Just In
- 586 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 587 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 588 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
લેનોવો પી2 બેન્ચમાર્ક ટેસ્ટ: અવેરેજ સીપીયુ અને રેમ સ્કોર
લેનોવો પી2 સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થઇ ચુક્યો છે. ભારતમાં આ સ્માર્ટફોન બે વેરિયંટમાં આવ્યો છે.
લેનોવો પી2 સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થઇ ચુક્યો છે. ભારતમાં આ સ્માર્ટફોન બે વેરિયંટમાં આવ્યો છે. 3 જીબી રેમ વેરિયંટ સ્માર્ટફોનની કિંમત 16,999 રૂપિયા અને 4 જીબી રેમ વેરિયંટ સ્માર્ટફોનની કિંમત 17,999 રૂપિયા રાખવામાં આવી છે.

આ કિંમતમાં લેનોવો પી2 સ્માર્ટફોનમાં ખુબ જ અદભુત હાર્ડવેર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં ઓક્ટાકોર ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 625 3 જીબી/4 જીબી વેરિયંટમાં આવ્યો છે. લેનોવો પી2 સ્માર્ટફોન હાલમાં સ્નેપડ્રેગન 625 ચિપસેટ ધરાવતો સસ્તો સ્માર્ટફોન છે.
લેનોવો પી2 જલ્દી થશે લોન્ચ, પાવરહાઉસ 5100 mAH બેટરી
અહીં લેનોવો પી2 સ્માર્ટફોન અલગ અલગ બેન્ચમાર્ક માં ટેસ્ટ કરવામાં આવ્યો છે અને તેનું રિઝલ્ટ આ મુજબ છે.

અંતુતુ બેન્ચમાર્ક
લેનોવો પી2 સ્માર્ટફોને ટોટલ 62973 સ્કોર અંતુતુ બેન્ચમાર્ક માં મેળવ્યો. અંતુતુ બેન્ચમાર્ક માં સ્માર્ટફોનનું ઓવરઓલ પરફોર્મર્સ ચેક કરવામાં આવ્યું.

ગિકબેન્ચ
ગિકબેન્ચ માં સ્માર્ટફોન માટે સિંગલ અને મલ્ટીકોર બેન્ચમાર્ક ટેસ્ટ કરવામાં આવ્યા. લેનોવો પી2 સ્માર્ટફોને સિંગલકોર ટેસ્ટમાં 781 અને મલ્ટિકોર ટેસ્ટમાં 2771 સ્કોર મેળવ્યો.

વેલામો બ્રાઉઝર ટેસ્ટ
આગળનો અમારો ટેસ્ટ સ્માર્ટફોનને ચેક કરવાનો હતો કે વેબપેજ માં કેટલું યોગ્ય છે જયારે આપણે તેને વેલામો ઘ્વારા બ્રાઉઝ કરવામાં આવે છે.

બેસમાર્ક એક્સ ગેમ બેન્ચમાર્ક
લેનોવો પી2 સ્માર્ટફોને 21081 સ્કોર બેસમાર્ક એક્સ બેન્ચમાર્ક માં મેળવ્યો, જે આ સ્માર્ટફોનની ગેમિંગ કેપિસિટી પણ બતાવે છે.

જીએફએક્સ બેન્ચ બેન્ચમાર્ક
લેનોવો પી2 સ્માર્ટફોને 23 એફપીએસ સ્કોર જીએફએક્સ બેન્ચમાં મેળવ્યો. જે સ્માર્ટફોનનું ઓવરઓલ ગ્રાફિક પરફોર્મન્સ બતાવે છે.

નેનામાર્ક2
નેનામાર્ક2 પણ સ્માર્ટફોનનું ગ્રાફિક પરફોર્મન્સ બતાવે છે. જેમાં લેનોવો પી2 સ્માર્ટફોને 60 એફપીએસ સ્કોર મેળવ્યો.

કવારડરંટ સ્ટાન્ડર્ડ એડિશન
કવારડરંટ સ્ટાન્ડર્ડ એડિશન મુખ્યરૂપે સીપીયુ, ઇનપુટ, આઉટપુટ અને 3ડી ગ્રાફિક્સ સ્પીડ ચેક કરે છે. લેનોવો પી2 સ્માર્ટફોને 38646 સ્કોર આ બેન્ચમાર્ક ટેસ્ટમાં મેળવ્યો.

નોટ ધ બેન્ચમાર્ક માસ્ટર
આ બધા જ બેન્ચમાર્ક ટેસ્ટ મુજબ આ વાત તો નક્કી થઇ જ ચુકી છે કે લેનોવો પી2 સ્માર્ટફોન બેન્ચમાર્ક સ્માર્ટફોન નથી.
ન્યૂ Android સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications