આ મોટોરોલા સ્માર્ટફોન ખુબ જ જલ્દી લોન્ચ થવા જઈ રહ્યા છે

Posted By: anuj prajapati

છેલ્લા કેટલાક વર્ષોમાં મોટોરોલા ખુબ જ સફળ રહ્યું છે. આ કંપનીના સ્માર્ટફોન બેસ્ટ સેલિંગ સ્માર્ટફોન રહ્યા છે.

આ મોટોરોલા સ્માર્ટફોન ખુબ જ જલ્દી લોન્ચ થવા જઈ રહ્યા છે

કંપની આ વર્ષમાં લોન્ચ કરવામાં આવી રહેલા સ્માર્ટફોન પર ફોકસ કરી રહ્યું છે. કંપની ઘ્વારા લોન્ચ કરવામાં આવી રહેલા સ્માર્ટફોન વિશે ઘણી માહિતી ઈન્ટરનેટ પર ફરી રહી છે. આ સ્માર્ટફોન વિશે કોઈ ઓફિશ્યિલ માહિતી આવી નથી, પરંતુ તેના વિશે ઘણી લીક આવી રહી છે.

વનપ્લસ 5, સેમસંગ ગેલેક્ષી એસ8 માટે મોટો ખતરો બની શકે છે

આજે અમે એવા સ્માર્ટફોન વિશે જણાવવા જઈ રહ્યા છે, જેને મોટોરોલા આવનારા મહિનામાં લોન્ચ કરી શકે છે.

મોટોરોલા મોટો સી

મોટોરોલા મોટો સી

ફીચર

 • 5 ઇંચ 854*480 પિક્સલ ડિસ્પ્લે
 • 3જી - 1.3GHz કવાડકોર 32 બીટ મીડિયા ટેક પ્રોસેસર
 • 4જી - 1.1GHz કવાડકોર 64 બીટ મીડિયા ટેક પ્રોસેસર
 • 1 જીબી રેમ
 • 8 જીબી/ 16 જીબી ઇન્ટરનલ મેમરી
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા મેમરી વધારી શકાય છે
 • ડ્યુઅલ સિમ
 • એન્ડ્રોઇડ 7.0 નોગૅટ
 • 5 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
 • 2 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
 • 3જી/ 4G VoLTE, વાઇફાઇ 802.11, બ્લ્યુટૂથ 4.0, જીપીએસ
 • 2350mAh બેટરી

મોટોરોલા મોટો સી પ્લસ

મોટોરોલા મોટો સી પ્લસ

ફીચર

 • 5 ઇંચ 1280*720 પિક્સલ એચડી ડિસ્પ્લે
 • 1.3GHz કવાડકોર 64 બીટ મીડિયા ટેક પ્રોસેસર
 • 2 જીબી રેમ
 • 16 જીબી ઇન્ટરનલ મેમરી
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા મેમરી વધારી શકાય છે
 • ડ્યુઅલ સિમ
 • એન્ડ્રોઇડ 7.0 નોગૅટ
 • 8 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
 • 2 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
 • 4G VoLTE, વાઇફાઇ 802.11, બ્લ્યુટૂથ 4.0, જીપીએસ
 • 4000mAh બેટરી

 મોટો ઈ4

મોટો ઈ4

ફીચર

 • 5 ઇંચ 1280*720 પિક્સલ એચડી ડિસ્પ્લે
 • 2 જીબી રેમ
 • 16 જીબી ઇન્ટરનલ મેમરી
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા મેમરી વધારી શકાય છે
 • ડ્યુઅલ સિમ
 • એન્ડ્રોઇડ 7.0 નોગૅટ
 • 4G LTE, બ્લ્યુટૂથ 4.0, જીપીએસ
 • 5000mAh બેટરી

મોટો ઈ4 પાવર

મોટો ઈ4 પાવર

ફીચર

 • 5 ઇંચ 1280*720 પિક્સલ એચડી ડિસ્પ્લે
 • 3 જીબી રેમ
 • 16 જીબી/ 32 જીબી ઇન્ટરનલ મેમરી
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા મેમરી વધારી શકાય છે
 • ડ્યુઅલ સિમ
 • એન્ડ્રોઇડ 7.0 નોગૅટ
 • 4G LTE, બ્લ્યુટૂથ 4.0, જીપીએસ
 • 5000mAh બેટરી

મોટો ઝેડ2

મોટો ઝેડ2

ફીચર

 • 4કે સ્ક્રીન
 • 4કે રેકોર્ડિંગ કેપિસિટી
 • એન્ડ્રોઇડ 7.1.1
 • ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 835 પ્રોસેસર
 • 4 જીબી રેમ
 • 32 જીબી/ 64 જીબી ઇન્ટરનલ મેમરી
 • 23*23 મેગાપિક્સલ કેમેરા

મોટો ઝેડ2 ફોર્સ

મોટો ઝેડ2 ફોર્સ

ફીચર

 • 5.5 ઇંચ 2560*1440 પિક્સલ રિઝોલ્યૂશન ડિસ્પ્લે
 • 21 મેગાપિક્સલ રિયર કેમેરા
 • સ્નેપડ્રેગન 820 અંડર હૂડ
 • ડ્યુઅલ કેમેરા
 • 4 જીબી રેમ
 • ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 835 પ્રોસેસર
 • 32 જીબી નેટિવ સ્ટોરેજ કેપિસિટી
 • 3000mAh બેટરી

મોટો એક્સ 2017

મોટો એક્સ 2017

ફીચર

 • 5.5 ઇંચ એલસીડી કેપેસિટીવ ટચ સ્ક્રીન
 • એન્ડ્રોઇડ નોગૅટ ઓપરેટિંગ સિસ્ટમ
 • ક્યુઅલકોમ સ્નપડ્રેગન 625
 • 3 જીબી/ 4 જીબી રેમ
 • 32 જીબી/ 64 જીબી ઇન્ટરનલ મેમરી
 • નોન રિમુવેબલ બેટરી

મોટો ઈ4 પ્લસ

મોટો ઈ4 પ્લસ

ફીચર

 • 5 ઇંચ એલસીડી કેપેસિટીવ ટચ સ્ક્રીન
 • એન્ડ્રોઇડ નોગૅટ ઓપરેટિંગ સિસ્ટમ
 • ડ્યુઅલ સિમ
 • 4G LTE
 • 2 જીબી રેમ
 • બ્લ્યુટૂથ 4.2
 • વાઇફાઇ
 • 16 જીબી ઇન્ટરનલ મેમરી
 • 5000mAh બેટરી

English summary
Motorola owned by Lenovo is all set to unveil a slew of smartphones including the Moto Z2, Moto E4, Moto E4 Plus, Moto C, etc.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot