લેનોવો ફેબ 2 ભારતમાં લોન્ચ, 11, 900 રૂપિયા કિંમત: જાણો આ 5 ફીચર

By: anuj prajapati

લેનોવો ઘ્વારા ભારતમાં લેનોવો ફેબ 2 પ્લસ લોન્ચ કર્યા પછી આ સ્માર્ટફોનનો જ નાનો ભાઈ લેનોવો ફેબ 2 લોન્ચ કર્યો. આ સ્માર્ટફોનની કિંમત 11,900 રૂપિયા રાખવામાં આવી છે. આ સ્માર્ટફોન બે વેરિયંટ ગનમેંટલ ગ્રે અને ચંપગને ગોલ્ડમાં આવી રહ્યો છે.

લેનોવો ફેબ 2 ભારતમાં લોન્ચ, 11, 900 રૂપિયા કિંમત: જાણો આ 5 ફીચર

જો લેનોવો સ્માર્ટફોનની ફેબ 2 સિરીઝ ની વાત કરવામાં આવે તો ફેબ 2 લોન્ચ કરવામાં આવેલા 3 સ્માર્ટફોન ફેબ 2 પ્રો, ફેબ 2 પ્લસ અને ફેબ 2 માં સૌથી નાનો છે.

જાન્યુઆરી 2017 ના અંત માં ZUK z2 અને ZUK z2 પ્રો માં આવી શકે છે એન્ડ્રોઇડ 7.0 નોગટ (ZUI 2.5) અપડેટ

લેનોવો ફેબ 2 સ્માર્ટફોનમાં ડિસ્પ્લે, હાર્ડવેર અને કેમેરાને લઈને ઘણા સારા અપગ્રેડ આપવામાં આવ્યા છે. અહીં અમે તમને ભારતમાં લોન્ચ કરવામાં આવેલા લેનોવો ફેબ 2 વિશે ટોપ 5 ફીચર વિશે જણાવી રહ્યા છે.

6.4 ઇંચ ડિસ્પ્લે સાથે

6.4 ઇંચ ડિસ્પ્લે સાથે

લેનોવો ફેબ 2 સ્માર્ટફોન 6.4 ઇંચ ડિસ્પ્લે સાથે આવી રહ્યો છે. જે બીજા ફેબ 2 સિરીઝ સ્માર્ટફોન જેવું જ છે. પરંતુ આ સ્માર્ટફોનનું રિઝોલ્યૂશન 720 પિક્સલ છે જે ચોક્કસ નિરાશ કરે તેવું છે.

મેડીયોકરે હાર્ડવેર

મેડીયોકરે હાર્ડવેર

લેનોવો ફેબ 2 સ્માર્ટફોનમાં કવાડકોર મીડિયા ટેક એમટી8735 ચિપસેટ 3જીબી રેમ સાથે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં આપને 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સપોર્ટ અને 128 જીબી એક્સપેન્ડેબલ સ્ટોરેજ જેને તમે માઇક્રોએસડી કાર્ડ ઘ્વારા વધારી શકો છો.

થોડો ડાઉનગ્રેડ કેમેરો

થોડો ડાઉનગ્રેડ કેમેરો

લેનોવો ફેબ 2 સ્માર્ટફોનમાં આપને 13 મેગાપિક્સલ કેમેરો ઔગ્મેન્ટેડ રિયાલિટી કેપેબલીટી સાથે આવશે. બીજી બાજુ આ સ્માર્ટફોનમાં 5 મેગાપિક્સલ સેન્સર આપવામાં આવ્યું છે.

એન્ડ્રોઇડ માર્શમેલો પર ચાલશે

એન્ડ્રોઇડ માર્શમેલો પર ચાલશે

લેનોવો ફેબ 2 સ્માર્ટફોન એન્ડ્રોઇડ માર્શમેલો પાવર બાય વાઇબ યુઆઈ પર ચાલશે. જે લેનોવો નું ઇનહાઉસ યુઆઈ છે જે દરેક લેનોવો સ્માર્ટફોન સાથે આવે છે.

4050mAh બેટરી

4050mAh બેટરી

લેનોવો ફેબ 2 સ્માર્ટફોન 4050mAh બેટરી સાથે આવશે. જે એક સિંગલ ચાર્જિંગમાં તમારા સ્માર્ટફોનને બે દિવસ સુધી ચલાવવામાં મદદ કરશે.

English summary
Lenovo, after launching the Lenovo Phab 2 Plus in India, today unveiled its smaller brother, the Lenovo Phab 2. Priced at Rs. 11,999, the smartphone will come in two colour variants- Gunmetal Grey and Champagne Gold.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot