એપલ ડિવાઈઝ ની અંદર લાઈવ ફોટો ફીચર ને ચાલુ અથવા બંધ કઈ રીતે કરવું

Posted By: Keval Vachharajani

એપલ ડિવાઇસીસ ની અંદર સૌથી વધુ સારા કેમેરા ફીચર્સ ને આપવા માં આવે છે અને સારો કેમેરા પણ આપવા માં આવે છે, વધુ માં, જેમ જેમ એપલ પોતાના નવા નવા ડિવાઇસીસ ને જાય છે તેમ તેમ તે પોતાના ડિવાઇસીસ ની અંદર વધુ સારો કેમેરા આપતા જાય છે. જયારે મોટા ભાગ ના ફીચર્સ ને સરાહવા માં આવે છે અમુક ફીચર્સ એવા પણ છે કે જે ઘણા લોકો ને નથી પણ ગમતા.

એપલ ડિવાઈઝ ની અંદર લાઈવ ફોટો ફીચર ને ચાલુ અથવા બંધ કઈ રીતે કરવું

જેમ કે, ઘણા યુઝર્સ એવા હશે કે જેમને લાઈવ ફોટો નું ફીચર ગમતું હશે તો તેની સામે અમુક લોકો એવા પણ હશે જ કે જેને તે ટેક્નોલોજી ગમતી હશે પરંતુ તે ફીચર નો ઉપીયોગ કરવો નહિ ગમતો હોઈ.

લાઈવ ફોટો ફીચર યુઝર્સ ને કોઈ એક ફોટા ને તેવો ફોટો લેવા ની અનુમતિ આપે છે કે જે ત્યાર બાદ કમ્પ્રેસ થઇ અને 1.5 સેકન્ડ નો વિડિઓ બની જાય છે. અને ત્યાર બાદ તેમાં એક ફોટો અને 1.5 સેકન્ડ નો વિડિઓ આપવા માં આવે છે.

અને આ ફીચર તમને ઘણી વખત તકલીફ પણ આઓઇ શકે છે, જેમ કે કોઈ વખત તમે ફોટો કિલ્ક કર્યો અને તરત જ તમારે હળવું પડ્યું અને ત્યાર બાદ જે પણ કેમેરા ની સામે આવ્યું હોઈ છે તે બધું જ રેકોર્ડ થઇ જાય છે.

મેલ રીમાઇન્ડર્સ ને ઓનલાઇન કઈ રીતે સેટ કરવા

અમુક પાંદડા હલતા હોઈ તેવો ફોટો સારો લાગે છે પરંતુ, ઘણા બધા લોકો પોતાની આંખો ને પટપટાવતા હોઈ તે તમારા એપલ ડિવાઈઝ પર કોઈ એક સાથે ઘણા બધા બૉમ્બ ફોડી રહ્યું હોઈ તેવું લાગે છે. આ ફીચર કે જેના દ્વારા ઘણી બધી વખત તમને ગુસ્સો આવી શકે છે, તેને ખુબ જ સરળતા થી તમે બંધ કરી શકો છો અને આ સમસ્યા ના સમાધાન શું કરવું તેના વિષે ના સ્ટેપ્સ ને અમે નીચે મુજબ જણાવ્યા છે.

લાઈવ ફોટો ફીચર ને કઈ રીતે બંધ કરવું

લાઈવ ફોટો ફીચર ને કઈ રીતે બંધ કરવું

તમે સરળતા થી તમારા ડિવાઈઝ પર લાઈવ ફોટો ફીચર ને બંધ કરી શકો છો, જેને બંધ કરવા માટે ના 3 સિમ્પલ સ્ટેપ્સ આપવા માં આવેલ છે.

ફોટો લેતા પહેલા લાઈવ ફોટો ફીચર ને કઈ રીતે બંધ કરવું

ફોટો લેતા પહેલા લાઈવ ફોટો ફીચર ને કઈ રીતે બંધ કરવું

તમે જેવા ફોટો ને ક્લિક કરવા જય રહ્યા હો ત્યારે જ તમે લાઈવ ફોટો ફીચર ને બંધ કરી શકો છો, તેના માટે તમારે લાઈવ ફોટો ફીચર ના આઇકોન પર ક્લિક કરવા નું રહેશે.

લાઈવ ફોટો ફીચર ને ફોટો લઇ લીધા બાદ કઈ રીતે બંધ કરવું

લાઈવ ફોટો ફીચર ને ફોટો લઇ લીધા બાદ કઈ રીતે બંધ કરવું

જો તમે ભૂલી ગયા હો અને જો તમે લાઈવ ફોટો ફીચર ચાલુ રાખી અને ફોટો પડી લીધો હોઈ, તમારે માત્ર એટલું જ કરવા નું રહેશે કે, જે તે ફોટા પર જય અને ઓપ્શન માંથી તેને એડિટ કરવા ના ઓપ્શન ને પસન્દ કરો અને ત્યાર બાદ તે જ લાઈવ ફોટો આઇકોન પર ક્લિક કરી અને તેને બંધ કરી દયો.

લાઈવ ફોટો ફીચર સેટિંગ્સ ને બદલતા કઈ રીતે રોકવું

લાઈવ ફોટો ફીચર સેટિંગ્સ ને બદલતા કઈ રીતે રોકવું

જયારે ઉપર ની બંને મેથડ દ્વારા તમે કરંટ ફોટોઝ ને રોકી શકો છો, અને જયારે તમે કેમેરા ને બંધ કરો છો ત્યારે તે તેની મેળે જ ફરી થી ચાલુ થઇ જાય છે. જેથી તમે જેટી વખત તેને કેમેરા ને બંધ કરશો એટલે તે વખત તેની મેળે જ ફરી વખત પાછો ચાલુ થઇ જશે અને તમે જયારે જયારે તેને ઓપન કરશો એટલી વખત તમારે તેને બંધ કરવો પડશે.

લાઈવ ફોટો ફીચર ને કઈ રીતે ડિફોલ્ટ રીતે બંધ કરવું

લાઈવ ફોટો ફીચર ને કઈ રીતે ડિફોલ્ટ રીતે બંધ કરવું

જો તમારું એપલ ડીવાઈસ ios 10.2 અથવા તેના આગળ ના વરઝ્ન પર ચાલે છે, તો તેવા કેસ ની અંદર તમે લાઈવ ફોટો ફીચર ને ડિફોલ્ટ રીતે બંધ કરી શકો છો. તેના માટે તમારે સેટિંગ્સ>ફોટોઝ એન્ડ કેમેરા>પ્રિઝર્વ સેટિંગ્સ ની અંદર જય લાઈવ ફોટો ને બંધ કરવું પડશે.

હવે તમે લાઈવ ફોટો ફીચર ની કોઈ પણ તકલીફ વગર તમારા ફોર્ટઝ ને સરળતા થી પાડી શકો છો. અને તમે લાઈવ ફોટો ફીચર ને આજ મેથડ્સ દ્વારા ચાલુ અથવા બંધ કરી શકો છો. અને તમે જેતે સેટિંગ્સ ને ડિફોલ્ટ સેટિંગ્સ પણ કરી શકો છો જ્યાં સુધી તેને કોઈ યુઝર દ્વારા બદલાવવા માં ના આવે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
With these simple tips and tricks users can now enjoy clicking photographs on their Apple devices without intrusion from the Live Photo feature.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot