જીઓની એમ2017 બધા રેકોર્ડ તોડશે તેની 7,000 mAh બેટરી સાથે..

ચાઈનીઝ ટેક જાયન્ટ જીઓની એવા મોબાઈલ પર કામ કરી રહી છે. જે મોડર્ન સ્માર્ટફોનની સૌથી મોટી સમસ્યા ખરાબ બેટરી બેકઅપ ને સોલ્વ કરી નાખશે.

By Anuj Prajapati
|

ચાઈનીઝ ટેક જાયન્ટ જીઓની એવા મોબાઈલ પર કામ કરી રહી છે. જે મોડર્ન સ્માર્ટફોનની સૌથી મોટી સમસ્યા ખરાબ બેટરી બેકઅપ ને સોલ્વ કરી નાખશે. કંપની તેના લેટેસ્ટ સ્માર્ટફોન એમ2017 પર કામ કરી રહી છે. જેમાં 7,000 mAh બેટરીનો ઉપયોગ કરવામાં આવશે. આ સ્માર્ટફોન વર્ષ 2017 માં લોન્ચ થશે.

જીઓની એમ2017 બધા રેકોર્ડ તોડશે તેની 7,000 mAh બેટરી સાથે..

જીઓની એમ2017 સ્માર્ટફોનને હાલમાં જ ચાઈનીઝ ટેલિકોમ્યુનિક્શન અર્થોરિટી TENAA માં જોવામાં આવ્યો, જ્યાં સ્માર્ટફોન સ્પેશિફિકેશન જણાવવામાં આવે છે. જીઓની એમ2017 ને લિસ્ટિંગ કરવામાં આવ્યો તેના મુજબ તેમાં ઓક્ટાકોર 1.96GHz પ્રોસેસર અને 5.7 ઇંચ એચડી ડિસ્પ્લે સાથે આવશે.

એલજી વી20 Vs ગૂગલ પિક્સલ એક્સએલ, કયો સ્માર્ટફોન છે વિનર, જાણો

આ સ્માર્ટફોનમાં 6જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ આપવામાં આવશે. જો કેમેરાની વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોનમાં 12 મેગાપિક્સલ અને 13 મેગાપિક્સલનો ડ્યુઅલ રેર કેમેરો અને 8 મેગાપિક્સલનો ફ્રન્ટ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. લિસ્ટિંગમાં જણાવ્યા અનુસાર આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 6.0.1 માર્શમેલો અને તેની સાથે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ તેમાં આપવામાં આવ્યું છે. પરંતુ 7,000 mAh બેટરી આ સ્માર્ટફોનની સૌથી વધુ ખાસ વાત છે.

જીઓની એમ2017 બધા રેકોર્ડ તોડશે તેની 7,000 mAh બેટરી સાથે..

ચાઈનીઝ ટેલિકોમ્યુનિક્શન અર્થોરિટી TENAA લિસ્ટિંગ સાથે સાથે હાલમાં જ વિબો ઘ્વારા આવેલી સ્માર્ટફોનની તસ્વીર જેમાં ચાઈનીઝ અભિનેત્રી-ડાયરેક્ટર કપલ ક્સયુ ફેન અને ફેંગ ક્ઝિઓગંગ હાથમાં જે સ્માર્ટફોન પકડી રાખ્યો છે, તે TENAA, લિસ્ટિંગ સ્માર્ટફોનને મળતો આવે છે.

જીઓની એમ2017 બધા રેકોર્ડ તોડશે તેની 7,000 mAh બેટરી સાથે..

જીઓની ઘ્વારા હજુ સુધી કોઈ જ ઓફિશ્યિલ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ આપણે ખુબ જ જલ્દી તેનું ઓફિશ્યિલ ટીઝર જોવા મળી શકે છે.

જીઓની એમ2017 બધા રેકોર્ડ તોડશે તેની 7,000 mAh બેટરી સાથે..

ધ્યાન આપવા જેવી વાત છે કે જીઓની સ્માર્ટફોન તેની મોટી બેટરી માટે ફેમસ છે. જે યુઝરને લાંબી બેટરી લાઈફ આપે છે. આ કંપની પાસે મેરેથન એમ5, એમ5 પ્લસ, એમ5 લાઈટ પી7 મેક્સ અને બીજા હેન્ડસેટ પણ તેના પોર્ટફોલિયોમાં છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
Gionee M2017 is expected to feature a 7,000 mAh battery; an octa-core 1.96GHz processor paired with 6GB RAM and 128GB storage.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X