આ અઠવાડિયે લોન્ચ થયેલા ગેજેટ પર એક નજર કરો

By: anuj prajapati

આ અઠવાડિયે આપણે કેટલાક સ્માર્ટફોન જોયા જેમને અલગ અલગ સ્માર્ટફોન બ્રાન્ડ મોટોરોલા, વનપ્લસ, હુવાઈ અને કૂલપેડ ઘ્વારા લોન્ચ કરવામાં આવ્યા છે.

આ અઠવાડિયે લોન્ચ થયેલા ગેજેટ પર એક નજર કરો

વનપ્લસ ઘ્વારા નવા કલર વેરિયંટ અને સ્પેશ્યલ એડિશન સાથે વનપ્લસ 3ટી સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો છે. જ્યારે લેનોવો ઘ્વારા લેવામાં આવેલી બ્રાન્ડ મોટોરોલા તેમનો મોટો જી5 પ્લસ સ્માર્ટફોન ખાસ ફ્લિપકાર્ટ પર લોન્ચ કર્યો છે.

કેટરપિલર ઘ્વારા કેટ એસ60 સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો છે. જયારે કૂલપેડ ઘ્વારા નોટ 5 લાઈટ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો છે.

સેમસંગ ગેલેક્ષી એસ8 અને એસ8 પ્લસ, નવી ટીવી એડ કોરિયામાં લાઈવ

આ સ્માર્ટફોનની સાથે સાથે બીજા પણ ઘણા સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે. જેમાં વિવો, ઇન્ટેક્સ જેવી બ્રાન્ડનો સમાવેશ થાય છે. અહીં અમે બધા જ સ્માર્ટફોન વિશે જણાવવા જઈ રહ્યા છે જેઓ આ અઠવાડિયામાં લોન્ચ થયા છે.

મોટો જી5 પ્લસ

મોટો જી5 પ્લસ

ફીચર

 • 5.2 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ 3 પ્રોટેક્શન સાથે
 • 2GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 625 પ્રોસેસર એડ્રેનો 506 જીપીયુ સાથે
 • 3 જીબી/ 4 જીબી રેમ
 • 16 જીબી/ 32 જીબી ઇન્ટરનલ મેમરી
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી વધારી શકાય છે
 • એન્ડ્રોઇડ 7.0 નોગૅટ
 • ડ્યુઅલ સિમ
 • 12 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
 • 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 4G VoLTE
 • 3000mAh બેટરી

વનપ્લસ 3ટી બ્લેક એડિશન

વનપ્લસ 3ટી બ્લેક એડિશન

ફીચર

 • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ 4 પ્રોટેક્શન સાથે
 • 2.35GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 821 પ્રોસેસર એડ્રેનો 530 જીપીયુ સાથે
 • 6 જીબી રેમ
 • 64 જીબી/ 128 જીબી મેમરી
 • એન્ડ્રોઇડ 6.0.1 માર્શમેલો
 • ડ્યુઅલ સિમ
 • 16 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
 • 16 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 4G VoLTE
 • 3400mAh બેટરી

માઇક્રોમેક્સ કેનવાસ મેગા 2 પ્લસ

માઇક્રોમેક્સ કેનવાસ મેગા 2 પ્લસ

ફીચર

 • 6 ઇંચ 960*540 પિક્સલ કવાડ એચડી ડિસ્પ્લે
 • 1.3GHz કવાડકોર પ્રોસેસર
 • 2 જીબી રેમ
 • 16 જીબી ઇન્ટરનલ મેમરી
 • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
 • ડ્યુઅલ સિમ
 • 8 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
 • 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો
 • 4G VoLTE
 • 3000mAh બેટરી

વિવો વાય66

વિવો વાય66

ફીચર

 • 5.5 ઇંચ 1280*720 પિક્સલ 2.5ડી કર્વ ગ્લાસ ડિસ્પ્લે
 • ઓક્ટાકોર સ્નેપડ્રેગન 430 પ્રોસેસર એડ્રેનો 505 જીપીયુ સાથે
 • 3 જીબી રેમ
 • 32 જીબી ઇન્ટરનલ મેમરી
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી વધારી શકાય છે
 • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
 • ડ્યુઅલ સિમ
 • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
 • 16 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો
 • 4G VoLTE
 • 3000mAh બેટરી

ફાસ્ટટ્રેક રિફ્લેક્સ ફિટનેસ ટ્રેકર

ફાસ્ટટ્રેક રિફ્લેક્સ ફિટનેસ ટ્રેકર

ફીચર

 • કોમ્પેટિબલ આઇઓએસ અને એન્ડ્રોઇડ સાથે
 • ફોન કોલ અને એસએમએસ નોટિફિકેશન
 • સ્ટેપ, ડિસ્ટન્સ અને કેલરી કંઝમસન
 • સ્લીપ મોનીટરીંગ
 • બ્લ્યુટૂથ લો એનર્જી 4.0
 • ઓટો સિંક સ્લીપ અને એક્સરસાઇઝ ડેટા
 • વોટર રજિસ્ટન્ટ
 • વાઈબ્રેશન એલાર્મ
 • રિચાર્જેબલ બેટરી

કેટ એસ60

કેટ એસ60

ફીચર

 • 4.7 ઇંચ 1280*720 પિક્સલ એચડી મલ્ટી ટચ ડિસ્પ્લે
 • ઓક્ટાકોર સ્નેપડ્રેગન 617 પ્રોસેસર એડ્રેનો 405 જીપીયુ સાથે
 • 3 જીબી રેમ
 • 32 જીબી ઇન્ટરનલ મેમરી
 • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
 • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
 • 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો
 • 4G LTE
 • 3800mAh બેટરી

અંબરેને 3જી કોલિંગ કવાડકોર ટેબ્લેટ એક્યુ 11

અંબરેને 3જી કોલિંગ કવાડકોર ટેબ્લેટ એક્યુ 11

ફીચર

 • 10.1 ઇંચ ટીએફટી ટચ સ્ક્રીન
 • 1.3 GHz કવાડકોર પ્રોસેસર
 • 1 જીબી રેમ
 • 8 જીબી ઇન્ટરનલ મેમરી
 • 5 મેગાપિક્સલ રિયર કેમેરા
 • 2 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો
 • 5000mAh બેટરી

ઇન્ટેક્સ એક્વા ટ્રેન્ડ લાઈટ

ઇન્ટેક્સ એક્વા ટ્રેન્ડ લાઈટ

ફીચર

 • 5 ઇંચ 854*480 પિક્સલ ડિસ્પ્લે
 • 1.25GHz કવાડકોર મીડિયા ટેક પ્રોસેસર
 • 1 જીબી રેમ
 • 8 જીબી ઇન્ટરનલ મેમરી
 • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
 • 5 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
 • 2 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો
 • 4G LTE
 • 2600mAh બેટરી

વિવો વાય 53

વિવો વાય 53

ફીચર

 • 5 ઇંચ 960*540 પિક્સલ ડિસ્પ્લે
 • 1.4GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 425 પ્રોસેસર એડ્રેનો 308 જીપીયુ સાથે
 • 2 જીબી રેમ
 • 16 જીબી ઇન્ટરનલ મેમરી
 • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
 • 8 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
 • 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો
 • 4G VoLTE
 • 2500mAh બેટરી

English summary
Here's a list of smartphones and other gadgets launched this week with their specs and other details.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot