Beware: આઈફોન લેવાનું વિચારી રહ્યા છો, તો થઇ જાવ સાવધાન

આઈફોન યુઝર હોવું એક ગર્વની વાત છે. પરંતુ તે હવે વધુ સમય સુધી નહીં રહે કારણકે હાલમાં આઈફોન યુઝરની પર્સનલ માહિતીનો ખોટો ઉપયોગ કરવા માટે લાઈમલાઈટમાં છે.

By Anuj Prajapati
|

આજકાલ એપલ આઈફોન સમાચારોની હેડલાઈન બનતું જઈ રહ્યું છે. કોઈ નવા ફોનના લોન્ચને કારણે નહીં. પરંતુ હાલમાં આઈફોન યુઝર કેટલીક સમસ્યાનો સામનો કરી રહ્યા છે જેને કારણે આઈફોન સમાચારોમાં છે.

Beware: આઈફોન લેવાનું વિચારી રહ્યા છો, તો થઇ જાવ સાવધાન

આઈફોન યુઝર હોવું એક ગર્વની વાત છે. પરંતુ તે હવે વધુ સમય સુધી નહીં રહે કારણકે હાલમાં આઈફોન યુઝરની પર્સનલ માહિતીનો ખોટો ઉપયોગ કરવા માટે લાઈમલાઈટમાં છે. જેમાં કોલ, ફોટો અને બીજી કેટલીક અન્ય માહિતી જે તમે તમારા ફોનમાં સેવ કરી હોય તેનો પણ સમાવેશ થાય છે.

રિલાયન્સ ના જીઓ સિમ ની હોમ ડિલિવરી 12શહેરો માં શરુ કરવા માં આવી છે: જાણો કઈ રીતે જીઓ સિમ ઘરે બેઠા મેળવવું

જો તમે હાલમાં આઈફોન લેવાનું વિચારી રહ્યા હોવ તો અત્યારે આ તમારા માટે યોગ્ય સમય નથી. નીચે જાણો કેમ હાલમાં તમારે આઈફોન લેવો ના જોઈએ...

આઈફોન ખાનગી રીતે તમારા કોલ લોગ્સ રેકોર્ડ કરે છે.

આઈફોન ખાનગી રીતે તમારા કોલ લોગ્સ રેકોર્ડ કરે છે.

છેલ્લા ઘણા સમયથી એપલ પર પ્રાઇવસીને લઈને ઘણા સવાલો ઉઠ્યા છે. Inquisitr ની માહિતી મુજબ રશિયન સોફ્ટવેર અને ડિજીટલ ફોરેન્સિક કંપની જેનું નામ ElcomSoft Co. Ltd. છે. તેનો દાવો છે કે એપલની ક્લાઉડ સર્વિસમાં પ્રાઇવસીને લઈને ઘણી સમસ્યા છે. જે યુઝરની પરવાનગી વિના તેના કોલ લોગ્સને રેકોર્ડ કરે છે.

વોટ્સએપ, સ્કાઇપ અને બીજી ડિટેઇલ પણ રેકોર્ડ

વોટ્સએપ, સ્કાઇપ અને બીજી ડિટેઇલ પણ રેકોર્ડ

ઘણી બધી એપ્લિકેશન જેવી કે ફેસટાઈમ, વોટ્સએપ, સ્કાઇપ અને બીજી ઘણી રેકોર્ડ થાય છે. આઈફોન આઈક્લાઉડ સાથે સિન્ક થયેલી છે જેથી તેઓ યુઝરની બધી જ ડિટેઇલ રેકોર્ડ કરે છે જેની યુઝરને કોઈ જ જાણ પણ નથી.

નવા ગોળીઓ શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

એપલના સર્વરમાં ફોટો સિન્ક અને સ્ટોર થાય છે.

એપલના સર્વરમાં ફોટો સિન્ક અને સ્ટોર થાય છે.

Inquisitr ની રિપોર્ટ મુજબ એપલ યુઝરની કોલ સાથે સાથે તેમની ફોટો પણ તેમના સર્વરમાં સિન્ક અને સ્ટોર કરે છે. યુઝરના ફોટો ડીલીટ કર્યા પછી પણ તે ફોટો એપલના સર્વરમાં રહે જ છે. જે ખુબ જ ખતરનાક સાબિત થઇ શકે છે.

આઈફોન 6ના ટચમાં ગરબડ

આઈફોન 6ના ટચમાં ગરબડ

હાલમાં આઈફોન 6 ના ટચ સ્ક્રીનમાં ગરબડની પણ ફરિયાદ જોવા મળી છે. યુઝરની ફરિયાદ છે કે ફોન વાપરતી વખતે આઈફોનનું ટચ ક્યારેક ફીઝ થઇ જાય છે. એપલે આ પ્રોબ્લેમને સોલ્વ કરવાની ખાતરી પણ આપી છે.

આઇઓએસ 10 હેકર માટે ફાયદાકારક

આઇઓએસ 10 હેકર માટે ફાયદાકારક

આઈફોન આઇઓએસ 10 માં સ્ક્રીન લોકની ફરિયાદ બહાર આવી છે. લોક સ્ક્રીનને ઇનેબલ કરવાથી હેકર તમારા ફોનના પર્સનલ ડેટાને સરળતાથી જાણી શકે છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

PriceData Validity Circle TalktimeDescription
Rs. 19200 MB2 daysAll Circles-Unlimited voice calls, roaming calls on any network, 100 SMS
Rs. 483GB28 daysAll CirclesRs. 40.68Provides 3GB of 3G/4G data for a period of 28 days.
Rs. 49100 MB28 daysAll CirclesRs. 38.52provides 100MB of 3G/4G data for 28days
Rs. 79200 MB28 daysAll CirclesRs. 64Provides 200MB of 3G/4G data for 28 days
Rs. 986GB28 daysAll CirclesRs. 83.05Provides 6GB of 3G/4G data for a period of 28 days.
Rs. 1482GB28 daysAll Circles-Provides 2GB of 3G/4G data for a period of 28 days, Airtel Xstream, Wynk music and Hello Tunes, unlimited voice calling
Rs. 1492GB28 daysAll Circles-Provides unlimited local, STD and roaming voice calls on any network with 2GB data and 300 SMS all through its validity.
Rs. 2191GB/day28 daysAll Circles-Unlimited voice calls to any network, 1GB of data per day, 100 SMS per day for 28 days
Rs. 2491.5GB/day28 daysAll Circles-Unlimited voice calls, 100 SMS per day, 1.5GB data per day for 28 days, irtel Xstream, Wynk music, Hello Tunes and Anti-virus mobile protection
Rs. 2982GB/day28 daysAll Circles-Unlimited voice calls, 100 SMS per day, 2GB data per day for 28 days, Airtel Thanks
Rs. 3991.5GB/day56 daysAll Circles-Unlimited voice calls, 100 SMS per day, 1.5GB data per day for 56 days
Rs. 5981.5GB/day84 daysAll Circles-Unlimited voice calls, 100 SMS per day, 1.5GB data per day for 84 days
Rs. 6982GB/day84 daysAll Circles-Unlimited voice calls, 100 SMS per day, 2GB data per day for 84 days, Airtel Thanks
Rs. 149924GB365 daysAll Circles-Unlimited voice calls, 3600 SMS, 24 GB data for 365 days, Airtel Thanks
Rs. 23981.5GB/day365 daysAll Circles-Unlimited voice calls, 100 SMS per day, 1.5GB data per day for 1 year
Rs. 2,4982GB/day365 daysAll Circles-Unlimited voice calls, 100 SMS per day, 2GB data per day, ZEE5 Premium subscription, Wynk Music, Airtel Xstream, Airtel Secure for 1 year
Best Mobiles in India

English summary
Here's why you should rethink before switching to iPhone. Check out.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X