આ બેસ્ટ સ્માર્ટફોન તમે એપ્રિલ 2017 દરમિયાન ખરીદી શકો છો

એન્ડ્રોઇડ સ્માર્ટફોન લગભગ રોજ જ લોન્ચ થઇ રહ્યા છે. તેવા સમયમાં બેસ્ટ સ્માર્ટફોન શોધવો ખુબ જ મુશ્કિલ કામ છે.

By Anuj Prajapati
|

એન્ડ્રોઇડ સ્માર્ટફોન લગભગ રોજ જ લોન્ચ થઇ રહ્યા છે. તેવા સમયમાં બેસ્ટ સ્માર્ટફોન શોધવો ખુબ જ મુશ્કિલ કામ છે.

આ બેસ્ટ સ્માર્ટફોન તમે એપ્રિલ 2017 દરમિયાન ખરીદી શકો છો

એવું પણ બની શકે કે જે સ્માર્ટફોન તમને બેસ્ટ કેમેરા અનુભવ આપી રહ્યો હોય તે સારો મલ્ટી મીડિયા અનુભવ કદાચ ના પણ આપી શકે, અથવા તો સારી બેટરી અને મલ્ટીટાસ્કીંગમાં એટલો સારો અનુભવ ના પણ આપી શકે.

સેમસંગે ડ્યુઅલ કેમેરા સિસ્ટમ પાતળા લેન્સ સાથે પેટન્ટ કરી

આજે અમે તમને એવા સ્માર્ટફોન લિસ્ટ વિશે જણાવવા જઈ રહ્યા છે, જેને તમને આ મહિનામાં ખરીદી શકો છો. આ લિસ્ટમાં દરેક કંપનીના સ્માર્ટફોન તેના અલગ અલગ ફીચર સાથે ઉપલબ્ધ છે. જે તમારી રિક્વાયરમેન્ટમાં બેસ્ટ રહેશે.

મોટોરોલા મોટો જી5 પ્લસ

મોટોરોલા મોટો જી5 પ્લસ

કિંમત 14,999 રૂપિયા

ફીચર

  • 5.2 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ 3 પ્રોટેક્શન સાથે
  • 2GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 625 પ્રોસેસર એડ્રેનો 506 જીપીયુ સાથે
  • 2 જીબી/ 3જીબી/ 4જીબી રેમ
  • 32 જીબી/ 64 જીબી ઇન્ટરનલ મેમરી
  • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી વધારી શકો છો
  • એન્ડ્રોઇડ 7.0 નોગૅટ
  • ડ્યુઅલ સિમ
  • 12 મેગાપિક્સલ રિયર કેમેરા ડ્યુઅલ એલઇડી ફ્લેશ સાથે
  • 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
  • ફિંગરપ્રિન્ટ સેન્સર
  • 4G VoLTE
  • 3000mAh બેટરી
  • એપલ આઈફોન 7 પ્લસ

    એપલ આઈફોન 7 પ્લસ

    કિંમત 61,999 રૂપિયા

    ફીચર

    • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ડિસ્પ્લે
    • કવાડકોર એ10 ફ્યુઝન 64 બીટ પ્રોસેસર
    • 3જીબી રેમ
    • 32 જીબી/ 128 જીબી/ 256 જીબી ઇન્ટરનલ મેમરી
    • આઇઓએસ 10
    • વોટર અને ડસ્ટ રજિસ્ટન્ટ
    • 12 મેગાપિક્સલ વાઈડ એંગલ કેમેરા
    • 7 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
    • ફિંગરપ્રિન્ટ સેન્સર
    • 4G VoLTE
    • 2900mAh બેટરી
    • શ્યોમી રેડમી નોટ 4

      શ્યોમી રેડમી નોટ 4

      કિંમત 12,999 રૂપિયા

      ફીચર

      • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
      • 2GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 625 પ્રોસેસર એડ્રેનો 506 જીપીયુ સાથે
      • 2 જીબી/ 3જીબી/ 4જીબી રેમ
      • 32 જીબી/ 64 જીબી ઇન્ટરનલ મેમરી
      • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી વધારી શકો છો
      • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
      • ડ્યુઅલ સિમ
      • 13 મેગાપિક્સલ રિયર કેમેરા
      • 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
      • ફિંગરપ્રિન્ટ સેન્સર
      • 4G VoLTE
      • 4000mAh બેટરી
      • સેમસંગ ગેલેક્ષી જે7 પ્રાઈમ

        સેમસંગ ગેલેક્ષી જે7 પ્રાઈમ

        કિંમત 15,900 રૂપિયા

        ફીચર

        • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ 4 પ્રોટેક્શન સાથે
        • 1.6GHz ઓક્ટાકોર એક્સીનોસ 7870 પ્રોસેસર
        • 3જીબી રેમ
        • 16 જીબી ઇન્ટરનલ મેમરી
        • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 256 જીબી સુધી વધારી શકો છો
        • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
        • ડ્યુઅલ સિમ
        • 13 મેગાપિક્સલ રિયર કેમેરા
        • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
        • ફિંગરપ્રિન્ટ સેન્સર
        • 4G VoLTE
        • 3300mAh બેટરી
        • લેનોવો કે6 નોટ

          લેનોવો કે6 નોટ

          કિંમત 14,845 રૂપિયા

          ફીચર

          • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
          • ઓક્ટાકોર સ્નેપડ્રેગન 430 પ્રોસેસર એડ્રેનો 505 જીપીયુ સાથે
          • 3જીબી/ 4જીબી રેમ
          • 32 જીબી ઇન્ટરનલ મેમરી
          • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી વધારી શકો છો
          • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
          • ડ્યુઅલ સિમ
          • 16 મેગાપિક્સલ રિયર કેમેરા
          • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
          • ફિંગરપ્રિન્ટ સેન્સર
          • 4G VoLTE
          • 4000mAh બેટરી
          • સેમસંગ ગેલેક્ષી એ5 2017

            સેમસંગ ગેલેક્ષી એ5 2017

            કિંમત 28,990 રૂપિયા

            ફીચર

            • 5.2 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ 4 પ્રોટેક્શન સાથે
            • 1.9GHz ઓક્ટાકોર એક્સીનોસ 7880 પ્રોસેસર
            • 3જીબી રેમ
            • 32 જીબી ઇન્ટરનલ મેમરી
            • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 256 જીબી સુધી વધારી શકો છો
            • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
            • ડ્યુઅલ સિમ
            • 16 મેગાપિક્સલ રિયર કેમેરા
            • 16 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
            • ફિંગરપ્રિન્ટ સેન્સર
            • 4G VoLTE
            • 3000mAh બેટરી
            • સેમસંગ ગેલેક્ષી સી9 પ્રો

              સેમસંગ ગેલેક્ષી સી9 પ્રો

              કિંમત 36,900 રૂપિયા

              ફીચર

              • 6 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
              • ઓક્ટાકોર સ્નેપડ્રેગન 653 પ્રોસેસર એડ્રેનો 510 જીપીયુ સાથે
              • 6 જીબી રેમ
              • 64 જીબી ઇન્ટરનલ મેમરી
              • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 256 જીબી સુધી વધારી શકો છો
              • એન્ડ્રોઇડ 6.0.1 માર્શમેલો
              • ડ્યુઅલ સિમ
              • 16 મેગાપિક્સલ રિયર કેમેરા
              • 16 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
              • ફિંગરપ્રિન્ટ સેન્સર
              • 4G VoLTE
              • 4000mAh બેટરી
              • વનપ્લસ 3ટી

                વનપ્લસ 3ટી

                કિંમત 29,999 રૂપિયા

                ફીચર

                • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ 4 પ્રોટેક્શન સાથે
                • 2.35GHz સ્નેપડ્રેગન 821 પ્રોસેસર એડ્રેનો 530 જીપીયુ સાથે
                • 6 જીબી રેમ
                • 64 જીબી/ 128 જીબી ઇન્ટરનલ મેમરી
                • એન્ડ્રોઇડ 6.0.1 માર્શમેલો
                • ડ્યુઅલ સિમ
                • 16 મેગાપિક્સલ રિયર કેમેરા
                • 16 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
                • ફિંગરપ્રિન્ટ સેન્સર
                • 4G VoLTE
                • 3400mAh બેટરી
                • સેમસંગ ગેલેક્ષી એસ7

                  સેમસંગ ગેલેક્ષી એસ7

                  કિંમત 41,450 રૂપિયા

                  ફીચર

                  5.1 ઇંચ 2560*1440 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે

                  ઓક્ટાકોર એક્સીનોસ 8890 પ્રોસેસર

                  4 જીબી રેમ

                  32 જીબી/ 64 જીબી ઇન્ટરનલ મેમરી

                  માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 200 જીબી સુધી વધારી શકો છો

                  એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો

                  ડ્યુઅલ સિમ

                  12 મેગાપિક્સલ રિયર કેમેરા

                  5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો

                  ફિંગરપ્રિન્ટ સેન્સર

                  4G LTE

                  3000mAh બેટરી

                  હોનોર 6એક્સ

                  હોનોર 6એક્સ

                  કિંમત 12,999 રૂપિયા

                  ફીચર

                  • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
                  • ઓક્ટાકોર કિરીન 655 પ્રોસેસર
                  • 3 જીબી/ 4 જીબી રેમ
                  • 32 જીબી/ 64 જીબી ઇન્ટરનલ મેમરી
                  • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી વધારી શકો છો
                  • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
                  • ડ્યુઅલ સિમ
                  • 12 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
                  • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
                  • ફિંગરપ્રિન્ટ સેન્સર
                  • 4G VoLTE
                  • 3340mAh બેટરી
                  • ઓપ્પો એફ3 પ્લસ

                    ઓપ્પો એફ3 પ્લસ

                    કિંમત 30,990 રૂપિયા

                    ફીચર

                    • 6 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ 5 પ્રોટેક્શન સાથે
                    • ઓક્ટાકોર સ્નેપડ્રેગન 653 પ્રોસેસર એડ્રેનો 510 જીપીયુ સાથે
                    • 4 જીબી રેમ
                    • 64 જીબી ઇન્ટરનલ મેમરી
                    • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 256 જીબી સુધી વધારી શકો છો
                    • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
                    • ડ્યુઅલ સિમ
                    • 16 મેગાપિક્સલ રિયર કેમેરા
                    • 16 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
                    • ફિંગરપ્રિન્ટ સેન્સર
                    • 4G VoLTE
                    • 4000mAh બેટરી
                    • લેનોવો ઝેડ2 પ્લસ

                      લેનોવો ઝેડ2 પ્લસ

                      કિંમત 14,999 રૂપિયા

                      ફીચર

                      • 5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
                      • 2.15GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 820 પ્રોસેસર એડ્રેનો 530 જીપીયુ સાથે
                      • 3 જીબી/ 4 જીબી રેમ
                      • 32 જીબી/ 64 જીબી ઇન્ટરનલ મેમરી
                      • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
                      • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
                      • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
                      • ફિંગરપ્રિન્ટ સેન્સર
                      • 4G VoLTE
                      • 3500mAh બેટરી
                      • એપલ આઈફોન 7

                        એપલ આઈફોન 7

                        કિંમત 49,990 રૂપિયા

                        ફીચર

                        • 4.7 ઇંચ 1334*750 પિક્સલ ડિસ્પ્લે
                        • કવાડકોર એ10 ફ્યુઝન 64 બીટ પ્રોસેસર
                        • 2 જીબી રેમ
                        • 32 જીબી/ 128 જીબી/ 256 જીબી ઇન્ટરનલ મેમરી
                        • આઇઓએસ 10
                        • વોટર અને ડસ્ટ રજિસ્ટન્ટ
                        • 12 મેગાપિક્સલ વાઈડ એંગલ કેમેરા
                        • 7 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
                        • ફિંગરપ્રિન્ટ સેન્સર
                        • 4G VoLTE
                        • 1960mAh બેટરી
                        • સેમસંગ ગેલેક્ષી એ7 2017

                          સેમસંગ ગેલેક્ષી એ7 2017

                          કિંમત 33,490 રૂપિયા

                          ફીચર

                          • 5.7 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
                          • 1.87GHz ઓક્ટાકોર એક્સીનોસ 7880 પ્રોસેસર
                          • 3 જીબી રેમ
                          • 32 જીબી ઇન્ટરનલ મેમરી
                          • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી વધારી શકો છો
                          • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
                          • ડ્યુઅલ સિમ
                          • 16 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
                          • 16 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
                          • ફિંગરપ્રિન્ટ સેન્સર
                          • 4G VoLTE
                          • 3300mAh બેટરી
                          • એચટીસી યુ અલ્ટ્રા

                            એચટીસી યુ અલ્ટ્રા

                            કિંમત 59,990 રૂપિયા

                            ફીચર

                            • 5.7 ઇંચ 2560*1440 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ 5 પ્રોટેક્શન સાથે
                            • ઓક્ટાકોર સ્નેપડ્રેગન 821 પ્રોસેસર એડ્રેનો 530 જીપીયુ સાથે
                            • 4 જીબી રેમ
                            • 64 જીબી/ 128 જીબી ઇન્ટરનલ મેમરી
                            • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 2 ટીબી સુધી વધારી શકો છો
                            • એન્ડ્રોઇડ 7.0 નોગૅટ
                            • ડ્યુઅલ સિમ
                            • 12 મેગાપિક્સલ રિયર કેમેરા
                            • 16 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
                            • 4G LTE
                            • 3000mAh બેટરી

Best Mobiles in India

English summary
This list covers all the smartphones with their features and specifications that will help you choose the best one matching your requirement.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X