ભારતમાં ખરીદવા લાયક બેસ્ટ શ્યોમી સ્માર્ટફોન

Posted By: anuj prajapati

ચાઈનીઝ સ્માર્ટફોન મેન્યુફેક્ચર શ્યોમી ભારતમાં ખુબ જ ડિમાન્ડમાં રહેનાર બ્રાન્ડ બની ચુકી છે. શ્યોમીની લોકપ્રિયતા ખુબ જ ઝડપથી વધી પણ રહી છે.

ભારતમાં ખરીદવા લાયક બેસ્ટ શ્યોમી સ્માર્ટફોન

ભારતીય બજારોમાં તેનાં ફોનનું વેચાણ નોંધપાત્ર રીતે શ્યોમીને ભારતમાં ટોચની સ્માર્ટફોન ઉત્પાદકોમાં લઈ જાય છે. વર્ષ 2017 પહેલા કવાટરમાં સ્માર્ટફોન માટે ખુલ્લા આંકડાઓ દર્શાવે છે કે સેમસંગ પ્રથમ સ્થાને છે ત્યારે શ્યોમી બીજા સ્થાને છે.

એવું કહેવામાં આવી રહ્યું છે, શ્યોમી કોઈ પણ સમાધાન કર્યા વિના અત્યંત સારા મૂલ્ય ધરાવતા ઉપકરણો બનાવવા માટે પ્રતિષ્ઠા ધરાવે છે. મૂળભૂત રીતે, કંપની સસ્તો બજેટ ફ્રેંડલી ભાવે સારી ડિઝાઇન અને હાઇ-એન્ડ ફીચર ધરાવતો સ્માર્ટફોન પૂરો પાડે છે.

ઉદાહરણ તરીકે, તમે રેડમી નોટ 4 મેળવી શકો છો જો તમે બજેટ ફ્રેંડલી ડિવાઈઝ શોધી રહ્યા છો. આ ડિવાઈઝને ઘણો પ્રશંસા ફેન્સ અને ટીકાકારો મળ્યા છે. જો કે, શ્યોમી વિવિધ શ્રેણીઓમાં ઘણા સ્માર્ટફોન પ્રદાન કરે છે. તમે ઘણા વિકલ્પોમાંથી પસંદ કરી શકો છો.

ઓપ્પો A77, 16 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા, જાણો બીજા સેલ્ફી સ્માર્ટફોન વિશે

જો તમે શ્યોમી સ્માર્ટફોન ખરીદવા વિશે વિચારી રહ્યો છો તો એક નજર કરો આ શ્યોમી સ્માર્ટફોન પર.

શ્યોમી રેડમી 4એ

શ્યોમી રેડમી 4એ

કિંમત 5999 રૂપિયા

ફીચર

 • 5 ઇંચ 1280*720 પિક્સલ એચડી ડિસ્પ્લે
 • 1.4GHz કવાડકોર સ્નેપડ્રેગન 425 પ્રોસેસર એડ્રેનો 306 જીપીયુ સાથે
 • 2 જીબી/ 3 જીબી/ 4 જીબી રેમ
 • 16 જીબી ઇન્ટરનલ મેમરી
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી મેમરી વધારી શકો છો
 • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
 • ડ્યુઅલ સિમ
 • 13 મેગાપિક્સલ રિયર કેમેરા
 • 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
 • 4G VoLTE
 • 3030mAh બેટરી

શ્યોમી મી મેક્સ પ્રાઈમ

શ્યોમી મી મેક્સ પ્રાઈમ

કિંમત 19,999 રૂપિયા

ફીચર

 • 6.44 ઇંચ 1920*1080 પિક્સલ એચડી ડિસ્પ્લે
 • ઓક્ટાકોર સ્નેપડ્રેગન 652 પ્રોસેસર એડ્રેનો 510 જીપીયુ સાથે
 • 4 જીબી રેમ
 • 128 જીબી ઇન્ટરનલ મેમરી
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા મેમરી વધારી શકો છો
 • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
 • ડ્યુઅલ સિમ
 • 16 મેગાપિક્સલ રિયર કેમેરા
 • 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
 • 4G VoLTE
 • 4850mAh બેટરી

શ્યોમી મી 5

શ્યોમી મી 5

કિંમત 22,990 રૂપિયા

ફીચર

 • 5.15 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
 • 1.8GHz સ્નેપડ્રેગન 820 પ્રોસેસર એડ્રેનો 530 જીપીયુ સાથે
 • 3 જીબી રેમ
 • 32 જીબી ઇન્ટરનલ મેમરી
 • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
 • ડ્યુઅલ સિમ
 • 16 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
 • 4 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
 • 4G VoLTE
 • 3000mAh બેટરી

શ્યોમી રેડમી 3એસ પ્રાઈમ

શ્યોમી રેડમી 3એસ પ્રાઈમ

કિંમત 8999 રૂપિયા

ફીચર

 • 5 ઇંચ એચડી ટચ સ્ક્રીન ડિસ્પ્લે
 • 1.4GHz સ્નેપડ્રેગન 430 ઓક્ટાકોર પ્રોસેસર
 • 3 જીબી રેમ
 • 32 જીબી ઇન્ટરનલ મેમરી
 • ડ્યુઅલ સિમ
 • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
 • 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
 • 4G/ વાઇફાઇ
 • 4100mAh બેટરી

શ્યોમી રેડમી નોટ 3

શ્યોમી રેડમી નોટ 3

કિંમત 9999 રૂપિયા

ફીચર

 • 5.5 ઇંચ એચડી ટચ સ્ક્રીન ડિસ્પ્લે
 • હેલીઓ એક્સ 10 ઓક્ટાકોર પ્રોસેસર
 • 2 જીબી રેમ
 • ડ્યુઅલ સિમ
 • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
 • 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
 • 4G/ વાઇફાઇ
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 4000mAh બેટરી

શ્યોમી Mi4i

શ્યોમી Mi4i

કિંમત 11,999 રૂપિયા

ફીચર

 • 5 ઇંચ 1920*1080 પિક્સલ એચડી ડિસ્પ્લે
 • ઓક્ટાકોર સ્નેપડ્રેગન 615 પ્રોસેસર એડ્રેનો 410 જીપીયુ સાથે
 • 2 જીબી રેમ
 • 16 જીબી ઇન્ટરનલ મેમરી
 • એન્ડ્રોઇડ 5.1 લોલીપોપ
 • ડ્યુઅલ સિમ
 • 13 મેગાપિક્સલ રિયર કેમેરા
 • 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
 • 4G LTE
 • 3120mAh બેટરી

શ્યોમી રેડમી 1એસ

શ્યોમી રેડમી 1એસ

કિંમત 5999 રૂપિયા

ફીચર

 • 4.7 ઇંચ 1280*720 પિક્સલ ડિસ્પ્લે
 • 1.6GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 400 પ્રોસેસર એડ્રેનો 305 જીપીયુ સાથે
 • 1 જીબી રેમ
 • 8 જીબી ઇન્ટરનલ મેમરી
 • એન્ડ્રોઇડ 4.3 જેલીબિન
 • ડ્યુઅલ સિમ
 • 8 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
 • 1.6 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
 • 3G
 • 2000mAh બેટરી

English summary
Xiaomi the Chinese smartphone manufacturer is becoming one of the most demanded brands in India and is futher growing in popularity day-by-day. So if you're interested in picking up a Xiaomi phone or just interested in the brand, here are some of the phones that are worth buying.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot