહર્ટ્ઝ

-32GB / 64GB આંતરિક મેમરી

-6GB રેમ

-24MP રિઅર કેમરા

-8MP ફ્રન્ટ કેમેરા

-નોન રિમુવેબલ લિ આયોન 4200 mAh ની બેટરી

નોકિયા 8

નોકિયા 8

અફવો મુજબ ના કિ સ્પેક્સ

-5.7 ઇંચ 1440 X 2560 પિક્સેલ્સ

-એન્ડ્રોઇડ 7.0 નોગટ

-ઓક્ટા કોર (4x2.45 ગીગાહર્ટ્ઝ Kryo & 4x1.9 ગીગાહર્ટ્ઝ Kryo)

-ક્યુઅલકોમ MSM8998 સ્નેપડ્રેગન 835

-64/128 GB ની સ્ટોરેજ

-24MP રિઅર કેમેરા

-12MP ફ્રન્ટ કેમેરા

-નોન રિમુવેબલ લિ આયોન 4000 mAh ની બેટરી

English summary
We can expect the see the launch of LG G6, Nokia 3, Nokia 5, Nokia P1, Moto G5, and a few other smartphones this year at the MWC 2017.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot