નોકિયા D1C બે અલગ વેરિયંટમાં અલગ ડિસ્પ્લે, રેમ અને કેમેરા સાથે આવી રહ્યો છે.

આપણે બધા જ જાણીએ છે નોકિયા વર્ષ 2017માં ફરી એકવાર સ્માર્ટફોન બિઝનેસમાં આવી રહ્યો છે. આ સમાચાર જાતે નોકિયાએ જ આપ્યા હતા.

By Anuj Prajapati
|

આપણે બધા જ જાણીએ છે નોકિયા વર્ષ 2017માં ફરી એકવાર સ્માર્ટફોન બિઝનેસમાં આવી રહ્યો છે. આ સમાચાર જાતે નોકિયાએ જ આપ્યા હતા. થોડા દિવસો પહેલા જ આપને નોકિયા D1C વિશે કેટલીક બહાર આવેલી માહિતી જાણી હતી અને હવે આ ફોન વિશે બીજી વધુ માહિતી પણ બહાર આવી છે.

નોકિયા D1C બે અલગ વેરિયંટમાં અલગ ડિસ્પ્લે, રેમ અને કેમેરા સાથે...

કેટલાક એવા પણ સમાચાર ઉડ્યા છે કે નોકિયા MWC 2017 માં ત્રણ થી ચાર એન્ડ્રોઇડ પાવરપેક સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહ્યા છે. એવા પણ સમાચાર છે કે કંપની બે ફ્લેગશિપ ફોન સાથે સાથે એન્ટ્રી લેવલ અને મીડ રેન્જફોન લોન્ચ કરશે.

સેમસંગ ગેલેક્સી S8 ની અફવાઓ નું રાઉન્ડઅપ: 6GB રેમ, 256GB સ્ટોરેજ, નો ફ્લેટ પેનલ ડિસપ્લે, અને બીજું ઘણું બધું

નોકિયા D1C કંપનીનો એન્ટ્રીલેવલ સ્માર્ટફોન એન્ટ્રીલેવલ સ્પેસ સાથે હશે. આ સ્માર્ટફોનને લઈને લોકોમાં અત્યારથી આતુરતા વધી ગયી છે. Nokiapoweruser આ સ્માર્ટફોન વિશે બીજી પણ ઘણી લીક થયેલી માહિતી લઈને આવ્યું છે, જેમાં આ સ્માર્ટફોન વિશે આખી ડીટેલ માહિતી આપવામાં આવી છે.

બે અલગ વેરિયંટ

બે અલગ વેરિયંટ

NPU ઘ્વારા મળતી માહિતી મુજબ નોકિયા D1C બે અલગ ડિસ્પ્લે વેરિયંટમાં આવી રહ્યા છે, પરંતુ આટલું જ નહીં બંને ફોન અંદરથી અલગ જ હશે.

5 ઇંચ વેરિયંટ

5 ઇંચ વેરિયંટ

5 ઇંચ 1080 સ્ક્રીન વેરિયંટવાળા ફોનમાં આપને 2 જીબી રેમ અને 13 મેગાપિક્સલ કેમેરો મળશે. આ સ્માર્ટફોનમાં ફ્રન્ટમાં 8 મેગાપિક્સલનો સેન્સર છે. આ સ્માર્ટફોનમાં 16 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ છે અને તેના તમે બીજા વધારાની સ્ટોરેજ પણ એડ કરી શકો છો.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

5.5 ઇંચ વેરિયંટ

5.5 ઇંચ વેરિયંટ

નોકિયા D1C માં બીજો વેરિયંટ 5.5 ઇંચ 1080 સ્ક્રીન સાથે 3 જીબી રેમ અને 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ ધરાવે છે. આ સ્માર્ટફોનમાં 16 મેગાપિક્સલ રેર કેમેરો અને 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો છે.

બંનેમાં સ્નેપડ્રેગન 430 SoC

બંનેમાં સ્નેપડ્રેગન 430 SoC

આ લીક થયેલી માહિતીમાં જાણવા જેવી બાબત એ છે કે બંને સ્માર્ટફોનમાં 1.4 GHz ઓક્ટાકોર કોર્ટેક્સ A53 CPU અને તેની સાથે ગ્રાફિક્સ લેવા માટે એડ્રેનો 505 GPU આપવામાં આવ્યું છે.

એન્ડ્રોઇડ નોગૅટ્સ

એન્ડ્રોઇડ નોગૅટ્સ

બધા જ ફીચરમાં બેસ્ટ ફીચર એ છે કે આ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ નોગૅટ્સ નો ઉપયોગ કરવામાં આવી શકે છે. જે લેટેસ્ટ વર્ઝન છે અને ખુબ જ ઓછા ફોનમાં તમને જોવા મળશે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
As we already know about the fact that Nokia will re-enter into the smartphone business in 2017. Nokia itself officially confirmed the news. And, we have earlier seen some leaks about a Nokia-powered Android phone called 'Nokia D1C', and now we have another information regarding this phone.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X