Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
કેટલાક યાદગાર નોકિયા ફોન, જેને તમે હજુ પણ ભારતમાં ખરીદી શકો છો
અત્યારે ભાગ્યે કોઈ નોકિયા ફોન ઉપયોગ કરતુ હશે. પરંતુ બ્રાન્ડ નામ આજે પણ ખુબ જ ફેમસ છે. નોકિયા કંપની પાસે ખુબ જ સારો ફેન બેઝ છે.
અત્યારે ભાગ્યે કોઈ નોકિયા ફોન ઉપયોગ કરતુ હશે. પરંતુ બ્રાન્ડ નામ આજે પણ ખુબ જ ફેમસ છે. નોકિયા કંપની પાસે ખુબ જ સારો ફેન બેઝ છે. નોકિયા ઘ્વારા હાલમાં જ નોકિયા 3, નોકિયા 5, નોકિયા 6 અને નોકિયા 3310 ફોન લોન્ચ વિશે જાહેરાત કરવામાં આવી છે. આ નવા સ્માર્ટફોન લોન્ચની સાથે નોકિયા પાસે હજુ પણ કેટલાક આઇકોનિક ફોન છે. જેનો જાદુ હજુ પણ લોકોના દિમાગમાં કાયમ છે.

મોબાઈલ માર્કેટ દિવસે ને દિવસે ખુબ જ વધી રહ્યું છે. નવા નવા સ્માર્ટફોન અલગ અલગ કિંમતમાં મળી રહ્યા છે. અમે અહીં કેટલાક ક્લાસિક નોકિયા ફોન વિશે જણાવવા જઈ રહ્યા છે, જેને તમે ખરીદી શકો છો. અહીં જે ફોન વિશે વાત કરવામાં આવી રહી છે તે નોકિયા ઘ્વારા લોન્ચ કરવામાં આવેલા ક્લાસિક મોડેલ છે જેને ભૂલી શકાય તેવા નથી.
નોકિયા 3310 ફરી લોન્ચ, ઈન્ટરનેટ પર કંઈક આવો મળ્યો પ્રતિસાદ
આ નોકિયા ફોન તમે કેટલાક ઓનલાઇન સ્ટોર પરથી ખરીદી શકો છો, જે ઉપયોગ કરેલી વસ્તુઓ વેચતું હોય. તો જાણો આવા જ કેટલાક મોબાઈલ વિશે...

રીસ્ટોર નોકિયા N73
ફીચર
- 2.4 ઇંચ ટીએફટી સ્ક્રીન
- 220 MHz ડ્યુઅલ એઆરએમ 9 સીપીયુ
- સિમ્બિયન ઓએસ
- 3.15 મેગાપિક્સલ કેમેરા
- વીજીએ વીડિયોકોલ કેમેરા
- રિમુવેબલ 1100mAh બેટરી
- 95*65 પિક્સલ, 4 લાઈન ડિસ્પ્લે
- સ્નેક 2 અને સ્પેસ ઈમ્પૅક્ટ ગેમ
- ફ્લેશલાઈટ
- રિમુવેબલ 850mAh બેટરી
- 1.4 ઇંચ ડિસ્પ્લે
- સ્નેક, ડાઇસ, ક્રિકેટ કપ ગેમ
- 4 એમબી ઇન્ટરનલ મેમરી
- રિમુવેબલ 900mAh બેટરી
- 3.2 ઇંચ ટીએસટી ટચસ્ક્રીન
- સિમ્બિયન ઓએસ
- 128 એમબી રેમ
- 81 એમબી ઇન્ટરનલ મેમરી
- 3.15 મેગાપિક્સલ કેમેરા
- રિમુવેબલ 1320mAh બેટરી
- 2.36 ઇંચ ટીએફટી સ્ક્રીન
- સિમ્બિયન ઓએસ
- 3.15 મેગાપિક્સલ કેમેરા
- વીડિયો કોલ કેમેરા
- રિમુવેબલ 1500mAh બેટરી

રીસ્ટોર નોકિયા 1100 મોબાઈલ
ફીચર

રીસ્ટોર નોકિયા 1600
ફીચર

રીસ્ટોર નોકિયા 5800 એક્સપ્રેસ મ્યુઝિક
ફીચર

નોકિયા E71
ફીચર
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications