Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
સેમસંગ ગેલેક્ષી જે3 પ્રો, 8490 રૂપિયામાં ઉપલબ્ધ, બીજા સ્માર્ટફોન માટે ખતરો
સેમસંગ ઘ્વારા તેમનો લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન સેમસંગ ગેલેક્ષી જે3 પ્રો વિશે જાહેરાત કરવામાં આવી છે.
સેમસંગ ઘ્વારા તેમનો લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન સેમસંગ ગેલેક્ષી જે3 પ્રો વિશે જાહેરાત કરવામાં આવી છે. આ સ્માર્ટફોનની કિંમત 8490 રૂપિયા રાખવામાં આવી છે. આ સ્માર્ટફોન પેટીએમ પર ઉપલબ્ધ છે અને તેમાં ઘણા રસપ્રદ ફીચર આપવામાં આવ્યા છે.
આ સ્માર્ટફોનની ખાસ વાત તેમાં આપવામાં આવેલું અલ્ટ્રા ડેટા સેવિંગ મોડ છે. જેના ઘ્વારા યુઝર તેમના 50 ટકા ડેટા બચાવી શકે છે. એટલું જ નહીં પરંતુ તેમાં એસ બાઈક મોડ પણ આપવામાં આવ્યું છે. આ ફીચર તમને ઘણા હાઈ એન્ડ સ્માર્ટફોનમાં જોવા મળે છે.
હવે જો ફીચર વિશે વાત કરવામાં આવે તો સેમસંગ ગેલેક્ષી જે3 પ્રો સ્માર્ટફોનમાં 5 ઇંચ એચડી 1280*720 પિક્સલ સુપર અમોલેડ ડિસ્પ્લે, 1.5GHz કવાડકોર પ્રોસેસર, 2 જીબી રેમ, 16 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. જેને તમે માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી વધારી શકો છો.
આ સ્માર્ટફોનમાં 8 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે અને 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. હવે જો કનેક્ટિવિટી વિશે વાત કરવામાં આવે તો આ ડ્યુઅલ સિમ સ્માર્ટફોનમાં 4G LTE, વાઇફાઇ 802.11, બ્લ્યુટૂથ 4.1, જીપીએસ, અને માઇક્રો યુએસબી પોર્ટ આપવામાં આવ્યું છે.
સેનસુઇ હોરિઝોન 1 સ્માર્ટફોન 3999 રૂપિયામાં લોન્ચ
આ સ્માર્ટફોન એક સારો બજેટ સ્માર્ટફોન દેખાઈ રહ્યો છે, જે ઘણા સ્માર્ટફોનને જોરદાર ટક્કર આપી શકે છે. તો એક નજર કરો એવા સ્માર્ટફોન પર જેમને આ સ્માર્ટફોન ઘ્વારા ખતરો લાગી શકે છે.

મોટોરોલા મોટો જી5
ફીચર
- 5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ 3 પ્રોટેક્શન સાથે
- 1.4GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 430 પ્રોસેસર એડ્રેનો 505 જીપીયુ સાથે
- 3 જીબી રેમ
- 16 જીબી ઇન્ટરનલ મેમરી
- માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી મેમરી વધારી શકાય છે
- એન્ડ્રોઇડ 7.0 નોગૅટ
- ડ્યુઅલ સિમ
- 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
- 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
- ફિંગરપ્રિન્ટ સેન્સર
- 4G VoLTE
- 2800mAh બેટરી
- 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
- 1.3GHz ઓક્ટાકોર મીડિયા ટેક પ્રોસેસર
- 3 જીબી રેમ
- 32 જીબી ઇન્ટરનલ મેમરી
- માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી મેમરી વધારી શકાય છે
- એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
- ડ્યુઅલ સિમ
- 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
- 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
- 4G LTE
- 3100mAh બેટરી
- 5 ઇંચ 960*540 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
- 1.4GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 425 પ્રોસેસર એડ્રેનો 308 જીપીયુ સાથે
- 2 જીબી રેમ
- 16 જીબી ઇન્ટરનલ મેમરી
- માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 256 જીબી સુધી મેમરી વધારી શકાય છે
- એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
- ડ્યુઅલ સિમ
- 8 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
- 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
- 4G VoLTE
- 2500mAh બેટરી
- 5 ઇંચ 1280*720 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ 4 પ્રોટેક્શન સાથે
- 1.2GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 410 પ્રોસેસર એડ્રેનો 308 જીપીયુ સાથે
- 2 જીબી રેમ
- 16 જીબી ઇન્ટરનલ મેમરી
- માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી મેમરી વધારી શકાય છે
- એન્ડ્રોઇડ 5.1 લોલીપોપ
- ડ્યુઅલ સિમ
- 8 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
- 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
- 4G LTE
- 2630mAh બેટરી
- 5 ઇંચ 1280*720 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
- 1GHz કવાડકોર મીડિયા ટેક પ્રોસેસર
- 3 જીબી રેમ
- 16 જીબી ઇન્ટરનલ મેમરી
- માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા મેમરી વધારી શકાય છે
- એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
- ડ્યુઅલ સિમ
- 13 મેગાપિક્સલ રિયર કેમેરા
- 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
- ફિંગરપ્રિન્ટ સેન્સર
- 4G VoLTE
- 2600mAh બેટરી
- 5 ઇંચ 960*540 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
- 1.2GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 410 પ્રોસેસર એડ્રેનો 306 જીપીયુ સાથે
- 2 જીબી રેમ
- 16 જીબી ઇન્ટરનલ મેમરી
- માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી મેમરી વધારી શકાય છે
- એન્ડ્રોઇડ 5.1 લોલીપોપ
- ડ્યુઅલ સિમ
- 8 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
- 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
- 4G LTE
- 2350mAh બેટરી
- 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
- ઓક્ટાકોર કિરીન 655 પ્રોસેસર
- 3/4 જીબી રેમ
- 32/64 જીબી ઇન્ટરનલ મેમરી
- માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી મેમરી વધારી શકાય છે
- એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
- ડ્યુઅલ સિમ
- 12 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
- 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
- ફિંગરપ્રિન્ટ સેન્સર
- 4G VoLTE
- 3340mAh બેટરી
- 5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
- ઓક્ટાકોર સ્નેપડ્રેગન 430 પ્રોસેસર એડ્રેનો 505 જીપીયુ સાથે
- 3 જીબી રેમ
- 32 જીબી ઇન્ટરનલ મેમરી
- માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા મેમરી વધારી શકાય છે
- એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
- ડ્યુઅલ સિમ
- 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
- 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
- ફિંગરપ્રિન્ટ સેન્સર
- 4G VoLTE
- 4000mAh બેટરી
- 5 ઇંચ 1280*720 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
- 1.3GHz કવાડકોર મીડિયા ટેક પ્રોસેસર
- 2 જીબી રેમ
- 16 જીબી ઇન્ટરનલ મેમરી
- માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી મેમરી વધારી શકાય છે
- એન્ડ્રોઇડ 6.0 માર્શેમેલો
- ડ્યુઅલ સિમ
- 8 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
- 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
- 4G LTE
- 2650mAh બેટરી
- 5.3 ઇંચ 1280*720 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
- 1.5GHz ઓક્ટાકોર મીડિયા ટેક પ્રોસેસર
- 2 જીબી રેમ
- 16 જીબી ઇન્ટરનલ મેમરી
- માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 2 ટીબી સુધી મેમરી વધારી શકાય છે
- એન્ડ્રોઇડ 7.0 નોગૅટ
- ડ્યુઅલ સિમ
- 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
- 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
- 4G VoLTE
- 2800mAh બેટરી

ઝોપો ફ્લેશ એક્સ પ્લસ
ફીચર

વિવો વાય53
ફીચર

ઓપ્પો એ37
ફીચર

કૂલપેડ નોટ 5 લાઈટ
ફીચર

વિવો Y51L
ફીચર

હોનોર 6X
ફીચર

લેનોવો કે6 પાવર
ફીચર

લાવા ઝેડ10
ફીચર

એલજી K10 2017
ફીચર
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470



Click it and Unblock the Notifications