સેમસંગ ગેલેક્ષી નોટ 7 ની બેટરી ફાટવાનું સાચું કારણ હવે બહાર આવ્યું.

By: anuj prajapati

આપણે બધા એ જ સેમસંગ ગેલેક્ષી નોટ 7 સ્માર્ટફોનમાં બેટરી બ્લાસ્ટ થવાના સમાચાર સાંભળ્યા જ છે. આ ઘટના વધી ગયા પછી કંપની તરફથી બધા જ સ્માર્ટફોન પાછા મંગાવી લેવામાં આવ્યા. જેને કારણે કંપનીને પૈસા બાબતે નુકશાન થયું અને એટલું જ નહીં પરંતુ સેમસંગે તેના કેટલાક ફેન્સ પણ ગુમાવી દીધા.

સેમસંગ ગેલેક્ષી નોટ 7 ની બેટરી ફાટવાનું સાચું કારણ હવે બહાર આવ્યું.

સેમસંગ ગેલેક્ષી નોટ 7 સ્માર્ટફોનમાં બેટરી બ્લાસ્ટ થવું કંપની માટે એક ખરાબ સપના સમાન છે. સેમસંગ ઘ્વારા હજુ પણ બેટરી બ્લાસ્ટ થવા પાછળનું સાચું કારણ જણાવવામાં આવ્યું નથી.

જીઓની એમ2017 બધા રેકોર્ડ તોડશે તેની 7,000 mAh બેટરી સાથે..

હજુ પણ લોકો કંપની ઘ્વારા બ્લાસ્ટ થવા પાછળનું સાચું કારણ જાણવા માટે રાહ જોઈ રહ્યા છે. મેન્યુફેક્ચર કંપની ઇન્સ્ટ્રુમેન્ટલ ના રિપોર્ટ મુજબ બેટરી ફાટવા પાછળ કેટલાક રિયલ કારણો જણાવવામાં આવ્યા છે.

સેમસંગ ગેલેક્ષી નોટ 7 ની બેટરી ફાટવાનું સાચું કારણ હવે બહાર આવ્યું.

સેમસંગ ગેલેક્ષી નોટ 7 સ્માર્ટફોન ની બેટરી ફાટવા માટે કયું કારણ જવાબદાર છે જે જાણવાની પ્રોસેસમાં મેન્યુફેક્ચર ને જાણવા મળ્યું કે અગ્રેસિવ ડિઝાઇન સ્ટ્રેટેજી જેમાં મોટી બેટરી ને નાની ફ્રેમમાં સેટ કરવું ગેલેક્ષી નોટ 7 સ્માર્ટફોનની બેટરી ફાટવા માટે જવાબદાર છે.

આ સ્માર્ટફોનની ડિઝાઇનમાં ખામી હતી. આ સ્માર્ટફોનની બેટરી માટે વધારે જગ્યા બનાવવામાં આવી જ ના હતી.

સેમસંગ ગેલેક્ષી નોટ 7 ની બેટરી ફાટવાનું સાચું કારણ હવે બહાર આવ્યું.

સ્માર્ટફોનની ડિઝાઇન ખુબ જ પાતળી બનવવામાં આવી હતી. જેને કારણે નોર્મલ મોડ માં પણ બેટરી ખુબ જ કોમ્પ્રેસ થતી હતી. જેના કારણે બેટરી ઓવરહીટ થતી રહેતી હતી.

સ્માર્ટફોન માં વધારે અગેસીવ ફંકશન કન્ડક્ટ કરવામાં આવતા ત્યારે ફોનની બેટરી ફાટી જતી હતી. આમ જોવા જઈએ તો બેટરીનો પણ વધારે કોઈ વાંક નથી. સેમસંગે સ્માર્ટફોન વધારે પાતળો કરવામાં વધારે કમ્પ્રેસ કરી નાખ્યો.

સેમસંગ ગેલેક્ષી નોટ 7 ની બેટરી ફાટવાનું સાચું કારણ હવે બહાર આવ્યું.

રિપોર્ટ માં જણાવેલી માહિતી મુજબ બેટરીને વધારે કમ્પ્રેસ કરતા જે પોલિમર બેટરીને સેફ રાખે છે. તેના પર વધારે પ્રેસર પડતું હતું. અગ્રેસિવ મેન્યુફેક્ચર પેરામીટરને કારણે સેમસંગ ઘ્વારા અલગ લેયર તેનું કાર્ય કરવામાં સફળ રહ્યું નહીં જેના કારણે બેટરી બ્લાસ્ટ થઇ જતી.

સેમસંગ એન્જિનિયર આ સુપર મેન્યુફેક્ચર પ્રોસેસ ને બેલેન્સ કરવાની ચોક્કસ કોશિશ કરી હતી. પરંતુ તેઓ ફેલ થઇ ગયા. પરંતુ હજુ પણ સેમસંગ ઘ્વારા આ ઘટના અંગે ઓફિશ્યિલ જાહેરાતની રાહ જોવાઈ રહી છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Aggressive design caused Samsung Galaxy Note 7 battery explosions.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot