સૌથી વધુ સર્ચ કરવામાં આવેલા સ્માર્ટફોન પર એક નજર કરો

By Anuj Prajapati
|

હાલમાં ઘણી સ્માર્ટફોન બ્રાન્ડ અને મેન્યુફેક્ચર આવી ચુક્યા છે. આ ખુબ જ રસપ્રદ વાત છે કે આજે ઘણા સ્માર્ટફોન લોન્ચ થઇ રહ્યા છે. આજે સ્માર્ટફોન ઘણા અલગ અલગ ફીચર સાથે આવી રહ્યા છે.

સૌથી વધુ સર્ચ કરવામાં આવેલા સ્માર્ટફોન પર એક નજર કરો

આજે આપણે દર અઠવાડિયા ઘણા સ્માર્ટફોન લોન્ચ થતા જોઈ રહ્યાં છે. આજે માર્કેટમાં ઘણા સ્માર્ટફોન આવી રહ્યા છે. પરંતુ બધા જ સ્માર્ટફોન તેમાં સફળ થતા નથી. જેમાંથી થોડા જ સ્માર્ટફોન સફળ અને સમાચારોની હેડલાઈન બને છે. કેટલાક સ્માર્ટફોન લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે.

એચટીસી યુ અલ્ટ્રા, કિંમત 59,938 રૂપિયા, જાણો કોની સાથે છે ટક્કર

સ્માર્ટફોન બ્રાન્ડ જેવી કે નોકિયા, સેમસંગ, શ્યોમી, એપલ લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. અહીં અમે તમને કેટલાક સ્માર્ટફોન વિશે જણાવવા જઈ રહ્યા છે, જેમને સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા છે.

નોકિયા પી1

નોકિયા પી1

ફીચર

 • 5.3 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ પ્રોટેક્શન સાથે
 • ઓક્ટાકોર સ્નેપડ્રેગન 835 પ્રોસેસર એડ્રેનો 540 જીપીયુ સાથે
 • 6 જીબી રેમ
 • 128 જીબી/ 256 જીબી ઇન્ટરનલ મેમરી
 • એન્ડ્રોઇડ 7.0 નોગૅટ
 • 22.6 મેગાપિક્સલ રિયર કેમેરા
 • વોટર અને ડસ્ટ રજિસ્ટન્ટ
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 4G LTE
 • 3500mAh બેટરી
 • ઓપ્પો એફ3 પ્લસ

  ઓપ્પો એફ3 પ્લસ

  ફીચર

  • 6 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
  • ઓક્ટાકોર સ્નેપડ્રેગન 653 પ્રોસેસર એડ્રેનો 510 જીપીયુ સાથે
  • 4 જીબી રેમ
  • 64 જીબી ઇન્ટરનલ મેમરી
  • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 256 જીબી સુધી વધારી શકો છો
  • ડ્યુઅલ સિમ
  • એન્ડ્રોઇડ 6.0.1 માર્શમેલો
  • 16 મેગાપિક્સલ રિયર કેમેરા
  • 16 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
  • 4G VoLTE
  • 4000mAh બેટરી
  • શ્યોમી રેડમી 4એ

   શ્યોમી રેડમી 4એ

   ફીચર

   • 5 ઇંચ 1280*720 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
   • 1.4GHz કવાડકોર સ્નેપડ્રેગન 425 પ્રોસેસર એડ્રેનો 508 જીપીયુ સાથે
   • 2 જીબી રેમ
   • 16 જીબી ઇન્ટરનલ મેમરી
   • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી વધારી શકો છો
   • ડ્યુઅલ સિમ
   • એન્ડ્રોઇડ 6.0.1 માર્શમેલો
   • 13 મેગાપિક્સલ રિયર કેમેરા
   • 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
   • 4G VoLTE
   • 3030mAh બેટરી
   • સેમસંગ ગેલેક્ષી જે7 પ્રાઈમ

    સેમસંગ ગેલેક્ષી જે7 પ્રાઈમ

    ફીચર

    • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ પ્રોટેક્શન સાથે
    • 1.6GHz ઓક્ટાકોર એક્સીનોસ 7870 પ્રોસેસર
    • 3 જીબી રેમ
    • 16 જીબી ઇન્ટરનલ મેમરી
    • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 256 જીબી સુધી વધારી શકો છો
    • ડ્યુઅલ સિમ
    • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
    • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
    • 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
    • ફિંગરપ્રિન્ટ સેન્સર
    • 4G LTE
    • 3300mAh બેટરી
    • શ્યોમી રેડમી નોટ 4

     શ્યોમી રેડમી નોટ 4

     ફીચર

     • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ પ્રોટેક્શન સાથે
     • 2GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 625 પ્રોસેસર એડ્રેનો 506 જીપીયુ સાથે
     • 2/3/4 જીબી રેમ
     • 32/64 જીબી ઇન્ટરનલ મેમરી
     • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી વધારી શકો છો
     • ડ્યુઅલ સિમ
     • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
     • 13 મેગાપિક્સલ રિયર કેમેરા
     • 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
     • ફિંગરપ્રિન્ટ સેન્સર
     • 4G VoLTE
     • 4000mAh બેટરી
     • આઈફોન 7

      આઈફોન 7

      ફીચર

      • 4.7 ઇંચ 1334*750 પિક્સલ ડિસ્પ્લે
      • કવાડકોર એ10 ફયુઝન પ્રોસેસર
      • 2 જીબી રેમ
      • 32/128/256 જીબી સ્ટોરેજ ઓપશન
      • આઇઓએસ 10
      • 12 મેગાપિક્સલ રિયર કેમેરા
      • 7 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
      • ફિંગરપ્રિન્ટ સેન્સર
      • 4G VoLTE
      • 1960mAh બેટરી
      • મોટોરોલા મોટો જી5 પ્લસ

       મોટોરોલા મોટો જી5 પ્લસ

       ફીચર

       • 5.2 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ પ્રોટેક્શન સાથે
       • 2GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 625 પ્રોસેસર એડ્રેનો 506 જીપીયુ સાથે
       • 3/4 જીબી રેમ
       • 16/32 જીબી ઇન્ટરનલ મેમરી
       • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી વધારી શકો છો
       • ડ્યુઅલ સિમ
       • એન્ડ્રોઇડ 7.0 નોગૅટ
       • 12 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
       • 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
       • ફિંગરપ્રિન્ટ સેન્સર
       • 4G VoLTE
       • 3000mAh બેટરી
       • સેમસંગ ગેલેક્ષી એસ8

        સેમસંગ ગેલેક્ષી એસ8

        ફીચર

        • 5.8 ઇંચ 2560*1440 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
        • ઓક્ટાકોર સ્નેપડ્રેગન 835 પ્રોસેસર એડ્રેનો 540 જીપીયુ સાથે
        • 4 જીબી રેમ
        • 64 જીબી ઇન્ટરનલ મેમરી
        • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા વધારી શકો છો
        • ડ્યુઅલ સિમ
        • એન્ડ્રોઇડ 7.0 નોગૅટ
        • 12 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
        • 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
        • ફિંગરપ્રિન્ટ સેન્સર
        • 4G VoLTE
        • 3000mAh બેટરી
        • સેમસંગ ગેલેક્ષી એ5 (2017)

         સેમસંગ ગેલેક્ષી એ5 (2017)

         ફીચર

         • 5.2 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી સુપર અમોલેડ ડિસ્પ્લે
         • 1.87GHz ઓક્ટાકોર એક્સીનોસ 7870 પ્રોસેસર
         • 3 જીબી રેમ
         • 32 જીબી ઇન્ટરનલ મેમરી
         • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 256 જીબી વધારી શકો છો
         • ડ્યુઅલ સિમ
         • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
         • 16 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
         • 16 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
         • ફિંગરપ્રિન્ટ સેન્સર
         • 4G VoLTE
         • 3000mAh બેટરી
         • સેમસંગ ગેલેક્ષી એસ7 એજ

          સેમસંગ ગેલેક્ષી એસ7 એજ

          ફીચર

          • 5.5 ઇંચ 2560*1440 પિક્સલ ફુલ એચડી સુપર અમોલેડ ડિસ્પ્લે
          • ઓક્ટાકોર એક્સીનોસ 8890 પ્રોસેસર
          • 4 જીબી રેમ
          • 32/64 જીબી ઇન્ટરનલ મેમરી
          • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 200 જીબી વધારી શકો છો
          • ડ્યુઅલ સિમ
          • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
          • 12 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
          • 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
          • ફિંગરપ્રિન્ટ સેન્સર
          • 4G LTE
          • 3600mAh બેટરી
          • વનપ્લસ 3ટી

           વનપ્લસ 3ટી

           ફીચર

           • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી સુપર અમોલેડ ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ પ્રોટેક્શન સાથે
           • 2.35GHz કવાડકોર સ્નેપડ્રેગન 821 પ્રોસેસર એડ્રેનો 530 જીપીયુ સાથે
           • 6 જીબી રેમ
           • 64/128 જીબી ઇન્ટરનલ મેમરી
           • ડ્યુઅલ સિમ
           • એન્ડ્રોઇડ 6.0.1 માર્શમેલો
           • 16 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
           • 16 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
           • ફિંગરપ્રિન્ટ સેન્સર
           • 4G VoLTE
           • 3400mAh બેટરી
           • ઓપ્પો F1s

            ઓપ્પો F1s

            ફીચર

            • 5.5 ઇંચ 1280*720 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ પ્રોટેક્શન સાથે
            • 1.5GHz ઓક્ટાકોર મીડિયા ટેક 64 બીટ પ્રોસેસર
            • 3 જીબી રેમ
            • 32 જીબી ઇન્ટરનલ મેમરી
            • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી વધારી શકો છો
            • ડ્યુઅલ સિમ
            • એન્ડ્રોઇડ 5.1 લોલીપોપ
            • 13 મેગાપિક્સલ રિયર કેમેરા
            • 16 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
            • ફિંગરપ્રિન્ટ સેન્સર
            • 4G
            • 3075mAh બેટરી
            • એપલ આઈફોન 7 પ્લસ

             એપલ આઈફોન 7 પ્લસ

             ફીચર

             • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ડિસ્પ્લે
             • કવાડકોર એ10 ફયુઝન 64 બીટ પ્રોસેસર
             • 3 જીબી રેમ
             • 32/128/256 જીબી સ્ટોરેજ ઓપશન
             • આઇઓએસ 10
             • વોટર અને ડસ્ટ રજિસ્ટન્ટ
             • 12 મેગાપિક્સલ વાઈડ એંગલ કેમેરા
             • 7 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
             • ફિંગરપ્રિન્ટ સેન્સર
             • 4G VoLTE
             • 2900mAh બેટરી

Best Mobiles in India

English summary
To find out, you can scroll down and check. We have compiled a comprehensive list of the most searched smartphones in India. These are the models that have created a huge interest among the Indian consumers

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X