ઓપ્પો A77, 16 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા, જાણો બીજા સેલ્ફી સ્માર્ટફોન વિશે

Posted By: anuj prajapati

ઓપ્પો એ77 સ્માર્ટફોન તાઇવાન વેબસાઈટ પર પ્રિઓર્ડર માટે લોન્ચ કરવામાં આવી ચુક્યો છે. આ પ્રિઓર્ડર 19 મેં દરમિયાન શરૂ થઇ ચુક્યો છે. આ પ્રિઓર્ડર યુનિટ 26 મેં દરમિયાન શિપમેન્ટ શરૂ કરી દેવામાં આવશે.

ઓપ્પો A77, 16 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા, જાણો બીજા સેલ્ફી સ્માર્ટફોન

ઓપ્પો એ77 સ્માર્ટફોન અપગ્રેડ ફીચર અને પ્રોસેસર સાથે આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 5.5 ઇંચ એફએચડી ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં ઓક્ટાકોર મીડિયા ટેક પ્રોસેસર ઉપયોગ કરવામાં આવ્યું છે.

આ સ્માર્ટફોનમાં 4 જીબી રેમ આપવામાં આવી છે. ઓપ્પો એ77 સ્માર્ટફોનમાં ડ્યુઅલ સિમ ઉપયોગમાં લેવામાં આવ્યું છે. ઓપ્પો એ77 સ્માર્ટફોનમાં 13 મેગાપિક્સલ રિયર કેમેરા ડ્યુઅલ એલઇડી ફ્લેશ સાથે આપવામાં આવ્યો છે, તેમાં 16 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. આ ડિવાઈઝ ગોલ્ડ અને રોઝ ગોલ્ડ કલર ઓપશનમાં ઉપલબ્ધ છે.

ઓપ્પો એ77 સ્માર્ટફોનમાં સારો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. પરંતુ બીજા પણ કેટલાક સ્માર્ટફોન છે જેમાં બેસ્ટ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. તો એક નજર કરો તેવા સ્માર્ટફોન પર..

નુબિયા એમ2 લાઈટ

નુબિયા એમ2 લાઈટ

કિંમત 13,999 રૂપિયા

ફીચર

 • 5.5 ઇંચ 1280*720 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
 • 1.5GHz ઓક્ટાકોર મીડિયા ટેક પ્રોસેસર
 • 4 જીબી રેમ
 • 32 જીબી ઇન્ટરનલ મેમરી
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી વધારી શકો છો
 • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
 • ડ્યુઅલ સિમ
 • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
 • 16 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 4G
 • 3000mAh બેટરી

વિવો વી5એસ

વિવો વી5એસ

કિંમત 17,790 રૂપિયા

ફીચર

 • 5.5 ઇંચ 1280*720 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
 • ઓક્ટાકોર મીડિયા ટેક પ્રોસેસર
 • 4 જીબી રેમ
 • 64 જીબી ઇન્ટરનલ મેમરી
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 256 જીબી સુધી વધારી શકો છો
 • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
 • ડ્યુઅલ સિમ
 • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
 • 20 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
 • 4G VoLTE
 • 3000mAh બેટરી

સેમસંગ ગેલેક્ષી સી7 પ્રો

સેમસંગ ગેલેક્ષી સી7 પ્રો

કિંમત 27,990 રૂપિયા

ફીચર

 • 5.7 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
 • ઓક્ટાકોર સ્નેપડ્રેગન 626 પ્રોસેસર એડ્રેનો 506 જીપીયુ સાથે
 • 4 જીબી રેમ
 • 64 જીબી ઇન્ટરનલ મેમરી
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 256 જીબી સુધી વધારી શકો છો
 • એન્ડ્રોઇડ 6.0.1 માર્શમેલો
 • ડ્યુઅલ સિમ
 • 16 મેગાપિક્સલ રિયર કેમેરા
 • 16 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 4G VoLTE
 • 3300mAh બેટરી

 જીઓની એ1

જીઓની એ1

કિંમત 19,591 રૂપિયા

ફીચર

 • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
 • 1.8GHz ઓક્ટાકોર મીડિયા ટેક હેલીઓ પી10 પ્રોસેસર
 • 4જીબી રેમ
 • 64 જીબી ઇન્ટરનલ મેમરી
 • ડ્યુઅલ સિમ
 • 13 મેગાપિક્સલ રિયર કેમેરા
 • 16 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 4G VoLTE
 • 4010mAh બેટરી

વિવો વી5 પ્લસ

વિવો વી5 પ્લસ

કિંમત 25,990 રૂપિયા

ફીચર

 • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે 2.5ડી કોરીંગ ગોરીલા ગ્લાસ 5 પ્રોટેક્શન સાથે
 • 2GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 625 પ્રોસેસર એડ્રેનો 506 જીપીયુ સાથે
 • 4 જીબી રેમ
 • 64 જીબી ઇન્ટરનલ મેમરી
 • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
 • ડ્યુઅલ સિમ
 • 16 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
 • 20 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
 • 8 મેગાપિક્સલ સેકન્ડરી ફ્રન્ટ કેમેરા
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 4G LTE
 • 3160mAh બેટરી

 સોની એક્સપિરીયા એક્સએ અલ્ટ્રા ડ્યુઅલ

સોની એક્સપિરીયા એક્સએ અલ્ટ્રા ડ્યુઅલ

કિંમત 20,890 રૂપિયા

ફીચર

 • 6 ઇંચ ફુલ એચડી ડિસ્પ્લે
 • મીડિયા ટેક ઓક્ટાકોર પ્રોસેસર
 • 3 જીબી રેમ
 • 16 જીબી ઇન્ટરનલ મેમરી
 • 21.5 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
 • 16 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 2700mAh બેટરી

એચટીસી યુ પ્લે

એચટીસી યુ પ્લે

કિંમત 59,990 રૂપિયા

ફીચર

 • 5.2 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ પ્રોટેક્શન સાથે
 • ઓક્ટાકોર મીડિયા ટેક હેલીઓ પ્રોસેસર
 • 3 જીબી/ 4 જીબી રેમ
 • 32 જીબી/ 64 જીબી ઇન્ટરનલ મેમરી
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 2 ટીબી સુધી વધારી શકો છો
 • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
 • ડ્યુઅલ સિમ
 • 16 મેગાપિક્સલ રિયર કેમેરા
 • 16 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
 • 4G LTE
 • 2500mAh બેટરી

સેમસંગ ગેલેક્ષી એ5 2017

સેમસંગ ગેલેક્ષી એ5 2017

કિંમત 28,990 રૂપિયા

ફીચર

 • 5.2 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ 4 પ્રોટેક્શન સાથે
 • 1.9GHz ઓક્ટાકોર એક્સીનોસ 7880 પ્રોસેસર
 • 3જીબી રેમ
 • 32 જીબી ઇન્ટરનલ મેમરી
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 256 જીબી સુધી વધારી શકો છો
 • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
 • ડ્યુઅલ સિમ
 • 16 મેગાપિક્સલ રિયર કેમેરા
 • 16 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 4G VoLTE
 • 3000mAh બેટરી

English summary
Having said that, we have listed some of the other selfie-centric smartphones those might face the competition from the Oppo A77.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot