સેમસંગ ગેલેક્સી S8 ની અફવાઓ નું રાઉન્ડઅપ: 6GB રેમ, 256GB સ્ટોરેજ, નો ફ્લેટ પેનલ ડિસપ્લે, અને બીજું ઘણું બધું

Posted By: Hitesh Vasavada

અત્યારે સેમસંગ એક ખરાબ સમય માંથી પસાર થઇ રહ્યું છે કેમ કે તેમના ફ્લેગશિપ ફોન ગેલેક્સી નોટ 7 ને અટકાવવો પડ્યો હતો અને 2.5 મિલિયન વૉશિંગ મશીન ને રિકોલ કરવા પડ્યા હતા.

સેમસંગ ગેલેક્સી S8 ની અફવાઓ નું રાઉન્ડઅપ

આવી બધી મુશ્કેલીઓ હોવા છત્તા સેમસંગ અત્યારે પોતાનું પૂરું ધ્યાન પોતાના નવા ફ્લેગશિપ સ્માર્ટફોન ને લોન્ચ કરવા મા લગાવી રહયું છે, કે જેને MWC 2017 માં લોન્ચ કરવા ની યોજનાઓ બનાવવા માં આવી રહી છે.

રિલાયન્સે 50 મિલિયન સબસ્ક્રાઈબરનો આંકડો ખાલી 83 દિવસમાં પૂરો કર્યો

અને ધાર્યા મુજબ તે સ્માર્ટફોન વિષે ઈન્ટરનેટ પર ચારે બાજુ તેના વિષે અફવાઓ બની રહી છે, અને તેમાં આ સ્માર્ટફોન ના અમુક કી ફીચર્સ ને બહાર પાડવા માં આવ્યા છે. તો આવો નજીક થી જાણીએ કે અફવાઓ ને આ સ્માર્ટફોન વિષે શું શું કેહવું છે.

#6GB રેમ અને 256 GB સ્ટોરેજ

#6GB રેમ અને 256 GB સ્ટોરેજ

આ એક તાજેતર માં ટેકટાસ્ટીક દ્વારા સૂચવવા માં આવેલી ખબર છે તે લોકો મુજબ આ ફોન ની અંદર, 6GB રેમ અને 256 GB નો ઇન્ટરનલ સ્ટોરેજ આપવા માં આવશે. એ સારી વાત છે કે સેમસંગ 6GB રેમ આપવા ની યોજનાઓ બનાવી રહ્યું છે કેમ કે તેમનો ગેલેક્સી નોટ 7 પણ 4 GB ની રેમ સાથે બજાર માં મુકવા માં આવેલો હતો.

#સ્નેપડ્રેગન 835 ચિપસેટ દ્વારા સંચાલિત કરવામાં આવશે

#સ્નેપડ્રેગન 835 ચિપસેટ દ્વારા સંચાલિત કરવામાં આવશે

કેટલાક સ્રોતો અનુસાર, સેમસંગ ગેલેક્સી S8 મા હાલ હી માં જ લોન્ચ થયેલ ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 835 ચિપસેટ નો સમાવેશ પણ કરવા માં આવશે. અમુક એવી પણ એફઓ ફરી રહી છે કે, અમુક જગ્યાઓ પર આ ફોન માં કંપની નું એક્ઝીનોસ ચિપસેટ પણ આપવા માં આવશે.

ન્યૂ Android સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

#ફિંગરપ્રિન્ટ સ્કેનર ને ડિસપ્લે સાથે જ જોડી દેવા માં આવશે

#ફિંગરપ્રિન્ટ સ્કેનર ને ડિસપ્લે સાથે જ જોડી દેવા માં આવશે

છેલ્લા મહિના માં ક્ષઓમી એ પોતાનો નવો ફોન mi મિક્સ બેઝલ લેસ ડિસપ્લે ની સાથે લોન્ચ કર્યો હતો, અને એવું લાગી રહ્યું છે કે સેમસંગ ગેલેક્સી S8 સાથે આજ વસ્તુ ને અનુસરસે. સેમસંગ ફિંગરપ્રિન્ટ સેન્સર ને સ્ક્રીન ની સાથે જ જોડી દેવા માટે ની યોજનાઓ બનાવી રહ્યું છે જેના લીધે તેઓ 100% સ્ક્રીન ટુ બોડી રેશિઓ મેળવી શકે. પરંતુ, અત્યારે આ બધી જ એક અફવાઓ છે.

#પ્રેશર સેન્સિટિવ ડિસપ્લે

#પ્રેશર સેન્સિટિવ ડિસપ્લે

અફવાઓ દ્વારા જાણવા મળી રહ્યું છે કે, સેમસંગ ગેલેક્સી S8 માં પ્રેશર સેન્સિટિવ ડિસપ્લે આપવા માં આવશે, કે જેની અંદર IRIS સ્કેનર ને પણ જોડવા મા આવેલ છે, આને આ વખતે પેહલી વાર સેમસંગ ઓન સ્ક્રીન નેવિગેશન બટન ને મુકવા ની યોજનાઓ બનાવી રહ્યું છે.

#ડ્યુઅલ રેર કેમેરા

#ડ્યુઅલ રેર કેમેરા

ડ્યુઅલ કેમેરા એ સ્માર્ટફોન ના મંચ પર એક નવું ધોરણ બનતું જાય છે, તેના લીધે એવું માનવા માં આવી રહ્યું છે કે સેમસંગ ગેલેક્સી S8 મા ડ્યુઅલ રેર કેમેરા આપશે, અને આ કેમેરા ગેલેક્સી S7 કરતા ખુબ જ વધુ સારો અને ઝડપી હશે.

ન્યૂ Android સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Read more about:
English summary
Currently, Samsung is going through a rough patch with the Galaxy Note 7 discontinuation and the recall of 2.5 million washing machines. Albeit all these, Samsung is heavily concentrating on their next flagship- the Galaxy S8, which is scheduled to be released at MWC 2017.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot