એચટીસી યુ અલ્ટ્રા, કિંમત 59,938 રૂપિયા, જાણો કોની સાથે છે ટક્કર

Posted By: anuj prajapati

એચટીસી યુ અલ્ટ્રા સ્માર્ટફોન ભારતમાં 59,938 રૂપિયાની કિંમત સાથે લોન્ચ થઇ ચુક્યો છે. આ સ્માર્ટફોનમાં આપવામાં આવેલા હાઈ એન્ડ ફીચરને કારણે તેની આટલી બધી કિંમત ચોક્કસ યોગ્ય છે. પરંતુ તેની ખરીદી શકાય તેવો નથી.

એચટીસી યુ અલ્ટ્રા, કિંમત 59,938 રૂપિયા, જાણો કોની સાથે છે ટક્કર

એચટીસી સ્માર્ટફોનની કિંમત એપલ આઈફોન અને સેમસંગ ગેલેક્ષી એસ સિરીઝ સ્માર્ટફોનને મળતી આવે છે. અમે આ સ્માર્ટફોનમાં સુંદર ડિઝાઇન અને બેસ્ટ કેમેરા પરફોર્મન્સ જોયું છે.

એપલ ડિવાઈઝ ની અંદર લાઈવ ફોટો ફીચર ને ચાલુ અથવા બંધ કઈ રીતે કરવું

આ સ્માર્ટફોનમાં 3000mAh બેટરી સપોર્ટ આપવામાં આવ્યો છે. એચટીસી યુ અલ્ટ્રા સ્માર્ટફોન ચોક્કસ બીજા સ્માર્ટફોનને ટક્કર આપશે. તો એક નજર કરો હાઈ એન્ડ સ્માર્ટફોન લિસ્ટ પર.

એપલ આઈફોન 7 પ્લસ

એપલ આઈફોન 7 પ્લસ

કિંમત 61,999 રૂપિયા

ફીચર

 • 5.5 ઇંચ રેટિના એચડી ડિસ્પ્લે 3ડી ટચ સાથે
 • કવાડકોર એપલ એ10 ફ્યુઝન પ્રોસેસર
 • 2 જીબી રેમ
 • 32/128/256 જીબી ઇન્ટરનલ મેમરી
 • ફોર્સ ટચ ટેક્નોલોજી
 • ડ્યુઅલ 12 મેગાપિક્સલ આઈસાઈટ કેમેરા
 • 7 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
 • ટચ આઈડી
 • બ્લ્યુટૂથ 4.2
 • 2900mAh બેટરી

ગૂગલ પિક્સલ એક્સએલ

ગૂગલ પિક્સલ એક્સએલ

કિંમત 65,000 રૂપિયા

ફીચર

 • 5.5 ઇંચ કવાડ એચડી અમોલેડ ડિસ્પ્લે
 • 2.15GHz સ્નેપડ્રેગન 821 કવાડકોર પ્રોસેસર
 • 4 જીબી રેમ
 • 32/128 જીબી ઇન્ટરનલ મેમરી
 • 12 મેગાપિક્સલ કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
 • 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
 • 4G VoLTE
 • બ્લ્યુટૂથ
 • 3450mAh બેટરી

સોની એક્સપિરીયા એક્સઝેડ

સોની એક્સપિરીયા એક્સઝેડ

કિંમત 39,573 રૂપિયા

ફીચર

 • 5.2 ઇંચ કવાડ એચડી ડિસ્પ્લે
 • 1.8GHz સ્નેપડ્રેગન 820 કવાડકોર પ્રોસેસર
 • 3 જીબી રેમ
 • 32/64 જીબી ઇન્ટરનલ મેમરી
 • 23 મેગાપિક્સલ કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
 • 13 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
 • 4G VoLTE
 • બ્લ્યુટૂથ
 • 2900mAh બેટરી

એપલ આઈફોન 7

એપલ આઈફોન 7

કિંમત 49,999 રૂપિયા

ફીચર

 • 4.7 ઇંચ 1334*750 પિક્સલ ડિસ્પ્લે
 • કવાડકોર એપલ એ10 ફ્યુઝન પ્રોસેસર
 • 2 જીબી રેમ
 • 32/128/256 જીબી ઇન્ટરનલ મેમરી
 • આઇઓએસ 10
 • ડ્યુઅલ 12 મેગાપિક્સલ આઈસાઈટ કેમેરા
 • 7 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
 • ટચ આઈડી
 • બ્લ્યુટૂથ 4.2
 • 1960mAh બેટરી

સેમસંગ ગેલેક્ષી એસ7 એજ

સેમસંગ ગેલેક્ષી એસ7 એજ

કિંમત 43,299 રૂપિયા

ફીચર

 • 5.5 ઇંચ કવાડ એચડી 2560*1440 પિક્સલ અમોલેડ ડિસ્પ્લે
 • ઓક્ટાકોર એક્સીનોસ 8 પ્રોસેસર
 • 4 જીબી રેમ
 • 32/64 જીબી ઇન્ટરનલ મેમરી
 • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
 • 12 મેગાપિક્સલ કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
 • 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 4G LTE
 • 3600mAh બેટરી

આસુસ ઝેનફોન 3 અલ્ટ્રા

આસુસ ઝેનફોન 3 અલ્ટ્રા

કિંમત 49,990 રૂપિયા

ફીચર

 • 6.8 ઇંચ 1920*1080 પિક્સલ ડિસ્પ્લે
 • ઓક્ટાકોર સ્નેપડ્રેગન 652 પ્રોસેસર એડ્રેનો 510 જીપીયુ સાથે
 • 4 જીબી રેમ
 • 64 જીબી ઇન્ટરનલ મેમરી
 • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
 • 23 મેગાપિક્સલ કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
 • 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 4G LTE
 • 4600mAh બેટરી

ગૂગલ પિક્સલ

ગૂગલ પિક્સલ

કિંમત 53,900 રૂપિયા

ફીચર

 • 5 ઇંચ ડિસ્પ્લે
 • 2.15GHz સ્નેપડ્રેગન 821 પ્રોસેસર
 • 4 જીબી રેમ
 • 32/128 જીબી ઇન્ટરનલ મેમરી
 • 12 મેગાપિક્સલ કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
 • 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
 • 4G VoLTE
 • 2770mAh બેટરી

હુવાઈ મેટ 9 પ્રો

હુવાઈ મેટ 9 પ્રો

કિંમત 64,412 રૂપિયા

ફીચર

 • 5.5 ઇંચ 2560*1440 પિક્સલ ડિસ્પ્લે
 • ઓક્ટાકોર હુવાઈ કિરીન 960 પ્રોસેસર
 • 4/6 જીબી રેમ
 • 64/128 જીબી ઇન્ટરનલ મેમરી
 • એન્ડ્રોઇડ 7.0 નોગૅટ
 • 20 મેગાપિક્સલ + 12 મેગાપિક્સલ ડ્યુઅલ રિયર કેમેરા
 • 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 4G LTE
 • 4000mAh બેટરી

English summary
In the premium segment, the HTC U Ultra will definitely compete with a few high-end phones including the ones we have mentioned here.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot