IOS 10.2 આવી રહ્યો છે, નવી અપડેટ સોફ્ટવેર પ્રોબ્લેમ સોલ્વ કરી દેશે.

આજકાલ એપલ ખુબ જ સમાચારોમાં છે. એપલ તેના નવા સ્માર્ટફોન આઈફોન 8 અને જુના સ્માર્ટફોન આઈફોન 6 બેટરી ઇસ્યુને લઈને સતત ચર્ચામાં રહ્યું છે.

By Anuj Prajapati
|

આજકાલ એપલ ખુબ જ સમાચારોમાં છે. એપલ તેના નવા સ્માર્ટફોન આઈફોન 8 અને જુના સ્માર્ટફોન આઈફોન 6 બેટરી ઇસ્યુને લઈને સતત ચર્ચામાં રહ્યું છે. હાલમાં જ આઈફોન 6 યુઝર ઘ્વારા એવી ફરિયાદ કરવામાં આવી રહી છે કે તેમનો સ્માર્ટફોન અચાનક જ બંધ થઇ જાય છે.

IOS 10.2 આવી રહ્યો છે, નવી અપડેટ સોફ્ટવેર પ્રોબ્લેમ સોલ્વ કરી દેશે.

હાલમાં આઈફોન 6 ની બેટરીને લઈને રોજ ઘણી ફરિયાદ આવી રહી છે. ઘણા કસ્ટમર ઘ્વારા સ્માર્ટફોન સોફ્ટવેરમાં જે પ્રોબ્લેમ આવી રહ્યો છે તેને પણ ફિક્સ કરવાની માંગ થઇ રહી છે. પરંતુ કંપની ઘ્વારા તેમની આ ફરિયાદનો કોઈ જ જવાબ મળ્યો ના હતો.

શુ આપણે મોડ્યૂલર કે સેમી મોડ્યૂલર સ્માર્ટફોન વિશે ચિંતા કરવી જોઈએ?

થોડા દિવસ પહેલા જ એપલ ઘ્વારા તેમના સ્માર્ટફોન આઈફોન 6 બેટરી ઇસ્યુ ને તમને માન્યો હતો અને આ પ્રોબ્લેમને સોલ્વ કરવાની ખાતરી પણ આપી હતી. એટલું જ નહીં પરંતુ કેટલાક યુઝરને રિપ્લેસ કરવાની ખાતરી પણ આપી હતી.

IOS 10.2 આવી રહ્યો છે, નવી અપડેટ સોફ્ટવેર પ્રોબ્લેમ સોલ્વ કરી દેશે.

સ્માર્ટફોન મોડેલ સિરિયલ નંબર ના આધાર પર પસંદ થયેલા યુઝર ને મેન્યુફેક્ચર ઘ્વારા રિપ્લેસમેન્ટ પણ કરી આપવામાં આવશે.

IOS 10.2 આવી રહ્યો છે, નવી અપડેટ સોફ્ટવેર પ્રોબ્લેમ સોલ્વ કરી દેશે.

બેટરી બાદ હવે એપલ ઘ્વારા સોફ્ટવેરમાં જે ખામી જોવા મળી રહી છે તે મુજબ કંપની સ્માર્ટફોનમાં થતા શટડાઉન પ્રોબ્લેમ ને સોલ્વ કરવા માટે નવું વર્ઝન આઈફોન 10.2 લઈને આવી રહ્યું છે.

મીડિયા રિપોર્ટ અને ઓફિશ્યિલ એપલ વેબસાઈટ અનુસાર કંપની ઘ્વારા આઇઓએસ 10.2 સોફ્ટવેર અપડેટ ખુબ જ જલ્દી લોન્ચ કરી દેવામાં આવશે.

કંપની તેમના અલ્ગોરિધમમાં સારું એવું ઈમ્પ્રોવમેન્ટ કરીને બેટરી પરફોર્મન્સ અને શટડાઉન જેવી સમસ્યાને સોલ્વ કરી શકશે.

Best Mobiles in India

English summary
Apple to soon release iOS 10.2, and this update is expected to resolve the unexpected shutdown and battery issue of iPhone 6s.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X