વનપ્લસ 3ટી ભારતમાં 29,999 રૂપિયામાં ઉપલબ્ધ, જાણો તેના જેવા જ સ્માર્ટફોન

વનપ્લસ કંપની ઘ્વારા હાલમાં જ વનપ્લસ 3ટી સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે. કંપનીએ બે વૅરિયંટ માં વનપ્લસ 3ટી સ્માર્ટફોન લોન્ચ કર્યા છે.

By Anuj Prajapati
|

વનપ્લસ કંપની ઘ્વારા હાલમાં જ વનપ્લસ 3ટી સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે. કંપનીએ બે વૅરિયંટ માં વનપ્લસ 3ટી સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. વનપ્લસ 3ટી 64 જીબી વેરિયંટ સ્માર્ટફોનની કિંમત 29,999 જયારે 128 જીબી વેરિયંટ સ્માર્ટફોનની કિંમત 34,999 રાખવામાં આવી છે.

વનપ્લસ 3ટી ભારતમાં 29,999 રૂપિયામાં ઉપલબ્ધ

બંને વૅરિયંટ સ્માર્ટફોન તમને અમેઝોન પર સરળતાથી મળી જશે. વનપ્લસ 3ટી સ્માર્ટફોનમાં કેટલાક અપગ્રેડ વેરિયંટ છે. જેમાં વધારે સારા ફીચર આપવામાં આવ્યા છે જે તેને ખરીદવા માટે સારો સ્માર્ટફોન બનાવે છે.

ઉંબર હવે નિયમોનું પાલન નહીં કરનાર યુઝરને બેન કરી દેશે.

વનપ્લસ 3ટી સ્માર્ટફોનની વાત કરવામાં આવે તો તેમાં 5.5 ઇંચ એફએચડી 1080 પિક્સલ ડિસ્પ્લે, 16 મેગાપિક્સલનો રિયર કેમેરો અને સેલ્ફી લવર માટે 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે.

વનપ્લસ 3ટી ભારતમાં 29,999 રૂપિયામાં ઉપલબ્ધ

આ સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 821 ચિપસેટ પ્રોસેસર, તેની સાથે 6 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. આ ડિવાઈઝ એન્ડ્રોઇડ 6.0.1 માર્શમેલો સાથે ઓક્સિજન ઓએસ પર પણ ચાલે છે.

વનપ્લસ 3ટી ભારતમાં 29,999 રૂપિયામાં ઉપલબ્ધ

અહીં અમે એવા સ્માર્ટફોનનું લિસ્ટ લઈને આવી રહ્યા છે જે વનપ્લસ 3ટી ને ટક્કર આપી શકે અથવા તો તેનો સારો ઓપશન બની શકે છે.

હોનોર 8

હોનોર 8

કિંમત 27,245

ફીચર:

  • 5.2 ઇંચ ફુલ એચડી 2.5 ડી કર્વ ગ્લાસ ડિસ્પ્લે
  • ઓક્ટાકોર કિરીન 950 પ્રોસેસર
  • 3 જીબી રેમ 32 જીબી સ્ટોરેજ
  • 4 જીબી રેમ 32/64 જીબી સ્ટોરેજ
  • 128 જીબી એક્સપેન્ડેબલ મેમરી
  • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
  • હાયબ્રીડ ડ્યુઅલ સિમ
  • 12 એમબી ડ્યુઅલ કેમેરા
  • 8 એમબી ફ્રન્ટ કેમેરો
  • ફિંગરપ્રિન્ટ સેન્સર, ઇન્ફ્રારેડ સેન્સર
  • બ્લ્યુટૂથ 4.2
  • 3000mAh બેટરી, ઝડપી ચાર્જિંગ
  • સોની એકપીરીયા એક્સ

    સોની એકપીરીયા એક્સ

    કિંમત 29,469

    ફીચર:

    • 5 ઇંચ (1920*1080 પિક્સલ) ડિસ્પ્લે
    • હેક્ઝા કોર સ્નેપડ્રેગન 650, 64 બીટ પ્રોસેસર
    • 3 જીબી રેમ
    • 64 જીબી ઇન્ટરનલ મેમરી
    • 200 જીબી એક્સપેન્ડેબલ મેમરી
    • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
    • હાયબ્રીડ ડ્યુઅલ સિમ
    • 23 એમબી રિયર કેમેરા
    • 13 એમબી ફ્રન્ટ કેમેરો
    • ફિંગરપ્રિન્ટ સેન્સર
    • બ્લ્યુટૂથ 4.2
    • 2630mAh બેટરી
    • અસૂસ ઝેનફોન 3

      અસૂસ ઝેનફોન 3

      કિંમત 27,299

      ફીચર:

      • 5.2 ઇંચ/5.5 ઇંચ ફુલ એચડી સુપર ડિસ્પ્લે, 2.5ડી ગોરીલા ગ્લાસ પ્રોટેક્શન સાથે
      • 2GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 625 પ્રોસેસર
      • 3 જીબી રેમ 32 જીબી ઇન્ટરનલ મેમરી
      • 4 જીબી રેમ 64 જીબી ઇન્ટરનલ મેમરી
      • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
      • હાયબ્રીડ ડ્યુઅલ સિમ
      • 16 એમબી રિયર કેમેરા
      • 8 એમબી ફ્રન્ટ કેમેરો
      • ફિંગરપ્રિન્ટ સેન્સર
      • બ્લ્યુટૂથ 4.2
      • 3000mAh બેટરી
      • એચટીસી વન ઈ9 પ્લસ

        એચટીસી વન ઈ9 પ્લસ

        કિંમત 24,499

        ફીચર:

        • 5.5 ઇંચ (2560*1440 પિક્સલ) એચડી ડિસ્પ્લે
        • 2GHz ઓક્ટાકોર મીડિયા ટેક હેલીઓ એક્સ10, 64 બીટ પ્રોસેસર
        • 4 જીબી રેમ
        • 64 જીબી ઇન્ટરનલ મેમરી
        • એન્ડ્રોઇડ 5.0 લોલીપોપ
        • હાયબ્રીડ ડ્યુઅલ સિમ
        • 20 એમબી રિયર કેમેરા
        • અલ્ટ્રાપિક્સલ ફ્રન્ટ ફેસિંગ કેમેરા
        • બ્લ્યુટૂથ 4.1
        • 2800mAh બેટરી
        • સોની એકપીરીયા એક્સએ અલ્ટ્રા ડ્યુઅલ

          સોની એકપીરીયા એક્સએ અલ્ટ્રા ડ્યુઅલ

          કિંમત 29,469

          ફીચર:

          • 6 ઇંચ (1920*1080 પિક્સલ) ડિસ્પ્લે
          • ઓક્ટાકોર મીડિયા ટેક હેલીઓ પી10 પ્રોસેસર
          • 3 જીબી રેમ
          • 64 જીબી ઇન્ટરનલ મેમરી
          • 200 જીબી એક્સપેન્ડેબલ મેમરી
          • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
          • હાયબ્રીડ ડ્યુઅલ સિમ
          • 21.5 એમબી રિયર કેમેરા
          • 16 એમબી ફ્રન્ટ કેમેરો
          • બ્લ્યુટૂથ 4.1
          • 2700mAh બેટરી

Best Mobiles in India

English summary
Today, we at GizBot, have compiled a list of smartphones that will be great rivals to the OnePlus 3T that is available on sale from today.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X