વર્ષ 2016 માં લોન્ચ થયેલા ટોપ 10 હાઈ એન્ડ સ્માર્ટફોન

Posted By: anuj prajapati

ભારતમાં એન્ટ્રી લેવલ અને મિડ રેન્જ લેવલના સ્માર્ટફોન ઘણા જ ફેમસ છે. હાઈ એન્ડ લેવલના સ્માર્ટફોન પણ કેટલાક ચોક્કસ વર્ગના લોકો માટેની પસંદ છે.

વર્ષ 2016 માં લોન્ચ થયેલા ટોપ 10 હાઈ એન્ડ સ્માર્ટફોન

આપને જણાવી દઈએ કે આ એક પ્રીમિયમ અને હાઈ એન્ડ સ્માર્ટફોન છે. જે એડવાન્સ સોફ્ટવેર ફીચર, સુંદર ડિઝાઇન, અધભુત હાર્ડવેર અને આકર્ષિત લૂક સાથે આવે છે. આ સ્માર્ટફોનની કિંમત પણ ખુબ જ વધારે હોય છે.

એરટેલ પેમેન્ટ બેન્કમાં સેવિંગ એકાઉન્ટ ખોલતા પહેલા, આટલું જાણો

જો તમારું બજેટ ઓછું ના હોય અને તમે સારા એવા પૈસા સ્માર્ટફોન પાછળ ખર્ચ કરી શકતા હોવ તો આ સ્માર્ટફોનને એકવાર તો ચોક્કસ વાપરવો જોઈએ. તો એક નજર કરો વર્ષ 2016 માં લોન્ચ થયેલા ટોપ 10 હાઈ એન્ડ સ્માર્ટફોન પર...

ગૂગલ પિક્સલ એકક્ષએલ

ગૂગલ પિક્સલ એકક્ષએલ

કિંમત 67,000 Rs

ખરીદવા માટે અહીં ક્લિક કરો

અગત્યના ફીચર

 • 5.5 ઈંચ અમોલેડ ડિસ્પ્લે
 • 2.15GHz સ્નેપડ્રેગન 821 કવાર્ડકોર પ્રોસેસર
 • 4 જીબી રેમ સાથે 32/128 રોમ
 • 12 એમબી કેમેરા એલઇડી ફ્લેશ સાથે
 • 8 એમબી ફ્રન્ટ કેમેરો
 • સિંગલ નેનો સિમ
 • યુએસબી ટાઈપ સી
 • 4જી વોલ્ટ/ બ્લ્યુટૂથ
 • 3450 MAh બેટરી
એપલ આઈફોન 7

એપલ આઈફોન 7

કિંમત 57,499 Rs

ખરીદવા માટે અહીં ક્લિક કરો

અગત્યના ફીચર

 • 4.7 ઇંચ રેટિના એચડી ડિસ્પ્લે 3ડી ટચ સાથે
 • કવાર્ડકોર એપલ એ10 ફયુઝન પ્રોસેસર
 • ફોર્સ ટચ ટેક્નોલોજી
 • 2 જીબી રેમ સાથે 32/128/256 જીબી રોમ
 • ડ્યુઅલ 12 એમબી કેમેરા ઓઆઇએસ સાથે
 • 7 એમબી ફ્રન્ટ કેમેરો
 • બ્લ્યુટૂથ 4.2
 • પાણી અને ડસ્ટ પ્રતિરોધક
સેમસંગ ગેલેક્ષી એસ 7

સેમસંગ ગેલેક્ષી એસ 7

કિંમત 43,400 Rs

ખરીદવા માટે અહીં ક્લિક કરો

અગત્યના ફીચર

 • 5.1 ઈંચ અમોલેડ ડિસ્પ્લે
 • ઓક્ટાકોર પ્રોસેસર
 • 4GB LPDDR4 રેમ
 • 32/63 જીબી ઇન્ટરનલ મેમરી
 • 200 જીબી એક્સપેન્ડેબલ મેમરી
 • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
 • હાયબ્રીડ સિમ
 • 12 એમબી કેમેરા એલઇડી ફ્લેશ સાથે
 • 5 એમબી ફ્રન્ટ કેમેરો
 • હીટ રેટ સેન્સર, ફિંગરપ્રિન્ટ સેન્સર
 • બ્લ્યુટૂથ 4.2
 • 3000mAh બેટરી, વાયર અને વાયર લેસ બંનેમાં ઝડપી ચાર્જિંગ
સેમસંગ ગેલેક્ષી એસ 7 એજ

સેમસંગ ગેલેક્ષી એસ 7 એજ

કિંમત 43,275 Rs

ખરીદવા માટે અહીં ક્લિક કરો

અગત્યના ફીચર

 • 5.5 ઈંચ અમોલેડ ડિસ્પ્લે
 • ઓક્ટાકોર પ્રોસેસર
 • 4GB LPDDR4 રેમ
 • 32/64 જીબી ઇન્ટરનલ મેમરી
 • 200 જીબી એક્સપેન્ડેબલ મેમરી
 • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
 • હાયબ્રીડ સિમ
 • 12 એમબી કેમેરા એલઇડી ફ્લેશ સાથે
 • 5 એમબી ફ્રન્ટ કેમેરો
 • હીટ રેટ સેન્સર, ફિંગરપ્રિન્ટ સેન્સર
 • બ્લ્યુટૂથ 4.2
 • 3600mAh બેટરી, વાયર અને વાયર લેસ બંનેમાં ઝડપી ચાર્જિંગ
એપલ આઈફોન 7 પ્લસ

એપલ આઈફોન 7 પ્લસ

કિંમત 68,999 Rs

ખરીદવા માટે અહીં ક્લિક કરો

અગત્યના ફીચર

 • 5.5 ઇંચ આઇપીએસ 401 પીપીઆઈ ડિસ્પ્લે
 • કવાર્ડકોર એપલ એ10 ફયુઝન 64 બીટ પ્રોસેસર
 • 3 જીબી રેમ
 • 128 અને 256 જીબી સ્ટોરેજ ઓપશન
 • આઇઓએસ 10
 • પાણી અને ડસ્ટ પ્રતિરોધક
 • 12 એમબી વાઈડ એંગલ અને ટેલિફોટો કેમેરા
 • 7 એમબી ફ્રન્ટ કેમેરો
 • ફિંગરપ્રિન્ટ સેન્સર, સ્ટીરિયો સ્પીકર
 • બ્લ્યુટૂથ 4.2
 • 2900mAh બેટરી
એલજી જી5

એલજી જી5

કિંમત 32,999 Rs

ખરીદવા માટે અહીં ક્લિક કરો

અગત્યના ફીચર

 • 5.3 ઇંચ કવાર્ડ એચડી ડિસ્પ્લે, 3ડી આર્ક ગ્લાસ
 • કવાર્ડકોર સ્નેપડ્રેગન 820 64 બીટ પ્રોસેસર
 • 4 જીબી રેમ
 • 32 જીબી ઇન્ટરનલ મેમરી
 • 2TB એક્સપેન્ડેબલ મેમરી
 • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
 • હાયબ્રીડ સિમ
 • 16 એમબી કેમેરા
 • 8 એમબી ફ્રન્ટ કેમેરો
 • ફિંગરપ્રિન્ટ સેન્સર, ઇન્ફ્રારેડ સેન્સર
 • બ્લ્યુટૂથ 4.2
 • 2800mAh બેટરી, ક્યુઅલકોમ ક્વિક ચાર્જ 3.0 સાથે
ગૂગલ પિક્સલ

ગૂગલ પિક્સલ

કિંમત 54,156 Rs

ખરીદવા માટે અહીં ક્લિક કરો

અગત્યના ફીચર

 • 5 ઈંચ અમોલેડ ડિસ્પ્લે, ગોરીલા ગ્લાસ પ્રોટેકશન સાથે
 • 2.15GHz સ્નેપડ્રેગન 821 કવાર્ડકોર પ્રોસેસર
 • 4 જીબી રેમ
 • 32/128 જીબી ઇન્ટરનલ મેમરી
 • 12.3 એમબી કેમેરા એલઇડી ફ્લેશ સાથે
 • 8 એમબી ફ્રન્ટ કેમેરો
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 4જી વોલ્ટ/ બ્લ્યુટૂથ 4.2
 • 2770 MAh બેટરી
સોની એક્સપેરિયા એક્ક્ષઝેડ

સોની એક્સપેરિયા એક્ક્ષઝેડ

કિંમત 49,295 Rs

ખરીદવા માટે અહીં ક્લિક કરો

અગત્યના ફીચર

 • 5 ઈંચ ડિસ્પ્લે, ગોરીલા ગ્લાસ પ્રોટેકશન સાથે
 • કવાર્ડકોર સ્નેપડ્રેગન 820 64 બીટ પ્રોસેસર
 • 3 જીબી રેમ
 • 32/128 જીબી ઇન્ટરનલ મેમરી
 • 256 જીબી એક્સપેન્ડેબલ મેમરી
 • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
 • ડ્યુઅલ સિમ
 • પાણી અને ડસ્ટ પ્રતિરોધક
 • 23 એમબી કેમેરા એક્સમોસ આરએસ સેન્સર
 • 13 એમબી ફ્રન્ટ કેમેરો
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 2900 MAh બેટરી

હુવાઈ પી9

હુવાઈ પી9

કિંમત 39,999 Rs

ખરીદવા માટે અહીં ક્લિક કરો

અગત્યના ફીચર

 • 5.2 ઈંચ એચડી અમોલેડ કર્વ ગ્લાસ ડિસ્પ્લે
 • ઓક્ટાકોર કિરીન 955 પ્રોસેસર
 • 3 જીબી રેમ 32 જીબી સ્ટોરેજ
 • 4 જીબી રેમ 64 જીબી સ્ટોરેજ
 • 128 જીબી એક્સપેન્ડેબલ મેમરી
 • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
 • હાયબ્રીડ ડ્યુઅલ સિમ
 • 12 એમબી ડ્યુઅલ કેમેરા
 • 8 એમબી ફ્રન્ટ કેમેરો
 • ફિંગરપ્રિન્ટ સેન્સર, ઇન્ફ્રારેડ સેન્સર
 • બ્લ્યુટૂથ 4.2
 • 3000mAh બેટરી, ઝડપી ચાર્જિંગ
સોની એક્સપેરિયા ઝેડ 5 પ્રીમિયમ ડ્યુઅલ

સોની એક્સપેરિયા ઝેડ 5 પ્રીમિયમ ડ્યુઅલ

કિંમત 41,299 Rs

ખરીદવા માટે અહીં ક્લિક કરો

અગત્યના ફીચર

 • 5.5 ઇંચ 4K ડિસ્પ્લે
 • કવાર્ડકોર સ્નેપડ્રેગન 820 64 બીટ પ્રોસેસર
 • 3 જીબી રેમ
 • 23 એમબી કેમેરો ઓટો ફોકસ સાથે
 • 5.1 એમબી ફ્રન્ટ કેમેરો
 • ડ્યુઅલ નેનો સિમ
 • બ્લ્યુટૂથ 4.1
 • પાણી અને ડસ્ટ પ્રતિરોધક
 • 3430 MAh બેટરી
Read more about:
English summary
In case, you don't have a tight budget and want to experience this great user experience, you can get your hands laid on one of the premium or high-end smartphones in the market. You can take a look at the best high-end smartphones that have been launched in India this year from below.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot