સ્માર્ટફોન જે ભારતમાં લોન્ચ નથી થયા, પરંતુ તેને તમે ખરીદી શકો છો

Posted By: anuj prajapati

જો સ્માર્ટફોનની વાત કરવામાં આવે તો ભારત દરેક સ્માર્ટફોન કંપની માટે ખુબ જ અગત્યનું માર્કેટ છે. મોર્ગન સ્ટેન્ડલી ઘ્વારા વર્ષ 2016 માં જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર ભારત બીજા નંબર ના સ્માર્ટફોન માર્કેટ પ્લેસમાં યુએસ ને ખુબ જ જલ્દી હટાવી દેશે.

સ્માર્ટફોન જે ભારતમાં લોન્ચ નથી થયા, પરંતુ તેને તમે ખરીદી શકો છો

સેમસંગ ગિયર S3 પ્રથમ ઇમ્પ્રેશન: અપીલિંગ ડિઝાઇન અને નવા ફીચર્સ સાથે

ભારતમાં મોટાભાગ ના સ્માર્ટફોન લોન્ચ થાય છે. પરંતુ કેટલાક સ્માર્ટફોન એવા પણ છે જે ભારતમાં લોન્ચ થયા નથી. ઘણા સારા સ્માર્ટફોન મોડેલ છે, જે ભારતમાં ઓફિશ્યિલ લોન્ચ થયા નથી. સારા સમાચાર છે કે ભલે આ સ્માર્ટફોન ભારતમાં ઓફિશ્યિલ લોન્ચ થયા ના હોય પરંતુ તેને તમે સરળતાથી ખરીદી શકો છો.

એલજી વી10

એલજી વી10

કી ફીચર:

 • 5.7 ઇંચ 2560*1440 પિક્સલ કવાડ એચડી કવોન્ટમ ડિસ્પ્લે.
 • કવાડકોર સ્નેપડ્રેગન 820 પ્રોસેસર એડ્રેનો 530 જીપીયુ સાથે.
 • 4 જીબી રેમ
 • 64 જીબી ઇન્ટરનલ મેમરી
 • 2 ટીબી એક્સપેન્ડેબલ મેમરી
 • એન્ડ્રોઇડ 7.0 નોગૅટ
 • 16 મેગાપિક્સલ રિયર કેમેરા, 8 મેગાપિક્સલ સેકન્ડરી રિયર કેમેરા
 • 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 4G LTE, વાઇફાઇ 802.11, બ્લ્યુટૂથ 4.2
 • 3200mAh રિમુવેબલ બેટરી, કવિક ચાર્જ સાથે
 • ખરીદવા માટે અહીં ક્લિક કરો

Click Here To Buy

સેમસંગ ગેલેક્ષી સી7

સેમસંગ ગેલેક્ષી સી7

કી ફીચર:

 • 5.7 ઇંચ 1920*1080 પિક્સલ એચડી અમોલેડ ડિસ્પ્લે.
 • 2GHz ઓક્ટાકોર કવાડકોર સ્નેપડ્રેગન 820 પ્રોસેસર એડ્રેનો 530 જીપીયુ સાથે.
 • 4 જીબી રેમ
 • 32/64 જીબી ઇન્ટરનલ મેમરી
 • 128 જીબી એક્સપેન્ડેબલ મેમરી
 • એન્ડ્રોઇડ 6.0.1 માર્શમેલો
 • હાયબ્રીડ ડ્યુઅલ સિમ
 • 16 મેગાપિક્સલ રિયર કેમેરા ડ્યુઅલ ટોન એલઇડી ફ્લેશ સાથે.
 • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 4G LTE, વાઇફાઇ 802.11, બ્લ્યુટૂથ 4.2
 • 3300mAh રિમુવેબલ બેટરી, કવિક ચાર્જ સાથે
 • ખરીદવા માટે અહીં ક્લિક કરો

Click Here To Buy

શ્યોમી રેડમી 4 પ્રાઈમ

શ્યોમી રેડમી 4 પ્રાઈમ

કી ફીચર:

 • 5 ઇંચ ફુલ એચડી આઇપીએસ ટચ સ્ક્રીન ડિસ્પ્લે.
 • ઓક્ટાકોર કવાડકોર સ્નેપડ્રેગન 625 પ્રોસેસર
 • 3 જીબી રેમ
 • 32 જીબી ઇન્ટરનલ મેમરી
 • હાયબ્રીડ ડ્યુઅલ સિમ
 • 13 મેગાપિક્સલ રિયર કેમેરા ડ્યુઅલ ટોન એલઇડી ફ્લેશ સાથે.
 • 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
 • 4G LTE, વાઇફાઇ 802.11, બ્લ્યુટૂથ 4.2
 • 4100mAh રિમુવેબલ બેટરી, કવિક ચાર્જ સાથે
 • ખરીદવા માટે અહીં ક્લિક કરો

Click Here To Buy

હુવાઈ પી9 લાઈટ

હુવાઈ પી9 લાઈટ

કી ફીચર:

 • 5.2 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે.
 • ઓક્ટાકોર હુવાઈ કિરીન 650 પ્રોસેસર.
 • 2/3 જીબી રેમ
 • 16 જીબી ઇન્ટરનલ મેમરી
 • 128 જીબી એક્સપેન્ડેબલ મેમરી
 • એન્ડ્રોઇડ 6.0.1 માર્શમેલો
 • હાયબ્રીડ ડ્યુઅલ સિમ
 • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે.
 • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 4G LTE, વાઇફાઇ 802.11, બ્લ્યુટૂથ 4.2
 • 3000mAh રિમુવેબલ બેટરી, કવિક ચાર્જ સાથે
 • ખરીદવા માટે અહીં ક્લિક કરો

Click Here To Buy

ઝેડટીઈ નુબિયા ઝેડ11 મેક્સ

ઝેડટીઈ નુબિયા ઝેડ11 મેક્સ

કી ફીચર:

 • 6 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી સુપર અમોલેડ 2.5ડી ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ 3 પ્રોટેક્શન સાથે.
 • ઓક્ટાકોર સ્નેપડ્રેગન 652 પ્રોસેસર
 • 4 જીબી રેમ
 • 64 જીબી ઇન્ટરનલ મેમરી
 • 200 જીબી એક્સપેન્ડેબલ મેમરી
 • એન્ડ્રોઇડ 5.1.1 લોલીપોપ નુબિયા યુઆઈ 3.9.9 સાથે.
 • હાયબ્રીડ ડ્યુઅલ સિમ
 • 16 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે.
 • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 4G LTE, વાઇફાઇ 802.11, બ્લ્યુટૂથ 4.1
 • 4000mAh રિમુવેબલ બેટરી, કવિક ચાર્જ સાથે
 • ખરીદવા માટે અહીં ક્લિક કરો

Click Here To Buy

હુવાઈ મેટ 8

હુવાઈ મેટ 8

કી ફીચર:

 • 6 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે.
 • ઓક્ટાકોર હુવાઈ કિરીન 650 પ્રોસેસર.
 • 3/4 જીબી રેમ
 • 32/64/128 જીબી ઇન્ટરનલ મેમરી
 • એક્સપેન્ડેબલ મેમરી
 • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
 • હાયબ્રીડ ડ્યુઅલ સિમ
 • 13 મેગાપિક્સલ રિયર કેમેરા
 • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 4G LTE, વાઇફાઇ 802.11, બ્લ્યુટૂથ 4.2
 • 4000mAh રિમુવેબલ બેટરી, કવિક ચાર્જ સાથે
 • ખરીદવા માટે અહીં ક્લિક કરો

Click Here To Buy

સેમસંગ ગેલેક્ષી સી5

સેમસંગ ગેલેક્ષી સી5

કી ફીચર:

 • 5.2 ઇંચ 1920*1080 પિક્સલ એચડી અમોલેડ ડિસ્પ્લે.
 • ઓક્ટાકોર સ્નેપડ્રેગન 617 પ્રોસેસર એડ્રેનો 405 જીપીયુ સાથે.
 • 4 જીબી રેમ
 • 32/64 જીબી ઇન્ટરનલ મેમરી
 • 128 જીબી એક્સપેન્ડેબલ મેમરી
 • એન્ડ્રોઇડ 6.0.1 માર્શમેલો
 • હાયબ્રીડ ડ્યુઅલ સિમ
 • 16 મેગાપિક્સલ રિયર કેમેરા ડ્યુઅલ ટોન એલઇડી ફ્લેશ સાથે.
 • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 4G LTE, વાઇફાઇ 802.11, બ્લ્યુટૂથ 4.2
 • 2600mAh બેટરી, કવિક ચાર્જ સાથે
 • ખરીદવા માટે અહીં ક્લિક કરો

Click Here To Buy

હુવાઈ હોનોર 5એ

હુવાઈ હોનોર 5એ

કી ફીચર:

 • 5.5 ઇંચ 1280*720 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે.
 • ઓક્ટાકોર સ્નેપડ્રેગન 617 પ્રોસેસર એડ્રેનો 405 જીપીયુ સાથે.
 • 2 જીબી રેમ
 • 16 જીબી ઇન્ટરનલ મેમરી
 • 128 જીબી એક્સપેન્ડેબલ મેમરી
 • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
 • હાયબ્રીડ ડ્યુઅલ સિમ
 • 13 મેગાપિક્સલ રિયર કેમેરા
 • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 4G LTE, વાઇફાઇ 802.11, બ્લ્યુટૂથ 4.0
 • 3100mAh રિમુવેબલ બેટરી, કવિક ચાર્જ સાથે
 • ખરીદવા માટે અહીં ક્લિક કરો

Click Here To Buy

હુવાઈ મેટ 9

હુવાઈ મેટ 9

કી ફીચર:

 • 5.9 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી 2.5ડી કર્વ ગ્લાસ ડિસ્પ્લે.
 • ઓક્ટાકોર હુવાઈ કિરીન 960 પ્રોસેસર.
 • 4 જીબી રેમ
 • 64 જીબી ઇન્ટરનલ મેમરી
 • 256 જીબી એક્સપેન્ડેબલ મેમરી
 • એન્ડ્રોઇડ 7.0 નોગૅટ
 • હાયબ્રીડ ડ્યુઅલ સિમ
 • 20 મેગાપિક્સલ રિયર કેમેરા, 12 મેગાપિક્સલ સેકન્ડરી રિયર કેમેરા
 • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 4G LTE, વાઇફાઇ 802.11, બ્લ્યુટૂથ 4.2
 • 4000mAh બેટરી, કવિક ચાર્જ સાથે
 • ખરીદવા માટે અહીં ક્લિક કરો

Click Here To Buy

હુવાઈ મેટ 9 લીટ

હુવાઈ મેટ 9 લીટ

કી ફીચર:

 • 5.5 ઇંચ 2560*1440 પિક્સલ એચડી 2.5ડી કર્વ ગ્લાસ ડિસ્પ્લે.
 • ઓક્ટાકોર હુવાઈ કિરીન 960 પ્રોસેસર.
 • 4/6 જીબી રેમ
 • 64/128 જીબી ઇન્ટરનલ મેમરી
 • 256 જીબી એક્સપેન્ડેબલ મેમરી
 • એન્ડ્રોઇડ 7.0 નોગૅટ
 • હાયબ્રીડ ડ્યુઅલ સિમ
 • 20 મેગાપિક્સલ રિયર કેમેરા, 12 મેગાપિક્સલ સેકન્ડરી રિયર કેમેરા
 • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 4G LTE, વાઇફાઇ 802.11, બ્લ્યુટૂથ 4.2
 • 4000mAh બેટરી, કવિક ચાર્જ સાથે
 • ખરીદવા માટે અહીં ક્લિક કરો

Click Here To Buy

English summary
Well, that may not be necessarily true. There are a good number of smartphones that were not officially launched in India. But, the good news is a decent number of these phones can be purchased in the country.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot