મેઇઝુ M5 નોટ 6 ડિસેમ્બરે લોન્ચ થશે, ઝિયોમી રેડમી 3s ચેલેન્જ?

By: anuj prajapati

મેઇઝુ અને ઝિયોમી એકબીજાને ફોલો કરી રહ્યા છે. બંને સ્માર્ટફોન એકસાથે લોન્ચ કરી રહ્યા છે. મેઇઝુએ 6 ડિસેમ્બરે તેનો સ્માર્ટફોન લોન્ચ કરવા માટે એક ઇવેન્ટ રાખી છે. આ ઇવેન્ટમાં કંપની તેનો લેટેસ્ટ મેઇઝુ એમ 5 નોટ સ્માર્ટફોન લોન્ચ કરશે.

મેઇઝુ M5 નોટ 6 ડિસેમ્બરે લોન્ચ થશે, ઝિયોમી રેડમી 3s ચેલેન્જ?

ગિઝમોચાઇના મુજબ મેઇઝુ M5 નોટ, હવે મેઇઝુ M3 નોટને બજેટ સેગ્મેન્ટમાં રિપ્લેસ કરશે. બીજા બધા મીડિયાના જણાવ્યા મુજબ કંપની 20 મિલિયન મેઇઝુ M3 નોટ વેચી ચુકી છે, તો પણ તેઓ M3 નોટ બંધ કરવા જઈ રહી છે.

વર્ષ 2016 માં લોન્ચ થયેલા ટોપ 10 હાઈ એન્ડ સ્માર્ટફોન

બીજી તરફ એકસરખા જ બજેટમાં આવતું ઝિયોમી પાસે તેનો રેડમી 3 સ્માર્ટફોન છે. જેને દરેક સેગ્મેન્ટમાં લોકોને ઈમ્પ્રેસ કર્યા છે.

ડિસ્પ્લે

ડિસ્પ્લે

જો ડિસ્પ્લેની વાત કરવામાં આવે તો ઝિયોમી રેડમી 3S માં 5 ઇંચની 720પી સ્ક્રીન છે. જયારે મેઇઝુ M5 નોટમાં 5 ઇંચની 1080પી સ્ક્રીન આવેલી છે.

મેઇઝુ M5 નોટમાં પાવરફુલ હાર્ડવેર

મેઇઝુ M5 નોટમાં પાવરફુલ હાર્ડવેર

મળતી માહિતી મુજબ મેઇઝુ M5 નોટ મીડિયા ટેક હેલીઓ ચિપ સાથે 3જીબી અને 4જીબી રેમ સાથે આવી રહ્યો છે. બીજી બાજુ ઝિયોમી રેડમી 3S સ્નેપડ્રેગન 430 ચિપ સાથે 2જીબી અને 3 જીબીમાં આવી રહ્યો છે. તો હાર્ડવેરની સરખામણીમાં મેઇઝુ M5 નોટ ચોક્કસ આગળ છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

એકસરખા કેમેરા

એકસરખા કેમેરા

જો કેમેરા ફીચરની વાત કરવામાં આવે તો બંનેમાં એક સરખા જ કેમરા ફીચર છે. મેઇઝુ M5 નોટ અને ઝિયોમી રેડમી 3S બંનેમાં 13એમપીનો રેર કેમેરો અને 5 એમપી ફ્ર્ન્ટ કેમેરો આવેલો છે.

એકસરખી બેટરી કેપિસિટી

એકસરખી બેટરી કેપિસિટી

ઝિયોમી રેડમી 3S બજેટ ફોનમાં આપને 4100mAh બેટરી સાથે આવશે. જયારે મેઇઝુ M5 નોટ ત્રણ અલગ અલગ વેરિએન્ટમાં આવશે. 16જીબી, 32 જીબી અને 64 જીબી સ્ટોરેજ સાથે. 64જીબી સ્ટોરેજ વરિએન્ટ 4000mAh બેટરી સાથે આવશે, જયારે બીજા બે ફોન 3920mAh બેટરી સાથે આવશે.

નિર્ણય

નિર્ણય

મેઇઝુ M5 નોટ વિશે જે પણ ફીચર અહીં જણાવવામાં આવ્યા છે તે TENAA Certification ઘ્વારા આપવામાં આવ્યા છે. જયારે ઝિયોમી રેડમી 3 અત્યાર સુધી ખુબ જ સારો સ્માર્ટફોન રહ્યો છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Read more about:
English summary
Meizu is following the footprints the Xiaomi as both of them are launching smartphones now and then. Having said that, Meizu has already set an event for December 6, where the company is expected to unveil the Meizu m5 Note.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot