સેમસંગ ગેલેક્ષી એસ8, એપલ આઈફોન 7 તરફ, હેડફોન જેક ગાયબ

Posted By: anuj prajapati

એપલ ઘ્વારા નવો આઈફોન 7 લોન્ચ કરવામાં આવ્યો. એપલ આઈફોન 7 અને આઈફોન 7 પ્લસને લોકો તરફથી સારો પ્રતિસાદ ના મળ્યો. એપલે તેમના સ્માર્ટફોનમાં 3.5 એમએમ હેડફોન જેક માટે લોકો તરફથી ઘણી ટીકા પણ સાંભળવી પડી. હવે એવું લાગી રહ્યું છે કે સેમસંગ પણ હવે તે દિશામાં આગળ વધી રહ્યું છે.

સેમસંગ ગેલેક્ષી એસ8, એપલ આઈફોન 7 તરફ, હેડફોન જેક ગાયબ

સેમ મોબાઈલ તરફથી મળતી લેટેસ્ટ માહિતી મુજબ સેમસંગે તેના લેટેસ્ટ સ્માર્ટફોન ગેલેક્ષી એસ8 સ્માર્ટફોનમાંથી ફેમસ હેડફોન હેક હટાવી નાખ્યો છે. તેના બદલે તેમને નવા ફીચરને માર્કેટમાં લઈને આવ્યા છે.

વોડાફોન બધા જ 4જી રિચાર્જ પર ડબલ ડેટા ફાયદો આપી રહ્યું છે.

એક નજર કરી સેમસંગ તેના લેટેસ્ટ સ્માર્ટફોન ગેલેક્ષી એસ8 માં કયા નવા ફીચર લઈને આવી રહ્યું છે..

હેડફોન જેક નથી

હેડફોન જેક નથી

એપલ આઈફોન 7 સ્માર્ટફોનની જેમ જ સેમસંગ પણ તેના લેટેસ્ટ ગેલેક્ષી એસ8 સ્માર્ટફોનમાંથી હેડફોન જેક હટાવી નાખ્યો છે. જેનો મતલબ છે કે સમસંગ ગેલેક્ષી એસ8 સ્માર્ટફોન મોટી બેટરી સાથે સ્લિમ ડિઝાઇનમાં આવી શકે છે.

नए स्मार्टफोन की बेस्ट ऑनलाइन डील्स के लिए यहाँ क्लिक करें

ગેલેક્ષી એસ8 સ્માર્ટફોનમાં 2K ડિસ્પ્લે પરંતુ સારી સ્ક્રીન કવોલિટી

ગેલેક્ષી એસ8 સ્માર્ટફોનમાં 2K ડિસ્પ્લે પરંતુ સારી સ્ક્રીન કવોલિટી

પહેલા એવી માહિતી મળતી હતી કે સેમસંગ ગેલેક્ષી એસ8 સ્માર્ટફોનમાં 4K ડિસ્પ્લે આવશે. પરંતુ સેમ મોબાઈલ તરફથી મળતી માહિતી મુજબ આ સ્માર્ટફોનમાં 2K ડિસ્પ્લે પરંતુ સારી સ્ક્રીન કવોલિટી સાથે આવશે.

ગેલેક્ષી એસ8 સ્માર્ટફોનમાં ઇમેજ કવોલિટી શાર્પ અને બેટર હશે. ગેલેક્ષી એસ8 સ્માર્ટફોન સ્ટાન્ડર્ડ આરજીબી અરેન્જમેન્ટ સાથે આવશે.

હાયર સ્ક્રીન ટુ બોડી રેસિયો

હાયર સ્ક્રીન ટુ બોડી રેસિયો

સેમ મોબાઈલ તરફથી મળતી માહિતી મુજબ સેમસંગ ગેલેક્ષી એસ8 સ્માર્ટફોનમાં હાયર સ્ક્રીન ટુ બોડી રેસિયો એટલે કે આ સ્માર્ટફોનમાં બિઝલલેસ ડિસ્પ્લે ફીચર છે.

બાય બાય ફિઝિકલ હોમ બટન

બાય બાય ફિઝિકલ હોમ બટન

રિપોર્ટ મુજબ સેમસંગ કંપની તેના લેટેસ્ટ સ્માર્ટફોનમાં ફિઝિકલ હોમ બટન પણ હટાવી રહ્યા છે. તેના બદલે તેને ફોન ડિસ્પ્લેમાં એમ્બેડ કરવામાં આવશે. માહિતી એવી પણ આવી રહી છે કે કંપનીનો પહેલો સ્માર્ટફોન ઓપ્ટિકલ ફિંગરપ્રિન્ટ રેકોગ્નેશન સાથે આવશે.

બીજા ફીચર

બીજા ફીચર

મળતી માહિતી મુજબ સેમસંગ ગેલેક્ષી એસ8 સ્માર્ટફોન બે સાઈઝ વેરિયંટમાં આવશે. 5.5 ઇંચ અને 6.2 ઇંચ, બંને કર્વ ડિઝાઇન સાથે આવશે. આ સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 835 ચિપસેટ સાથે આવશે.

नए स्मार्टफोन की बेस्ट ऑनलाइन डील्स के लिए यहाँ क्लिक करें

English summary
A fresh report from SamMobile suggests that Samsung may get rid of the headphone jack on its much-awaited Galaxy S8. Doing so will allow the company to introduce new features thereby allowing it to differentiate from its counterparts.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot