આઈફોન લવર્સ: આ ટિપ્સ DSLR જેવા ફોટો અને વીડિયો લેવામાં મદદ કરશે

By: anuj prajapati

આઈફોન 7 અને આઈફોન 7 પ્લસ માં બેસ્ટ કેમેરા ફીચર આપવામાં આવ્યા છે. તમારી ફોટોગ્રાફી સ્કિલ વધારવા માટે આઈફોન કેટલીક ટિપ્સ લઈને આવ્યું છે. ખાસ કરીને ફોટોગ્રાફી લવર માટે કેવી રીતે ડીએસએલઆર કેમેરા જેવા ફોટો અને વીડિયો લેવામાં મદદ કરશે.

આઈફોન લવર્સ: આ ટિપ્સ DSLR જેવા ફોટો અને વીડિયો લેવામાં મદદ કરશે

આ 6 ભૂલો આઈફોન યુઝર રોજ કરે છે, જાણો આગળ...

ફ્લિકર ના જણાવ્યા મુજબ 8 એપલ આઈફોન મોડલ ટોપ 10 બેસ્ટ કેમેરા સ્માર્ટફોન લિસ્ટમાં છે. એક નજર કરો એપલ ઘ્વારા આપવામાં આવેલી ફોટોગ્રાફી ટિપ્સ પર, જે તમને આઈફોન ઘ્વારા બેસ્ટ ફોટો લેવામાં મદદ કરશે.

પરફેક્ટ લાઈટમાં શૂટ કરો

પરફેક્ટ લાઈટમાં શૂટ કરો

શોટ લેવા માટે પરફેક્ટ મેળવવા એપલ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે તમારા મોબાઈલની સ્ક્રીનમાં ટેપ અને હોલ્ડ કરી રાખો અને ધીરે ધીરે ઉપર અને નીચે સ્લાઈડ કરો. જેનાથી તમને પરફેક્ટ લાઈટ ચોક્કસ મળશે.

સારું ઝૂમ

સારું ઝૂમ

સારું ડિજિટલ ઝૂમ 10x મેળવવા માટે આઈફોન યુઝરે ઓપ્ટિકલ ઝૂમનો ઉપયોગ કરવો જોઈએ. 12 મેગાપિક્સલ ડ્યુઅલ કેમેરા પણ તમને એકદમ પરફેક્ટ શોટ આપશે, પછી તમે ભલે તે વસ્તુથી ખુબ જ દૂર હોવ તો પણ સારી પિક્ચર કવોલિટી મળશે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

4K વીડિયોનો ઉપયોગ કરો

4K વીડિયોનો ઉપયોગ કરો

કોઈ પણ વીડિયો લેવા માટે 4K વીડિયો એન્હાન્સ ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન સાથે સૌથી સારો વિકલ્પ છે. તેના ઘ્વારા તમારી વીડિયો કવોલિટી તો એન્હાન્સ થશે, પરંતુ તેના ઘ્વારા કવોલિટી કલરફુલ અને બ્રાઇટ પણ લાગશે.

ટાઈમ લેપ્સ વીડિયો

ટાઈમ લેપ્સ વીડિયો

ક્યારેય પણ ના બન્યો હોય તેવો ખુબ સ્મૂથ ટાઈમ લેપ્સ વીડિયો બનાવી શકાય છે. આઈફોન 7 પ્લસ યુઝર સરળતાથી ટાઈમ લેપ્સ વીડિયો બનાવી શકે છે અને તેનાથી ઓબ્જેક્ટનો નજીકનો વ્યુ પણ લઇ શકે છે.

વીડિયો રેકોર્ડ કરતી વખતે ફોટો પણ કેપ્ચર

વીડિયો રેકોર્ડ કરતી વખતે ફોટો પણ કેપ્ચર

આઈફોન યુઝર વીડિયો લેતી વખતે ફોટો પણ લઇ શકે છે. જેના માટે તમને રેકોર્ડ ના રેડ બટનની સાથે આવેલું વાઈટ બટન પર ખાલી એક ટેપ જ કરવું રહેશે.

લેન્ડસ્કેપ મોડ બેસ્ટ

લેન્ડસ્કેપ મોડ બેસ્ટ

બેસ્ટ વિડિયો રેકોર્ડિંગ કેપ્ચર કરવા માટે લેન્ડસ્કેપ મોડ ખુબ જ બેસ્ટ ઓપશન રહેશે.

કેપ્ચર એચડી વીડિયો

કેપ્ચર એચડી વીડિયો

આજે દરેક લોકો એચડી વીડિયો અને ફોટો લેવા માંગે છે. અહીં આઈફોન યુઝર ખાલી કેમેરા સેટિંગ ઘ્વારા જ એચડી વીડિયો અને ફોટો લઇ શકે છે. તમારે વીડિયો રેકોર્ડિંગને 60 FPS ઇનેબલ કરવું પડશે, જેનાથી તમે 1080 પિક્સલ એચડી વીડિયો રેકોર્ડિંગ કરી શકો છો.

ફોટો પર ફોકસ

ફોટો પર ફોકસ

જો તમારે ફોટો પર ફોકસ કરવું હોય એક ફ્રેમના પોઇન્ટ પર, આઈફોન યુઝર સરળતાથી ઓટો ફોકસ ને લોક કરી શકે છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Apple has come up with some excellent photography and videography tips for its users. Let's check them out.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot