હોનોર 8 પ્રો, વનપ્લસ 3ટી, ગેલેક્ષી સી9 પ્રો, 6 જીબી ધરાવતો બેસ્ટ સ્માર્ટફોન

By: anuj prajapati

હોનોર 8 સ્માર્ટફોન કેટલીક હાઈલાઈટ સાથે લોન્ચ થઇ ચુક્યો છે. આ સ્માર્ટફોનની કિંમત લગભગ 38,500 રૂપિયા રાખવામાં આવી છે. આ સ્માર્ટફોન 20 એપ્રિલથી આવી જશે. ભારતીય માર્કેટમાં પણ આ ડિવાઈઝ ખુબ જ જલ્દી આવી જશે.

હોનોર 8 પ્રો, વનપ્લસ 3ટી, ગેલેક્ષી સી9 પ્રો, 6 જીબી ધરાવતો બેસ્ટ

આ સ્માર્ટફોનની હાઈલાઈટ તેમાં આપવામાં આવેલું વીઆર કાર્ડબોર્ડ ગ્લાસ પેકેજ છે. હવે જો હોનોર 8 પ્રો સ્માર્ટફોન વિશે વાત કરવામાં આવે તો તેમાં 5.7 ઇંચ કવાડ એચડી ડિસ્પ્લે અને ઓક્ટાકોર કિરીન 960 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં 6 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 7.0 નોગૅટ ઓપરેટિંગ સિસ્ટમ અને 4000mAh ફાસ્ટ બેટરી ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે.

સેનસુઇ હોરિઝોન 1 સ્માર્ટફોન 3999 રૂપિયામાં લોન્ચ

અહીં અમે 6 જીબી રેમ ધરાવતા સ્માર્ટફોન લિસ્ટ બનાવ્યું છે, જે તમારા માટે એક સારો ઓપશન બની શકે છે.

સેમસંગ ગેલેક્ષી સી9 પ્રો

સેમસંગ ગેલેક્ષી સી9 પ્રો

કિંમત 36,900 રૂપિયા

ફીચર

 • 6 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી સુપર અમોલેડ ડિસ્પ્લે
 • ઓક્ટાકોર સ્નેપડ્રેગન 653 પ્રોસેસર એડ્રેનો 510 જીપીયુ સાથે
 • 6 જીબી રેમ
 • 64 જીબી ઇન્ટરનલ મેમરી
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 256 જીબી સુધી વધારી શકો છો
 • એન્ડ્રોઇડ 6.0.1 માર્શમેલો
 • ડ્યુઅલ સિમ
 • 16 મેગાપિક્સલ રિયર કેમેરા
 • 16 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 4G LTE
 • 4000mAh બેટરી

વનપ્લસ 3ટી

વનપ્લસ 3ટી

કિંમત 29,999 રૂપિયા

ફીચર

 • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી સુપર અમોલેડ ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ 4 પ્રોટેક્શન સાથે
 • 2.35GHz કવાડકોર સ્નેપડ્રેગન 821 પ્રોસેસર એડ્રેનો 530 જીપીયુ સાથે
 • 6 જીબી રેમ
 • 64/128 જીબી ઇન્ટરનલ મેમરી
 • એન્ડ્રોઇડ 6.0.1 માર્શમેલો
 • ડ્યુઅલ સિમ
 • 16 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
 • 16 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 4G LTE
 • 3400mAh બેટરી

ઝેડટીઈ નુબિયા ઝેડ11

ઝેડટીઈ નુબિયા ઝેડ11

કિંમત 29,999 રૂપિયા

ફીચર

 • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ 3 પ્રોટેક્શન સાથે
 • 2.15GHz કવાડકોર સ્નેપડ્રેગન 820 પ્રોસેસર એડ્રેનો 530 જીપીયુ સાથે
 • 4 જીબી/ 6 જીબી રેમ
 • 64 જીબી/128 જીબી ઇન્ટરનલ મેમરી
 • એન્ડ્રોઇડ 6.0.1 માર્શમેલો
 • ડ્યુઅલ સિમ
 • 16 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
 • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 4G LTE
 • 3000mAh બેટરી

આસુસ ઝેનફોન 3 ડિલક્સ

આસુસ ઝેનફોન 3 ડિલક્સ

કિંમત 49,999 રૂપિયા

ફીચર

 • 5.7 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
 • કવાડકોર સ્નેપડ્રેગન 820 પ્રોસેસર એડ્રેનો 530 જીપીયુ સાથે
 • 6 જીબી રેમ
 • 64 જીબી/128 જીબી ઇન્ટરનલ મેમરી
 • એન્ડ્રોઇડ 6.0.1 માર્શમેલો
 • ડ્યુઅલ સિમ
 • 23 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
 • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 4G LTE
 • 3000mAh બેટરી

લેઇકો લે પ્રો 3

લેઇકો લે પ્રો 3

કિંમત 32,664 રૂપિયા

ફીચર

 • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
 • 2.35GHz કવાડકોર સ્નેપડ્રેગન 821 પ્રોસેસર એડ્રેનો 530 જીપીયુ સાથે
 • 4 જીબી/ 6 જીબી રેમ
 • 32 જીબી/64 જીબી ઇન્ટરનલ મેમરી
 • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
 • ડ્યુઅલ સિમ
 • 16 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
 • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 4G VoLTE
 • 4070mAh બેટરી

English summary
Honor 8 Pro has been launched with a 5.7-inch display, 6GB RAM and other high-end specs. Here are some of the best 6GB RAM smartphones.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot