15,000 રૂપિયાની અંદર ખરીદો બેસ્ટ સ્માર્ટફોન, ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી સાથે

Posted By: anuj prajapati

આજે મોબાઈલ ફોન આપણી લાઈફ લાઈન બની ચુકી છે. આજે સ્માર્ટફોનમાં ઓછી બેટરી લાઈફ આપવામાં આવી રહી છે અને વધારે ફીચર અને સેન્સર આપવામાં આવી રહ્યા છે. એટલા માટે ખુબ જ અગત્યનું છે કે તમારો સ્માર્ટફોન ખુબ જ ઝડપથી ચાર્જ થઇ શકે.

15,000 રૂપિયાની અંદર ખરીદો બેસ્ટ સ્માર્ટફોન

કેટલાક સ્માર્ટફોન માર્કેટમાં આપવામાં આવ્યા છે જેઓ ખાલી 1 કલાકમાં ફુલ ચાર્જ થઇ શકે છે. તેવા સ્માર્ટફોનમાં વનપ્લસ 3ટી અને ગૂગલ પિક્સલ સ્માર્ટફોનનો સમાવેશ થાય છે. પરંતુ તેઓ કિંમતમાં ખુબ જ મોંઘા છે. પરંતુ હવે માર્કેટમાં એવા સ્માર્ટફોન લોન્ચ થઇ રહ્યા છે જેઓ ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી સાથે આવે છે. આ સ્માર્ટફોન બજેટમાં પણ ફિટ બેસે તેવા છે.

જિયો ઘ્વારા ટેલિકોમ રેગ્યુલેટરને ધન ધના ધન ઓફર સબમિટ: રિપોર્ટ

એટલા માટે જો તમે બજેટ ફ્રેન્ડલી અને ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી ધરાવતા સ્માર્ટફોન શોધી રહ્યા છો, તો અહીં અમે તમને તેનું લિસ્ટ જણાવી રહ્યા છે. આ સ્માર્ટફોન ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી સાથે 15,000 રૂપિયાની અંદર મળી રહ્યા છે.

English summary
Here is a list of phones that we have looked into and these smartphones have good battery life and further has support for Fast Charging technology. Besides the phones are under Rs. 15,000.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot