માઇક્રોમેક્સ ડ્યુઅલ 5 લોન્ચ, જાણો કયા સ્માર્ટફોન સાથે ટક્કર લઇ શકે છે.

By: anuj prajapati

માઇક્રોમેક્સ ઘ્વારા તેમનો લેટેસ્ટ સ્માર્ટફોન ડ્યુઅલ 5 ભારતમાં લોન્ચ કરવામાં આવી ચુક્યો છે. આ સ્માર્ટફોનની કિંમત 24,999 રૂપિયા રાખવામાં આવી છે.

માઇક્રોમેક્સ ડ્યુઅલ 5 લોન્ચ, જાણો કયા સ્માર્ટફોન સાથે ટક્કર લઇ શકે છે.

માઇક્રોમેક્સ ડ્યુઅલ 5 સ્માર્ટફોનની ખાસ વાત તેમાં આપવામાં આવેલો ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે. આ નવા ડ્યુઅલ સિરીઝ સ્માર્ટફોનમાં બે 13 મેગાપિક્સલ સોની રિયર સેન્સર આપવામાં આવ્યા છે. તેમાં એક સેન્સર મોનોક્રોમ લેન્સ સાથે આવ્યો છે. જેની મદદથી તમે ડીટેલ કેપ્ચરીંગ કરી શકો છો.

બંને લેન્સની મદદથી કેમેરા પરફેક્ટ શોટ કેપ્ચર કરી શકે છે. સેકન્ડરી કેમેરા બેકગ્રાઉન્ડ બ્લર ઈફેક્ટ પણ આપે છે. એટલું જ નહીં પરંતુ તેમાં 13 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો એલઇડી ફ્લેશ લાઈટ સાથે આપવામાં આવ્યો છે.

મોટો જી4 પ્લસ સ્માર્ટફોન નોગૅટ અપડેટ યુએસ માં શરૂ

આ સ્માર્ટફોનનું વેચાણ 10 એપ્રિલથી ઓનલાઇન અને ઓફલાઈન શરુ થઇ જશે. હવે જો માઇક્રોમેક્સ ડ્યુઅલ 5 સ્માર્ટફોન સાથે ટક્કરની વાત કરવામાં આવે તો ભારતીય માર્કેટમાં બીજા પણ બેસ્ટ સેલિંગ સ્માર્ટફોન છે, જે આ સ્માર્ટફોન સામે ટક્કર લઇ શકે છે.

હોનોર 8

હોનોર 8

કિંમત 25,020 રૂપિયા

ફીચર

 • 5.2 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી 2.5ડી કર્વ ગ્લાસ ડિસ્પ્લે
 • ઓક્ટાકોર કિરીન 960 પ્રોસેસર
 • 3 જીબી/ 4જીબી રેમ
 • 32 જીબી/ 64 જીબી ઇન્ટરનલ મેમરી
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી મેમરી વધારી શકો છો
 • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
 • ડ્યુઅલ સિમ
 • 12 મેગાપિક્સલ ડ્યુઅલ રિયર કેમેરા
 • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 4G LTE
 • 3000mAh બેટરી

મોટો જી5 પ્લસ

મોટો જી5 પ્લસ

કિંમત 14,999 રૂપિયા

ફીચર

 • 5.2 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ 3 પ્રોટેક્શન સાથે
 • 2GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 625 પ્રોસેસર એડ્રેનો 506 જીપીયુ સાથે
 • 2 જીબી/ 3 જીબી/ 4જીબી રેમ
 • 32 જીબી/ 64 જીબી ઇન્ટરનલ મેમરી
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી મેમરી વધારી શકો છો
 • એન્ડ્રોઇડ 7.0 નોગૅટ
 • ડ્યુઅલ સિમ
 • 12 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
 • 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 4G VoLTE
 • 3000mAh બેટરી

શ્યોમી રેડમી નોટ 4

શ્યોમી રેડમી નોટ 4

કિંમત 12,999 રૂપિયા

ફીચર

 • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
 • 2GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 625 પ્રોસેસર એડ્રેનો 506 જીપીયુ સાથે
 • 2 જીબી/ 3 જીબી/ 4જીબી રેમ
 • 32 જીબી/ 64 જીબી ઇન્ટરનલ મેમરી
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી મેમરી વધારી શકો છો
 • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
 • ડ્યુઅલ સિમ
 • 13 મેગાપિક્સલ રિયર કેમેરા
 • 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 4G VoLTE
 • 4000mAh બેટરી

વિવો વી5 પ્લસ

વિવો વી5 પ્લસ

કિંમત 27,980 રૂપિયા

ફીચર

 • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ 5 પ્રોટેક્શન સાથે
 • 2GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 625 પ્રોસેસર એડ્રેનો 506 જીપીયુ સાથે
 • 4જીબી રેમ
 • 64 જીબી ઇન્ટરનલ મેમરી
 • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
 • ડ્યુઅલ સિમ
 • 16 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
 • 20 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
 • 4G LTE
 • 3160mAh બેટરી

લેઇકો લી મેક્સ 2

લેઇકો લી મેક્સ 2

કિંમત 17,999 રૂપિયા

ફીચર

 • 5.7 ઇંચ 2560*1440 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
 • 2.1GHz સ્નેપડ્રેગન 820 પ્રોસેસર એડ્રેનો 530 જીપીયુ સાથે
 • 4 જીબી/ 6 જીબી રેમ
 • 32 જીબી/ 64 જીબી ઇન્ટરનલ મેમરી
 • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
 • ડ્યુઅલ સિમ
 • 21 મેગાપિક્સલ રિયર કેમેરા
 • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
 • 4G VoLTE
 • 3100mAh બેટરી

 હોનોર 6એક્સ

હોનોર 6એક્સ

કિંમત 12,999 રૂપિયા

ફીચર

 • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
 • ઓક્ટાકોર કિરીન 655 પ્રોસેસર
 • 3 જીબી/ 4 જીબી રેમ
 • 32 જીબી/ 64 જીબી ઇન્ટરનલ મેમરી
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી મેમરી વધારી શકો છો
 • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
 • ડ્યુઅલ સિમ
 • 12 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
 • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 4G VoLTE
 • 3340mAh બેટરી

લેનોવો પી2

લેનોવો પી2

કિંમત 16,999 રૂપિયા

ફીચર

 • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
 • 2GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 625 પ્રોસેસર એડ્રેનો 506 જીપીયુ સાથે
 • 3 જીબી/ 4 જીબી રેમ
 • 32 જીબી/ 64 જીબી ઇન્ટરનલ મેમરી
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી મેમરી વધારી શકો છો
 • એન્ડ્રોઇડ 6.0.1 માર્શમેલો
 • ડ્યુઅલ સિમ
 • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
 • 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 4G LTE
 • 5100mAh બેટરી

એચટીસી ડિઝાયર 10 પ્રો

એચટીસી ડિઝાયર 10 પ્રો

કિંમત 24,520 રૂપિયા

ફીચર

 • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ પ્રોટેક્શન સાથે
 • 1.8GHz ઓક્ટાકોર મીડિયા ટેક હેલીઓ પી10 પ્રોસેસર
 • 3 જીબી/ 4 જીબી રેમ
 • 32 જીબી/ 64 જીબી ઇન્ટરનલ મેમરી
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 2 ટીબી સુધી મેમરી વધારી શકો છો
 • એન્ડ્રોઇડ 6.0.1 માર્શમેલો
 • ડ્યુઅલ સિમ
 • 20 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
 • 13 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 4G LTE
 • 3000mAh બેટરી

સેમસંગ ગેલેક્ષી એ9 પ્રો

સેમસંગ ગેલેક્ષી એ9 પ્રો

કિંમત 26,900 રૂપિયા

ફીચર

 • 6 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
 • ઓક્ટાકોર સ્નેપડ્રેગન 652 પ્રોસેસર એડ્રેનો 510 જીપીયુ સાથે
 • 4 જીબી રેમ
 • 32 જીબી ઇન્ટરનલ મેમરી
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 256 જીબી સુધી મેમરી વધારી શકો છો
 • એન્ડ્રોઇડ 6.0.1 માર્શમેલો
 • ડ્યુઅલ સિમ
 • 16 મેગાપિક્સલ રિયર કેમેરા
 • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 4G LTE
 • 5000mAh બેટરી

English summary
Micromax has announced the latest smartphone dubbed Micromax Dual 5 has been launched in India at a price of Rs. 24,999.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot