Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 679 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 680 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
બે મોટી કંપનીએ ભેગા મળીને લોન્ચ કર્યો સ્માર્ટફોન, કિંમત 9000 રૂપિયા
લેઇકો અને કૂલપેડ બંને કંપનીએ ભેગા મળીને કૂલ ચેન્જર 1સી લોન્ચ કર્યો છે. બનેએ સાથે મળીને આ બીજો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે.
લેઇકો અને કૂલપેડ બંને કંપનીએ ભેગા મળીને કૂલ ચેન્જર 1સી લોન્ચ કર્યો છે. બનેએ સાથે મળીને આ બીજો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનની કિંમત લગભગ 9000 રૂપિયા છે. આ સ્માર્ટફોન રજીસ્ટ્રેશન માટે લેમોલડોટકોમ અને જેડીડોટકોમ પર ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોન હાલમાં ચાઈનામાં લોન્ચ થયો છે અને 6 ડિસેમ્બરથી ત્યાં ઉપલબ્ધ થઇ જશે.

સેમસંગ ગેલેક્સી S8 ની અફવાઓ નું રાઉન્ડઅપ: 6GB રેમ, 256GB સ્ટોરેજ, નો ફ્લેટ પેનલ ડિસપ્લે, અને બીજું ઘણું બધું
ભારતમાં આ સ્માર્ટફોન ક્યારે લોન્ચ થશે તેના વિશે કંપનીએ કોઈ જ માહિતી આપી નથી. આ સ્માર્ટફોન ઘણા જ શાનદાર ફીચર સાથે આવી રહ્યો છે. વાઈડ એંગલ લેન્સ સાથે આ સ્માર્ટફોનમાં ખુબ જ દમદાર બેટરી પણ છે. તેમાં 3 જીબી રેમ પણ આવેલી છે. તો આગળ વાંચો તેના ખાસ ફીચર વિશે...

5.5 ઇંચ એફએચડી ડિસ્પ્લે
કૂલ ચેન્જર 1સી માર્કેટમાં 5.5 ઇંચ એફએચડી ડિસ્પ્લે અને પિક્સલ ડેન્સિટી 441 સાથે આવી રહ્યો છે. આટલી કિંમતમાં 1080 ડિસ્પ્લે ખુબ જ સારી છે.

ઓક્ટાકોર સ્નેપડ્રેગન 652 પ્રોસેસર
કૂલ ચેન્જર 1સી સ્માર્ટફોનમાં ઓક્ટાકોર ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 652 પ્રોસેસર, 1.2 GHz પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનની રેમ 3 જીબી છે અને તેની ઇન્ટરનલ સ્ટોરેજ 32 જીબી છે.
નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

13 એમપી રેર કેમેરા
કૂલ ચેન્જર 1સી સ્માર્ટફોનમાં 13 એમપી રેર કેમેરા પીડીએએફ ટેક્નોલોજી સાથે આવેલો છે સાથે સાથે તેમાં 8 એમપી ફ્રન્ટ કેમેરો પણ આવેલો છે.

પાવર બેટરી
આ સ્માર્ટફોનની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં 4060mAh પાવર બેટરી આવેલી છે, જે ઝડપી ચાર્જિંગ સપોર્ટ કરે છે. તેની સાથે સાથે આ સ્માર્ટફોનમાં આપને મળે છે 4જી વોલ્ટ સપોર્ટ.

એન્ડ્રોઇડ માર્શમેલો
લેઇકો અને કૂલપેડ બંને કંપનીએ સાથે મળીને લોન્ચ કરેલો આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ માર્શમેલો ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત ઇયુઆઈ 5.8 પર કામ કરે છે. આ સ્માર્ટફોન ડ્યુઅલ સપોર્ટ સિમ સાથે આવે છે, જેમાં તમે બંને નેનો સિમનો ઉપયોગ કરી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
