આ કારણો તમને તમારો એન્ડ્રોઇડ સ્માર્ટફોન રુટ કરવા માટે પ્રેરિત કરશે.

એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝર તેમનો સ્માર્ટફોન રૂટિંગ કરી રહ્યા છે. જો તમને આશ્રર્ય થતું હોય કે આખરે આ રૂટિંગ શબ્ધ છે શુ?

By Anuj Prajapati
|

એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝર તેમનો સ્માર્ટફોન રૂટિંગ કરી રહ્યા છે. જો તમને આશ્રર્ય થતું હોય કે આખરે આ રૂટિંગ શબ્ધ છે શુ? તો અમે તમને જણાવી દઈએ કે આ એક પ્રોસેસ છે જેમાં તમે તમારી ડિવાઈઝ માટે રુટ કરવાની પરવાનગી આપો છો. રુટ થઇ ચુકેલો સ્માર્ટફોન તમને વધારાના ફીચર જે પહેલા તમને મળ્યા ના હતા તેનો ઉપયોગ કરી શકો છો.

આ કારણો તમને તમારો એન્ડ્રોઇડ સ્માર્ટફોન રુટ કરવા માટે પ્રેરિત કરશે.

એન્ડ્રોઇડ સ્માર્ટફોનને રુટ કરવાની ઘણી ટેક્નિક છે. જો તમે તમારો સ્માર્ટફોન રુટ કરો તે પહેલા તમારે કેટલીક માહિતી જાણી લેવી જોઈએ. જો તમે સ્માર્ટફોન રુટ કરો છો, તો તમને કેટલીક સુવિધા નથી પણ મળતી જેવી કે સ્માર્ટફોન સાથે આવતી તેની વોરંટી.

ZTE બ્લેડ વી8 ડ્યુઅલ કેમેરા સાથે, સમય પહેલા જ થયો લીક

જો તમે તમારો સ્માર્ટફોન રુટ કરી રહ્યા છો. તો અહીં અમે તમને કેટલાક કારણો જણાવીશુ, જે તમને સ્માર્ટફોન રુટ કરવા માટે પ્રેરિત ચોક્કસ કરશે. તો એક નજર જરૂર કરો...

ડીલીટ બ્લોટવેર

ડીલીટ બ્લોટવેર

એન્ડ્રોઇડ સ્માર્ટફોન મોટેભાગે પ્રિઇન્સ્ટોલ એપ જેને બ્લોટવેર તરીકે ઓળખાઈ છે, તેની સાથે આવે છે. આ બધી જ એપમાં કેટલીક એપ કામની હોય છે, જયારે બીજી ઘણી એપ ખાલી તમારા સ્માર્ટફોનમાં જગ્યા જ રોકે છે. બ્લોટવેર ની સૌથી મોટી મુસીબત છે કે તમે આ એપને અનઇન્સ્ટોલ નથી કરી શકતા. ખરેખર માં પ્રિઇન્સ્ટોલ એપ મુસીબત નથી, પરંતુ તેને બાદમાં ડીલીટ ના કરી શકવું ખુબ જ અકળાવે તેવું છે. રૂટિંગ તમને બ્લોટવેર ડીલીટ કરવાની સુવિધા આપે છે.

બેટરી લાઈફ વધારે છે

બેટરી લાઈફ વધારે છે

એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં બેટરી લાઈફ ની ઘણી જ મુસીબત છે. ઘણી એપ છે, જે તમને બેટરી લાઈફ મેનેજ કરવામાં મદદ કરે છે. સ્માર્ટફોનને રૂટિંગ કરવાથી તમે એનર્જી બચાવી શકો છો અને તમારા સ્માર્ટફોનની બેટરી લાઈફ પણ વધારી શકો છો.

બધાનું બેકઅપ

બધાનું બેકઅપ

તમારા સ્માર્ટફોન ડેટાનું બેકઅપ આપણે પહેલાથી જ રાખી લેવું જોઈએ. પરંતુ રૂટિંગ તમને તમારા સ્માર્ટફોનમાં લગભગ બધી જ વસ્તુનું બેકઅપ લેવાની સુવિધા આપે છે. તમે બધા જ ડેટા અને એપનું બેકઅપ લઇ શકો છો.

ઓવરક્લોક પ્રોસેસ

ઓવરક્લોક પ્રોસેસ

રૂટિંગ ઘ્વારા બેટરી લાઈફ વધારવા માટે તમે ક્લોક ફ્રીક્વન્સી ઓછી કરી શકો છો. તમે ઓવર ક્લોક પ્રોસેસ પણ કરી શકો છો. ઓવરહિટિંગ થી તમારો સ્માર્ટફોન ખરાબ થઇ શકે છે જેને તમે બચાવી શકો છો.

ડીલીટ થઇ ચૂકેલા ફોટો પાછા મેળવી શકો છો.

ડીલીટ થઇ ચૂકેલા ફોટો પાછા મેળવી શકો છો.

રૂટિંગ પ્રોસેસ ઘ્વારા તમે તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ડીલીટ થઇ ચૂકેલા ફોટા પણ પાછા મેળવી શકો છો. જેના ઘ્વારા તમે ભૂલથી ડીલીટ થઇ ચુકેલી ખાસ મેમરી પાછી મેળવી શકો છો.

ઇન્સ્ટોલ કસ્ટમ રોમ

ઇન્સ્ટોલ કસ્ટમ રોમ

ઇન્સ્ટોલ કસ્ટમ રોમ એન્ડ્રોઇડ યુઝરને ઘણી આઝાદી આપે છે. ડિવાઈઝ રુટ કરવાનું સૌથી મોટું કારણ કસ્ટમ રોમ પણ છે. જે સ્માર્ટફોન ડિવાઈઝમાં ઓફિશ્યિલ ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ આવતી ના હોય તેમના માટે આ બેસ્ટ ઓપશન છે.

સ્ટોરેજ કેપિસિટી વધારે છે

સ્ટોરેજ કેપિસિટી વધારે છે

જો તમારે વધારે સ્ટોરેજ કેપિસિટી જોઈતી હોય તો તમારે માઇક્રો એસડી કાર્ડનો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ બધા જ સ્માર્ટફોન એક્સટર્નલ મેમરી કાર્ડ સપોર્ટ સાથે આવતા નથી. તેવી હાલતમાં રૂટિંગ સ્માર્ટફોન બેસ્ટ ઓપશન બને છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

Read more about:
English summary
If you are confused that you should root your Android smartphone or not, these reasons will convince you to do so.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X